हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઓલા
ઓલા News
ઈલેક્ટ્રિક સ્કૂટર
Ola ફ્રીમાં આપી રહી છે ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો કેવી રીતે ફ્રીમાં મળશે ગેરુઆ સ્કૂટર
કંપનીનું કહેવું છે કે, ગેરુઆ માટે બહુ સારી પ્રતિક્રિયા આવી છે. અને ફ્રી સ્કૂટરની ડિલીવરી ઓલાના તમિલનાડુ પ્લાન્ટમાં જૂન 2022થી શરૂ કરવામાં આવશે.
May 26,2022, 21:12 PM IST
Uber India
ઉબેર ઇન્ડિયાએ 600 લોકોને કર્યા બહાર, OLA પહેલાથી છૂટા કર્યા 1400 કર્મચારી
એપ્લિકેશન આધારિત કેબ સર્વિસ પ્રોવાઇડર ઉબેર ઇન્ડિયાએ મંગળવારે જાહેરાત કરી છે કે તે 600 ફુલ ટાઈમના કર્મચારીઓને છૂટા કરી રહ્યું છે. આ પહેલા ઓલાએ 1400 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા છે. ઉબેરના ભારત અને દક્ષિણ એશિયાના રાષ્ટ્રપતિ પ્રદીપ પરમેશ્વરે આ અંગે માહિતી આપી હતી.
May 26,2020, 19:33 PM IST
કોરોના વાયરસ
કોરોનાના લીધે Rolls Royce સહિત ત્રણ મોટી કંપનીઓએ લીધો નિર્ણય, 13400 કર્મચારીઓની કરી
કોરોના વાયરસ (Coronavirus)ના લીધે વિશ્વની ત્રણ મોટી દિગ્ગજ કંપનીઓએ પોતાના ત્યાંથી કર્મચારીઓને હાંકી કાઢવાની જાહેરાત કરી છે. તેમાં રોલ્સ રોયસ (Rolls Royce) સહિત એપ આધારિત કેબ સેવા પ્રોવાઇડર કંપની ઓલા અને ઉબર પણ સામેલ છે.
May 20,2020, 19:26 PM IST
Priyanka Gandhi Vadra
ક્રિકેટનાં વીડિયો થકી પ્રિયંકા ગાંધીની 'પોલિટિકલ સિક્સર', મોદી સરકાર બોલ્ડ
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એકવાર ફરીથી અર્થવ્યવસ્થા મુદ્દે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. પ્રિયંકા ગાંધીએ શુક્રવારે સૈયદ મુસ્તાક ટ્રોફીનો એક વીડિયો શેર કર્યો જેમાં એક શાનદાર કેચ પકડતો એક ખેલાડી દેખાઇ રહ્યો છે. આ વીડિયો સાથે પ્રિયંકા ગાંધીએ વ્યંગ કર્યો અને કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા માટે જનહિતમાં જારી.
Sep 13,2019, 17:20 PM IST
બળાત્કાર
દિકરી ઘરે ન આવતાં પિતા એપની મદદથી પીછો કરી પહોંચ્યો અને જોયું તો.....
પિતાનો આક્ષેપ છે કે, 'ઉબર'નો ડ્રાઈવર તેમની દિકરીને શહેરથી દૂર નિર્જન વિસ્તારમાં લઈ ગયો હતો અને બળજબરીપૂર્વક તેના પર બળાત્કાર ગુજારી રહ્યો હતો ત્યારે તેઓ ત્યાં પહોંચી ગયા હતા. યુવતિના પિતાને જોતાં જ ઉબરનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો
Jun 9,2019, 15:14 PM IST
ઓલા
OLA એ SBIની સાથે મળીને લોન્ચ કર્યું નવું ક્રેડિટ કાર્ડ, જોરદાર મળશે કેશબેક
એપ દ્વારા ટેક્સી સેવા ઉપલબ્ધ કરાવનાર પ્લેટફોર્મ ઓલાએ કહ્યું કે તેણે નવા ક્રેડિટ કાર્ડ લાવવા માટે એસબીઆઇ કાર્ડ્સ (SBI Cards)ની સાથે કરાર કર્યો છે. કંપનીનો ટાર્ગેટ 2022 સુધી આવા કરોડો કાર્ડ ઇશ્યૂ કરવાના છે. ઓલા મની એસબીઆઇ વીઝા ક્રેડિટ કાર્ડ લેવા માટે કોઇ પ્રકારના ચાર્જની ચૂકવણી કરવી પડશે નહી. ઓલા યૂજર્સ પોતાની એપ દ્વારા ઓલા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકશે અને તેનું મેનેજમેન્ટ કરી શકશે. કાર્ડ યૂજ કરનારાને કેશબેક અને રિવોર્ડ મળશે. તેનો ઉપયોગ ઓલાની રાઇડ, ફ્લાઇડ અને હોટલ બુક કરવા માટે કરી શકાશે.
May 16,2019, 12:54 PM IST
દ્વીચકી
આ કંપની 2020 સુધી રસ્તા પર ઉતારશે 10 હજાર ઇલેક્ટ્રિક વ્હીકલ, જાણો પ્લાનિંગ
એપ દ્વારા ટેક્સી સર્વિસ પુરી પાડનાર ઓલાનું મનાવું છે કે વિજળીથી ચાલનાર ફોર વ્હીલર વાહનો આગામી સમયમાં મોટાપાયે બજારમાં ઉતારશે. એટલા માટે વિજળીથી ચાલનાર દ્વિચક્રી તથા ત્રણ પૈડાવાળા વાહનો પર વધુ ભાર મુકી રહી છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે કંપની યોજના માર્ચ 2020 સુધી ભારતના રસ્તા પર દસ હજાર ઇ-વાહનો (દ્વીચક્રી-ત્રણ પૈડાવાળા) ઉતારવાની છે.
May 13,2019, 9:42 AM IST
રતન ટાટા
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, ઇલેક્ટ્રિક મોબિલિટીને મળશે પ્રોત્સાહન
ટાટા ગ્રુપના માનદ ચેરમેન રતન ટાટાએ એપ પર ટેક્સી બુકિંગની સુવિધા આપનાર કંપની ઓલાએ બેટરીથી ચાલનાર વાહન બિઝનેસ 'ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી' (ઓઇએમ)માં રોકાણ કર્યું છે. ઓલાએ સોમવારે એક નિવેદનમાં જાણકારી આપી છે કે ઓઇએમે જાણકારી આપી હતી કે રોકાણ એકઠું કરવાના એ-શ્રેણીના દૌરમાં ટાટા પાસેથી કોષ પ્રાપ્ત કરવામાં આવશે. તેનું ટાટા ગ્રુપ સાથે કોઇ લેવા-દેવા નથી. તે આ પહેલાં ઓલાની માતૃ કંપની એએનઆઇ ટેક્નોલોજીસમાં પણ રોકાણ કરી ચૂક્યા છે. જોકે ટાટાના રોકાણની વિસ્તૃત જાણકારી શેર કરી નથી.
May 6,2019, 16:03 PM IST
ઓલા
આ કંપની શરૂ કરી રહી છે સેલ્ફ ડ્રાઇવ સર્વિસ, ડ્રાઇવરના બદલે જાતે ચલાવો ગાડી
Mar 29,2019, 11:11 AM IST
હ્યુન્ડાઇ
Hyundai અને Kia ભારતમાં OlA પર કરશે 300 મિલિયન ડોલરનું રોકાણ
Hyundai Motor Group અને Ola એક ભાગીદારીની જાહેરાત કરી છે, જેના હેઠળ Hyundai Motor Company અને KIA Motors સ્માર્ટ મોબિલિટી સોલ્યૂસન પ્રોવાઇડર બનવા માટે ગ્રુપના નિરંતર પ્રયત્નો હેઠળ પોતાના મોટા સંયુક્ત રોકાણ કરશે. આ કરાર ત્રણ કંપનીઓને મોટાપાયા પર યૂનિક ફ્લિટ અને મોબિલિટી સોલ્યૂશન્સ વિકસિત કરવામાં સહયોક કરશે.
Mar 20,2019, 17:20 PM IST
ઓલા
OLA-UBER ભૂલી જાવ, ફક્ત 40 રૂપિયામાં ભાડે મળશે ઈ-સ્કૂટર
Jan 17,2019, 11:46 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા