हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુનાના સમાચાર
ગુનાના સમાચાર News
crime news
અમદાવાદમાં ચોંકાવનારી ઘટના, યુવતીએ આપઘાત કર્યો, પિતાએ લાશ સળગાવી ફેંકી દીધી
અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પિતાએ પોતાની પુત્રીને પ્રેમ સંબંધ બાદ ઠપકો આપતા યુવતીએ મોતને વહાલું કરી લીધું છે. આત્મહત્યા કર્યા બાદ યુવતીની લાશને પિતાએ જ પેટ્રોલ છાંટી સળગાવી નાખી હતી.
Dec 9,2020, 16:22 PM IST
ક્રાઇમ સમાચાર
જમવા જેવી સામાન્ય બાબતે એક મિત્રએ બીજા મિત્ર પર હુમલો કરી હત્યા નિપજાવી
ક્યારેક નાની બાબતે લોકો ઉગ્ર બનીને મોટી ઘટનાને અંજામ આપી ચુકે છે. આવી એક ઘટના વડોદરામાં સામે આવી છે. જ્યાં ભોજન બાબતે એક મિત્રએ બીજા મિત્રની હત્યા નિપજાવી છે.
Dec 2,2020, 16:12 PM IST
માંડવી
કચ્છઃ માંડવીના જખણીયામાં પતિએ ત્રણ દિકરી અને પત્નીની હત્યા કરી, આરોપી ફરાર
માંડવીના જખણીયા ગામે સંઘાર પરિવારમાં ઘરના મોભીએ જ પત્નીને ઝેર પીવડાવી દીધા બાદ ત્રણ દીકરીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સામૂહિક હત્યાકાંડને અંજામ આપતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે.
Oct 21,2020, 19:27 PM IST
Gujcitok
રાજકોટમાં અનેક ગંભીર ગુનાઓને અંજામ આપનાર 11 શખ્સોની ટોળકી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો
રાજકોટમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ જેવા અનેક ગુનાઓને અંજામ આપનાર ટોળકી વિરુદ્ધ પોલીસે ગુજસીટોકના કાયદાથી કેસ દાખલ કર્યો છે.
Aug 19,2020, 17:40 PM IST
call center
USના નાગરિકો સાથે છેતરપિંડી કરનાર વધુ એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું
જગતપુરમાં આવેલ ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ ઈડન બિલ્ડિંગના બી-1203 નંબરના ફ્લેટમાં સાયબર કાઈમ બ્રાંચે દરોડા પાડી બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે.
Aug 12,2020, 17:21 PM IST
દારૂબંધી
અમદાવાદમાં દારૂની હેરાફેરી માટે અનોખો કીમિયો, પીસીબીએ બે બાઇક ઝડપ્યા
બંન્ને બાઇકલમાં કુલ મળીને 65 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ તો પીસીબીએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Jun 28,2020, 18:35 PM IST
Savdhan Gujarat
સાવધાન ગુજરાતઃ જુઓ ક્રાઇમના સમાચારોનું અમારુ ખાસ બુલેટિન
અમદાવાદમાં ગોળીબાર કરીને લોહિયાળ લૂંટ મચાવતા લૂંટારૂઓ સતત સક્રિય બની રહ્યા છે...ત્યારે અમદાવાદમાં 9મી જાન્યુઆરીની રાત્રે ઓઢવમાં થયેલી લૂંટના ચાર આરોપીઓ ઝડપી લીધા છે....બંદૂકથી ગોળીબાર... 10 લાખની લૂંટ અને લૂંટારૂઓનું મધ્યપ્રદેશનું કનેક્શન...આ દિલધડક લૂંટથી લઇને આરોપીઓની ઝડપ સુધીની પોલીસની કાર્યવાહી કોઇ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી...
Jan 25,2020, 23:55 PM IST
Savdhan Gujarat
સાવધાન ગુજરાતઃ જુઓ ક્રાઇમના સમાચારોનું અમારુ ખાસ બુલેટિન
ફિલ્મોની અસર કે પછી પોતાની દબંગાઈ બતાવાનો કૈફ.... કારણ સમજવું ઘણું અઘરું છે પણ સામાન્ય વ્યક્તિઓ શોખ માટે ફાયરિંગ કરતા હોય તેવા વીડિયોનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે.... જીહા... ફરી એકવાર શોખ માટે કરાયેલા ફાયરિંગનો વીડિયો સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યો છે... કોનો છે આ વીડિયો અને શું છે સમગ્ર મામલો જોઈએ આ અહેવાલમાં...
Jan 23,2020, 0:15 AM IST
Savdhan Gujarat
સાવધાન ગુજરાતઃ જુઓ ક્રાઇમના સમાચારોનું અમારુ ખાસ બુલેટિન
ગુજરાતના જાણીતા કલાકારોના નામે ફેસબુક પર નકલી એકાઉન્ટની ભરમાર છે. કોઈ કિંજલ દવે બની બેઠું છે તો કોઈ ગીતા રબારી બની બેઠું છે. ફેસબુક પર નકલી રાકેશ બારોટ પણ છે અને નકલી વિજય સુવાળા પણ. આ કલાકારો અને તેમના ચાહકો થઈ જાય સાવધાન. કેમ કે, સાયબર અપરાધીઓ કલાકારોના નામે ફરકાવી રહ્યા છે ફૂદું.
Jan 21,2020, 0:10 AM IST
Trending news
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર
Guinness Book of Records
ગુજરાતી યુવકે એક-બે નહીં પણ નોંધાવ્યા 15 રેકોર્ડ, સુરતના સ્ટંટ મેને કર્યો કમાલ
jamnagar Municipal Corporation
રસ્તાઓ વચ્ચે વીજપોલ અને તંત્રએ બનાવી દીધો નવો રોડ, આયોજન વગર કામ કરી રહ્યું છે તંત્ર
lawrence bishnoi
બાદશાહે ફોન ના ઉપાડ્યો તો... લોરેન્સ ગેંગે લીધી ચંડીગઢ નાઈટ ક્લબના હુમલાની જવાબદારી
Ahmedabad
ખ્યાતિ હોસ્પિટલ કાંડના વધુ 5 આરોપીઓ ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે કર્યાં સૌથી મોટા ખુલાસા
accident
અમદાવાદમાં નશાની હાલતમાં અકસ્માત સર્જનારા રિપલ પટેલને 24 કલાકમાં મળી ગયા જામીન
Diabetes Medicine
ડાયાબિટીસની આ દવા આપશે ટ્રિપલ ફાયદા, શુગર અને વજનની સાથે-સાથે કિડનીની પણ રાખશે કાળજી