हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
223/ 7
(33.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગોંડલ માર્કેટ યાર્ડ
ગોંડલ માર્કેટ યાર્ડ News
Chinese Garlic
જેના માટે આખા ગામમાં હંગામો કર્યો, ગોંડલ માર્કેટ યાર્ડનું એ ચાઈનીઝ લસણ ન હતું
Gondal Market Yard : ગુજરાતામં ચાઈનીઝ લસણનો વિવાદ વકર્યો હતો, જેના બાદ સૌરાષ્ટ્રના સૌથી મોટા યાર્ડમાં લસણની હરાજી બંધ કરી દેવાઈ હતી, આ લસણનો કંડલા રિસર્ચ સેન્ટરમાંથી રિપોર્ટ આવી ગયો છે
Sep 22,2024, 10:04 AM IST
Chinese Garlic
આ રીતે ચેક કરો નકલી ચાઈનીઝ લસણ, ફોતરા ઉખાડશો તો દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે
Chinese Garlic Protest : ચાઈનીઝ લસણને લઈને ભારે આક્રોશ.. રાજકોટની ગોંડલ માર્કેટયાર્ડમાં હરાજી બંધ.. તો જેતપુરમાં પણ નહીં વેચાય લસણ... જામનગરની હાપા યાર્ડના વેપારી પણ વિરોધમાં જોડાયા
Sep 10,2024, 15:32 PM IST
Chinese Garlic
ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘૂસ્યું પ્રતિબંધિત ચાઈનીઝ લસણ, કોણે મોકલ્યુ અને કોણે મંગાવ્યુ
Chinese Garlic is Banned in India : વાયા ઉપલેટા થઈને ગોંડલ માર્કેટ યાર્ડમાં ચાઈનાનુ લસણ આવ્યું, સત્તાધીશો તપાસનો ધમધમાટ શરૂ કર્યો કે કેવી રીતે અને કોણ આ લસણ લાવ્યું
Sep 7,2024, 8:52 AM IST
Kesar Mango
કેરીનો સ્વાદ આ વખતે મોંઘો: આંખે અંધારા લાવશે કેરીની પેટીનો ભાવ, આ કારણોએ ભાવ વધ્યા
કેસર કેરીના શોખીનો કેરીનો સ્વાદ માણવા તલપાપડ હશે. બજારમાં કેરીનું આગમન પણ થઈ ગયું છે. પરંતુ કેરીના ભાવ તમે બજારમાં સાંભળ્યા હશે પરંતુ આ ભાવમાં ઘટાડો થાય તેમ લાગતું નથી. કારણ કે ગ્લોબલ વોર્મિંગ અને કમોસમી માવઠાને કારણે કેરીના પાકને ખરાબ અસર થઈ છે.
Apr 13,2024, 17:35 PM IST
Agriculture
લાંબી રજાઓ બાદ ગોંડલ માર્કેટ યાર્ડ ખૂલ્યું, ખેડૂતો-વેપારીની ચહલપહલથી યાર્ડ ધમધમ્યું
Gondal Market Yard : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડીંગ રજા પૂર્ણ થતાં વિવિધ જણસીની આવકથી ઉભરાયું : 8 દિવસની રજા બાદ ખેડૂતો અને વેપારીની ચહલ પહલથી યાર્ડ ધમધમી ઉઠ્યું
Apr 2,2024, 13:21 PM IST
Digital India
હવે ગોંડલ માર્કેટયાર્ડમાં ડિજીટલ સોદા થશે, હવે ખેડૂતોને એક ક્લિક પર મળશે માહિતી
Gondal Market Yard Become Digital : ગોંડલનું માર્કેટ યાર્ડ બન્યુ દેશનું પ્રથમ ડિજીટલ યાર્ડ બન્યું છે. યાર્ડમાં એન્ટ્રીથી લઈ હરાજી સહીતની ડિજીટલ માહિતી ખેડુતોને હવે મેસેજ દ્વારા મળશે
Feb 13,2024, 11:48 AM IST
Gondal Market Yard
ગોંડલ માર્કેટયાર્ડના ઈતિહાસમાં પહેલીવાર જીરાનો રેકોર્ડબ્રેક ભાવ બોલાયો
Gondal Market Yard : ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવા જીરાનો રેકોર્ડ બ્રેક ભાવ 43,551/ રૂપિયા બોલાયા, યાર્ડના ઇતિહાસમાં સૌ પ્રથમ પહેલીવાર ઉંચો ભાવ બોલાયો હતો
Dec 30,2023, 11:56 AM IST
Gondal Market Yard
ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં મોટો કડાકો, ખેડૂતોને રોવાનો વારો આવ્યો!
Gondal Market Yard : ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં 300નો ઘટાડો... હરાજીમાં એક મણ ડુંગળીના 100થી 400 રૂપિયા ભાવ બોલાયા... ડુંગળીના ભાવ ઘટતા ખેડૂતોમાં ભારે રોષ... ડુંગળીની નિકાસ બંધ કર્યાના એક જ દિવસમાં ભાવમાં ઘટાડો
Dec 9,2023, 13:07 PM IST
Gondal Market Yard
ગોંડલ માર્કેટ યાર્ડનો આ નજારો જોઈ ખુશખુશ થઈ ગયા ખેડૂતો, જણસીની રેકોર્ડબ્રેક આવક થઈ
Gondal Market Yard : ગોંડલ માર્કેટ યાર્ડમાં આવક બંધ કરવામાં આવી... નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક બંધ કરવામાં આવી... મોટી સંખ્યામાં ડુંગળી અને લસણની મબલખ આવક નોંધાઈ... યાર્ડની બંને તરફ ત્રણ કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી
Dec 4,2023, 14:35 PM IST
Gondal Market Yard
ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ધાણા લઈને જતા હોય તો રોકાઈ જજો! આ સમાચાર વાંચીને નીકળજો...
સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર 1 ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ ધાણાની આવક શરૂ કરવામાં આવી હતી. યાર્ડ દ્વારા ધાણાની આવકની જાહેરાત થતા સમગ્ર સૌરાષ્ટ્ર માંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગઈકાલ સવારથી યાર્ડની બહાર પોતાના માલ ભરેલા વાહનોની લાંબી કતાર લગાવવામાં આવી હતી.
Feb 26,2023, 21:06 PM IST
Onion price
ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની બમ્પર આવક, ઢગલે ઢગલા જોઈને ચોંકી ગયા લોકો
ડુંગળી ડોલર કરતાં મોંઘી: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે સવા લાખ ગુણ ડુંગળીની આવક થઇ છે. આજે ખેડૂતોને 450 થી લઇને 2100 રૂપિયા સુધી ભાવ મળ્યો છે. આ વર્ષે 15 રાજ્યોના વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે આવ્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન કેન્દ્ર સરકારને ડુંગળી અંગે ગોંડલ યાર્ડનો પ્રોત્સાહિત કરવાનું જણાવાયુ છે. તો ખેડૂતોએ ડુંગળીના ભાવથી ખેડૂતોને ફાયદો થશે તેવું જણાવ્યુ હતુ. ગોંડલ યાર્ડમાં વાહનોની કતાર લાગી હતી.
Dec 6,2019, 17:03 PM IST
ડુંગળી
ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક, ખેડૂતોને મળ્યો સારો ભાવ
ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક, ખેડૂતોને મળ્યો સારો ભાવ
Dec 2,2019, 15:45 PM IST
ગોંડલ માર્કેટ યાર્ડ
ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીને રેકોર્ડ બ્રેક આવક, જુઓ વીડિયો
ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીને રેકોર્ડ બ્રેક આવક, જુઓ વીડિયો
Nov 26,2019, 20:25 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા