हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એસિડિટી
એસિડિટી News
Vegetable
Side Effects of Tommato: ટામેટાં ખાતા પહેલાં 100 વાર વિચારજો! નહીં તો હાલત થશે ખરાબ
SideEffects Of Eating Tomatoes: ટામેટાંમાં વિટામિન્સ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, પરંતુ જો વધુ માત્રામાં લેવામાં આવે તો તે નુકસાન પણ કરી શકે છે.
Nov 15,2024, 14:28 PM IST
lifestyle
જો તમને પણ ઠંડો ખોરાક ખાવાની આદત હોય તો એકવાર અચુક વાંચી લેજો આ માહિતી
side effects of eating cold food: ઘણા લોકોને આદત હોય છે કે જમ્યા પછી ફ્રિજમાં ખાવાનું બાકી રહે છે. ફ્રિજમાં રાખેલા ખોરાકને ફરીથી ગરમ કર્યા વિના ખાઈ જાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. આવો અમે તમને જણાવીએ કે ઠંડુ ખાવાથી તમારા શરીરને શું નુકસાન થાય છે.
Dec 29,2023, 11:37 AM IST
garlic side effects
Garlic Side Effects: આ લોકો માટે ઝેર સમાન છે લસણ, બે કળી પણ ખાધી તો મર્યા સમજો!
Garlic Side Effects: લસણનો ઉપયોગ ઘરોમાં થાય છે કારણ કે તે ખોરાકમાં સ્વાદ ઉમેરે છે. તેની તીખી સુગંધ અને સ્વાદ ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે. કેટલાક લોકો એવા છે જેઓ તેનું સેવન કરતા નથી, જ્યારે લસણ કેટલાક લોકો માટે ઝેરનું કામ કરે છે.
Dec 21,2023, 8:37 AM IST
Acidity
અડધી રાત્રે થાય ગેસ-એસિડિટી તો તુરંત અજમાવો આમાંથી કોઈ એક ઉપાય, 10 મિનિટમાં રાહત
Acidity Home Remedies:જો પાચન ખરાબ થાય તો તાત્કાલિક રાહત માટે ઘરે કયા ઉપાય કરી શકાય આજે તમને જણાવીએ. જ્યારે પણ પેટમાં ગેસ, એસિડિટી, બ્લોટિંગ જેવી સમસ્યા થાય તો તેનાથી રાહત મેળવવા માટે તમે અહીં દર્શાવેલા કેટલાક ઘરેલુ ઉપાય કરી શકો છો.
Dec 8,2023, 21:56 PM IST
Acidity
Acidity થી તુરંત રાહત આપે છે આ ફુડ, વારંવાર થતી હોય એસિડિટી તો આજથી ખાવાનું કરો શરુ
Acidity: જો તમે પણ એસિડિટી અને કબજિયાતની સમસ્યાથી પરેશાન છો તો તમારે તુરંત જ કેટલીક વસ્તુઓનું સેવન શરૂ કરી દેવું જોઈએ. ચાલો તમને જણાવીએ કે એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કઈ કઈ વસ્તુઓનું સેવન કરવાથી લાભ થાય છે.
Nov 16,2023, 8:20 AM IST
home remedies Acidity
Acidity: રસોડાના આ 5 મસાલા એસિડિટીથી તુરંત આપે છે રાહત, જાણો કેવી રીતે કરવો ઉપયોગ
Instant Relief From Acidity: ઘણી વખત એવું થાય છે કે તેલવાળું અને મસાલાવાળું ભોજન કરવાથી એસિડિટી થઈ જાય છે આવી સ્થિતિમાં ઘટાડો કરાવે છે અને છાતીમાં બળતરા થવા લાગે છે. આ સમસ્યામાં જો તમે દવા લેવાનું ટાળવા ઈચ્છો છો તો તમે રસોડાના કેટલાક મસાલા લઈને સમસ્યાથી બચી શકો છો.
Oct 26,2023, 16:34 PM IST
Acidity
વારંવાર એસિડિટી થતી હોય તો એકવાર ટ્રાય કરો આ ઘરેલુ નુસખો, મિનિટોમાં મટી જશે બળતરા
Health Tips: ઘણા લોકોને વારંવાર એસિડિટી થતી હોય છે. એસિડિટી થી તુરંત રાહત મેળવવી હોય તો તેના માટે કેટલાક ઘરેલુ ઉપાય કરી શકાય છે. આ ઉપાય કરવાથી ગણતરીની મિનિટોમાં એસિડિટીથી મુક્તિ મળી જાય છે. તો ચાલો તમને જણાવીએ એસિડિટીથી મુક્તિ મેળવવાના કેટલાક ઘરેલુ ઈલાજ.
Oct 21,2023, 14:14 PM IST
health
ઉનાળામાં જો નજર હટી, તો આવી દુર્ઘટનાઓ ઘટી શકે છે
જેમ જેમ મોસમ બદલાય છે, બીમારીઓનું રૂપ બદલાય છે અને મોસમ બદલવાની સાથે જ પગપેસારો કરવા લાગે છે. આવી જ કેટલીક બીમારી છે, જે ગરમીમાં તેજીથી એટેક કરે છે. આમ તો આ બીમારીઓ બહુ જ સામાન્ય હોય છે, પરંતુ જો સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો ઘાતક સાબિત થઈ શકે છે. જોકે, આ બીમારીઓનો ઈલાજ ઘરમાં જ સંભવ છે, બસ જરૂર છે તેની માહિતી હોવી. આ વિશે તમારે જાણી લેવું બહુ જ જરૂરી છે.
May 6,2019, 11:56 AM IST
Trending news
MAMTA KULKARNI
બોલીવૂડની આ જાણીતી અભિનેત્રી બનશે કિન્નર અખાડાની મહામંડલેશ્વર, હશે આ નવું નામ
breaking news
72 કલાકમાં પોલીસે 1 કરોડની લૂંટના ગુનાનું પગેરું મેળવી આરોપીઓને દબોચ્યા, તપાસમાં...
ICC
ICCની 'ODI ટીમ ઓફ ધ યર 2024'માં કોઈ ભારતીય ખેલાડી નહીં? કારણ છે જાણવા જેવું
Team India
આ ખેલાડી પાસે નિવૃત્તિ સિવાય નથી કોઈ વિકલ્પ, ટીમ ઈન્ડિયામાં વાપસીના તમામ દરવાજા બંધ
lifestyle
Weight Loss Tips: રોજ 5 મિનિટની મહેનત, ઝડપથી ઘટશે વજન, કરો આ એક એક્સરસાઈઝ
mukesh ambani
મુકેશ અંબાણી ગુજરાતના આ શહેરમાં બનાવશે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર, ખાસ જાણો
ICC
ICC જાહેર કરી ODI ઓફ ધ યર ટીમ, એકપણ ભારતીય ખેલાડીને સ્થાન નહીં, પાકિસ્તાનને બખ્ખાં!
Rare astronomical event
ગુજરાતના આકાશમાં રાત્રે સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય; દુર્લભ ઘટનાને નિહાળવા ભારે કુતૂહલ
National Girl Child Day
ગુજરાતમાં પરિવર્તનનો વાયરો ફૂંકાયો, દત્તક લેવામાં દીકરાઓ કરતા વ્હાલી બની દીકરી
karnataka
સાવધાન! HMPV બાદ ભારતમાં આ જીવલેણ વાયરસની એન્ટ્રી, દેશમા પહેલો કેસ, આ લોકોને છે ખતરો