Hyundai અને Kia ભારતમાં OlA પર કરશે 300 મિલિયન ડોલરનું રોકાણ

Hyundai Motor Group અને Ola એક ભાગીદારીની જાહેરાત કરી છે, જેના હેઠળ Hyundai Motor Company અને KIA Motors સ્માર્ટ મોબિલિટી સોલ્યૂસન પ્રોવાઇડર બનવા માટે ગ્રુપના નિરંતર પ્રયત્નો હેઠળ પોતાના મોટા સંયુક્ત રોકાણ કરશે. આ કરાર ત્રણ કંપનીઓને મોટાપાયા પર યૂનિક ફ્લિટ અને મોબિલિટી સોલ્યૂશન્સ વિકસિત કરવામાં સહયોક કરશે.
Hyundai અને Kia ભારતમાં OlA પર કરશે 300 મિલિયન ડોલરનું રોકાણ

નવી દિલ્હી: Hyundai Motor Group અને Ola એક ભાગીદારીની જાહેરાત કરી છે, જેના હેઠળ Hyundai Motor Company અને KIA Motors સ્માર્ટ મોબિલિટી સોલ્યૂસન પ્રોવાઇડર બનવા માટે ગ્રુપના નિરંતર પ્રયત્નો હેઠળ પોતાના મોટા સંયુક્ત રોકાણ કરશે. આ કરાર ત્રણ કંપનીઓને મોટાપાયા પર યૂનિક ફ્લિટ અને મોબિલિટી સોલ્યૂશન્સ વિકસિત કરવામાં સહયોક કરશે.

આ ઉપરાંત ભારત-સ્પેસિફિક ઇલેક્ટ્રિક વાહનો માળખાગત પાયાના નિર્માણના રૂપમાં સારી રીતે બેસ્ટ ઇન ક્લાસ તક અને ડ્રાઇવર પાર્ટનર્સની સાથે કસ્ટમાઇઝ્ડ વ્હીકલ્સને Ola પ્લેટફોર્મ પર વિસ્તૃત કરવાની યોજના બનાવી છે. Ola માં Hyundai અને Kia કુલ 300 અમેરિકન ડોલર (લગભગ 2055 કરોડ રૂપિયા)નું રોકાણ કરશે. 

Hyundai Motor Group ના એક્ઝિક્યૂટિવ વાઇસ ચેરમેન Euisun Chung એ કહ્યું કે ''ભારત વૈશ્વિક ગતિશીલતા બજારમાં નેતૃત્વ પ્રાપ્ત કરવા માટે Hyundai Motor Group ની રણનીતિનું કેંદ્વ બિંદુ છે અને Ola સાથે અમારી ભાગીદારી નિશ્વિત રીતે એક સ્માર્ટ મોબિલિટી સોલ્યૂશન્સ પ્રોવાઇડરમાં બદલવાના પ્રયાસોને ઝડપી કરશે.''

Ola ના કો-ફાઉન્ડર અને સીઇઓ ભાવિશ અગ્રવાલે કહ્યું '' અમે Hyundai ની સાથે અમારી ભાગીદારીને લઇને ખૂબ ઉત્સાહિત છે, કારણે Ola એક અરબ લોકો માટે અભિનવ અને અત્યાધુનિક ગતિશીલતા સમાધાન બનવવાની પ્રગતિ કરે છે. સાથે અમે એક નવી જનરેશનની મોબિલીટી સોલ્યૂશન્સને બજારમાં લાવશે, જેમ કે અમે સતત પોતાની ભાગીદારી માટે અમારી રજૂઆતની સીમાનો વિસ્તાર કરીએ છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news