हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એલઆરડી વિવાદ
એલઆરડી વિવાદ News
એલઆરડી ભરતી
અનામતની આંટીઘૂટી: ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલનકારીઓનો જમાવડો
ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલન કારીઓનો જમાવડો. બંધારણીય અધિકાર આંદોલન સમિતિના ઠરાવ રદ કરવાના આંદોલન નો ૭૨ મો દિવસ. ઉપવાસ આંદોલન નો ૨૬ મો દિવસ. આદિવાસી માલધારી આંદોલન। સમિતિ પણ મેદાને. આદિવાસી તરીકેના પ્રમાણ પત્ર રદ ન થવા મુદ્દે આંદોલન. સાચા આદિવાસી આંદોલનના માર્ગે .
Feb 19,2020, 11:45 AM IST
non-reserved category
LRD વિવાદ: સવર્ણવર્ગ દ્વારા આંદોલન સમેટવાની જાહેરાત, અનામત વર્ગની માંગ યથાવત્ત
ગુજરાતનાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને 1-8-18નાં પરિપત્રનો વિવાદ થયો હતો. જે અંગે અનામત વર્ગ અને બિન અનામત વર્ગ વચ્ચે ઘર્ષણનું વાતાવરણ પેદા થયું હતું. અનામત અને બિન અનામત બંન્ને વર્ગો દ્વારા પોતાને અન્યાય થઇ હોવાનાં કારણે ઉપવાસ આંદોલન ચાલુ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સરકાર તરફથી નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કૌશિક પટેલ, પ્રદીપસિંહ જાડેજા ઉપરાંત ગૃહ સચિવ સંગીતા સિંઘ અને પોલીસ ભરતીબોર્ડનાં ચેરમેન વિકાસ સહાય અને ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે મુખ્યમંત્રી સાથે બેઠક યોજાઇ હતી. જેમાં 62.5થી વધારે માર્ક મેળવનાર તમામ મહિલાઓની ભરતીની જાહેરાત સરકારે કરી હતી.
Feb 17,2020, 19:25 PM IST
Reservation
અનામત વિવાદ: આજે શું થયું? જુઓ એક ક્લિકમાં...
અનામત બિન અનામત વચ્ચેની મડાગાંઠનો ઉકેલ આવતીકાલે આવી જાય તેવી પ્રબળ સંભાવના દેખાઇ રહી છે. કે કૈલાસનાથનને સોંપાયેલી જવાબદારી પૂર્ણ થઇ ગઇ હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન કવાયત પૂર્ણ કરીને મુખ્યમંત્રી અને મંત્રી કક્ષાએ ફાઇલ રવાના કરી હતી. રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
Feb 14,2020, 21:50 PM IST
amendment
1-8-18ના પરિપત્રમાં સુધારો કરવાની જવાબદારી કે કૈલાસનાથનને સોંપાઈ
અનામત અને બિન અનામતના ચાલી રહેલા આંદોલનમાં 1-8-2018ના પરિપત્રમાં સુધારો કરવાની જવાબદારી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ કે કૈલાસનાથનને સોંપવામાં આવી છે. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને ગૃહ વિભાગના સચિવ સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ સાથે પરામર્શ કરવા સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓને પણ કે કૈલાસનાથન બોલાવ્યા હતા.
Feb 14,2020, 21:00 PM IST
Important announcement
LRD મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મહત્વની જાહેરાત, સાંભળી થઇ જશો ખુશ
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ એલઆરડી (LRD) ભરતી પ્રક્રિયામાં કોઈ પણ બહેનને અન્યાય ના થાય અને કાયદાકીય રીતે આ સમસ્યાનો ઉકેલ આવે તે દિશામાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી આગળ વધી રહી છે તેમ સ્પષ્ટ પણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસે આ મામલામાં રાજકીય લાભ લેવા માટે દર વખતની જેમ છલાંગ મારી છે. પરંતુ ગુજરાત ના લોકો હવે કોંગ્રેસની આ મુરાદ બર આવવા દેશે નહિ.
Feb 7,2020, 21:22 PM IST
Trending news
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?
US citizenship new rules
સત્તા સંભાળવાની 24 કલાકમાં જ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, 10 લાખ ભારતીયો થશે નિરાશ!
Republic Day
26 જાન્યુઆરીની પરેડ પહેલા સેનાની ત્રણેય પાંખનું રિહર્સલ, જોવા મળ્યો અદ્ભુત નજારો
Surya Gochar
27 ફેબ્રુઆરી પહેલા આ 3 રાશિઓના ઘરમાં આવશે ખુશીઓ,સૂર્ય-બુધ સાથે મળીને ચમકાવશે કિસ્મત!
vadodara news
વડોદરા ભાજપમાં અંદરો અંદર ડખો, BJP નેતાનું BJPના નેતાએ કરી નાખ્યું
Anand
હવે આણંદમાં ચાલ્યું બુલડોઝર, તંત્રએ બોલાવ્યો સપાટો, 50થી વધુ દબાણો કરાયા દૂર
Rajkot
ધોરણ 12માં અભ્યાસ કરતી છાત્રા સાથે દુષ્કર્મ, સ્કૂલવાનના ડ્રાઈવરે બનાવી હવસનો શિકાર
Turkiye
તુર્કિયેના સ્કી રિસોર્ટમાં લાગી ભયંકર આગ, 66 લોકોના મોત; અનેક લોકો ઘાયલ
Islands
દ્વારકાના 7 ટાપુઓ પર ગેરકાયદેસર ઊભા કરાયેલા 36 દબાણો દૂર કરાયા, ફરી વળ્યું બુલડોઝર