એસટી News

ST બસનો ચાલક દારૂના નશામાં ચલાવતો હતો બસ, વીડિયો થયો વાયરલ
હાલ રાજસ્થાન (Rajasthan) અને ગુજરાત (Gujarat) વચ્ચે દારૂબંધી (Liquor ban) નો મુદ્દો ચર્ચાના ચકડોળે છે. દારૂબંધીના મુદ્દે બંને રાજ્યો સામસામે આવી ગયા છે. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) સામે પડકાર ફેંક્યો છે કે, જો ગુજરાતમાં દારૂ નહિ મળે તો હું રાજનીતિ (Politics) છોડી દઈશ, અને જો દારૂ મળે તો રૂપાણીએ રાજનીતિ છોડી દેવી જોઈએ. ત્યારે આવા આરોપ અને પડકાર વચ્ચે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ પીવાય છે તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં ખુદ સરકારી કર્મચારીઓનો દારૂ પીધેલી હાલતનો વીડિયો (video) સામે આવ્યો છે. ST બસનો ચાલક દારૂના નશામાં બસ ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
Oct 9,2019, 11:25 AM IST
ગુજરાતમાં દારૂબંધી : છોટાઉદેપુરના ડ્રાઈવર-કંડક્ટરે નશામાં બેફામ થઈને કરી ન
હાલ રાજસ્થાન (Rajasthan) અને ગુજરાત (Gujarat) વચ્ચે દારૂબંધી (Liquor ban) નો મુદ્દો ચર્ચાના ચકડોળે છે. દારૂબંધીના મુદ્દે બંને રાજ્યો સામસામે આવી ગયા છે. જેમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે (Ashok Gehlot) ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) સામે પડકાર ફેંક્યો છે કે, જો ગુજરાતમાં દારૂ નહિ મળે તો હું રાજનીતિ (Politics) છોડી દઈશ, અને જો દારૂ મળે તો રૂપાણીએ રાજનીતિ છોડી દેવી જોઈએ. ત્યારે આવા આરોપ અને પડકાર વચ્ચે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ પીવાય છે તેવો વીડિયો સામે આવ્યો છે. જેમાં ખુદ સરકારી કર્મચારીઓનો દારૂ પીધેલી હાલતનો વીડિયો (video) સામે આવ્યો છે. ST બસનો ચાલક દારૂના નશામાં બસ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. 
Oct 9,2019, 11:26 AM IST
Pics : છોટાઉદેપુરનો આ કિસ્સો વાંચી ST તંત્ર પર ગુસ્સો આવશે, અને મુસ્લિમ દં
Jun 17,2019, 14:27 PM IST

Trending news