हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગિરનાર પર્વત
ગિરનાર પર્વત News
Junagadh
લીલી પરિક્રમાના રૂટ પર દુઃખદ ઘટના; 11 વર્ષની બાળકીને દિપડાએ ફાડી ખાધી, ભયનો માહોલ
દીપડાના હુમલામાં બાળકીનું મોત નીપજતા પરિવાર પર દુઃખના આભ ફાટી ગયા હતા. ઉપરાંત જૂનાગઢ મેયરે પણ આ મામલે પ્રતિક્રિયા આપતા બનાવને દુઃખદ ગણાવ્યો હતો. તેઓએ જવાબદાર અધિકારીઓને આ મામલે ગંભીરતા લઇ રૂટ પર હિંસક પશુઓને દૂર ખસેડવા સૂચના પણ આપી હોવાનું જણાવ્યું હતું.
Nov 24,2023, 14:52 PM IST
ગિરનાર રોપવે
ગિરનાર રોપવેમાં યાદગાર બની ગયો પ્રવાસીઓનો પ્રથમ દિવસ, મળી ગોલ્ડન ટિકિટ
દશેરાના શુભ દિવસથી ગિરનાર રોપવે જાહેર જનતા માટે ખુલી ગયો છે. ઉષા બ્રેકો કંપની દ્વારા પ્રથમ એક હજાર ટિકિટ ગોલ્ડન ટિકિટ તરીકે પ્રસિધ્ધ કરાઈ છે. પ્રથમ એક હજાર પ્રવાસીઓની યાદગીરી રૂપે ગોલ્ડન ટિકિટ રખાઈ છે.
Oct 25,2020, 17:58 PM IST
ગુજરાતમાં વરસાદ
ગિરનારમાં અલૌલિક નજારો સર્જાયો, 500 પગથિયા પાસેના જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક થય
જૂનાગઢ (junagadh) શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. આવામાં શહેરભરમાં ઠેરઠેર પાણી થઈ ગયું છે. ગિરનાર પર્વત (girnar) પર 6 ઇંચ વરસાદ પડતાં ગિરનારના પગથિયા પર પાણી વહેવા લાગ્યું છે. જોકે, ગિરનાર પર્વત પર વરસાદને લઈને અલૌકિક નજારો સર્જાયો છે. ગિરનારની જૂની સીડી પર 500 પગથિયા નજીક આવેલ પ્રસિદ્ધ જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક થઈ રહ્યો છે. પર્વતમાંથી આવતાં વરસાદી પાણીને લઈને કુદરતી રીતે જટાશંકર મહાદેવ પર જલધારા થતી જોવા મળી. જટાશંકર મહાદેવ એક ગુફામાં બિરાજે છે અને ગુફામાંથી જ કુદરતી રીતે પાણી આવે છે, જે મહાદેવજી પર પડી રહ્યું છે. આમ જાણે મહાદેવજી પર ગંગાજીનો અભિષેક થતો હોય તેવા અલૌકિક દ્રશ્યો જોવા મળ્યા છે. જેને કારણે શિવભક્તોમાં આનંદની લાગણી છવાઈ હતી.
Aug 7,2020, 10:14 AM IST
જૂનાગઢ
જૂનાગઢના ગિરનાર પર્વત ઉપર કામ કરતા ડોલીવાળા મજૂરોની હડતાળ
રોપ-વે પ્રોજેકટમાં નોકરી અને રોજગારીનું વચન પાળવાનો ઈનકાર કરવામાં આવતાં ડોલીવાળાની ભૂખ હડતાળ, ગિરનાર પર નાનો વ્યવસાય કરતા કેબિનધારકોના છાપરા પણ વન વિભાગ દ્વારા દૂર કરી દેવાયા
Feb 7,2019, 16:26 PM IST
Trending news
gujarat
હવે દરેક પોલીસ સ્ટેશનમાં મળશે આ સુવિધા! મહિલાઓ, બાળકો, નાગરિકો માટે ખાસ નિર્ણય
gujarat
તહેવારોમાંથી ઓછો થયો ગુજરાતીઓનો રસ! આવું અમે નહીં ફ્લાવર શોના આંકડા કહે છે...!!
relationship
જો છોકરીને આ 5 ગંદી આદત હોય તો અપ્સરા જેવું રુપ હશે તો પણ છોકરો સામે નહીં જુએ
gautam gambhir
ટીમ ઈન્ડિયાનો વિભિષણ કોણ? જેણે લીક કરી દીધી ડ્રેસિંગ રૂમની વાતો? ચોંકાવનારું નામ
jasprit bumrah
અફવાઓ પર બુમરાહનો યોર્કર: ચેમ્પિયન્સ ટ્રોફી પર બોલરની ફિટનેસને લઈને મોટું અપડેટ
Saif Ali Khan
સૈફને 6 વાર મારવામાં આવી ચાકુ, 2 ઘા ઊંડા છે, ડોક્ટર્સે કર્યા શોકિંગ ખુલાસા
Business
સવાર સવારમાં બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ; ગુજરાત સહિત તમારા શહેરમાં શું છે નવા રેટ?
ISRO
ઈસરોએ ઈતિહાસ રચ્યો, અંતરિક્ષમાં જોડી દીધા બંને સેટેલાઈટ, આમ કરનારો ભારત ચોથો દેશ
astrology
30 વર્ષ બાદ મીન રાશિમાં શનિનું ગોચર, હવે ચમકશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય
gujarat
દિવાલ અને જમીનમાં માથું પછાડીને ભાણેજની હત્યા! મામાનું કાળું કામ પકડાઈ ના જાય એ બીકે