हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એલઆરડી મુદ્દો
એલઆરડી મુદ્દો News
LRD Male Candidates
Injustice Among LRD Male Candidates In Gujarat
Injustice Among LRD Male Candidates In Gujarat
Nov 9,2020, 11:30 AM IST
LRD
LRD ઉમેદવારોએ ઇચ્છા મૃત્યુની કરી માંગ, સરકાર હા પાડે તો હાથ કપાય ના પાડે તો નાક કપાય
Nov 6,2020, 20:09 PM IST
LRD Issue
સરકારની LRD મુદ્દે જાહેરાત:સવર્ણ/અનામત બંન્ને વર્ગો નાખુશ, આંદોલન યથાવત્ત
LRD ભરતી મુદ્દે મહિલા ઉમેદવારો દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલનનો અંત લાવવા રાજ્ય સરકારે આજે નિર્ણય લીધો છે. આ મુદ્દે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, શિક્ષામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભરતી બોર્ડનાં ચેરમેન વિકાસ સહાય વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ નાયબમુખ્યમંત્રી નીતન પટેલની પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું છે. આ બેઠકબાદ નાયબ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ યોજીને જુનો પરિપત્ર આ ભરતીમાં લાગુ નહી પડે તેવું જણાવ્યું હતું. 1 ઓગષ્ટ 2018નાં પરિપત્રની જોગવાઇને ધ્યાને નહી લેવામાં આવે અને જે ઉમેદવારને 62.5 ટકાથી વધારે માર્ક હશે તેનો સમાવેશ આ ભરતીમાં કરવામાં આવશે અને તેનાં માટે સીટો વધારવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
Feb 16,2020, 21:32 PM IST
fatafat news
ફટાફટ ન્યૂઝ: બિન અનામત આંદોલન મુદ્દે સરકારને આપ્યું અલ્ટીમેટમ
બિન અનામત સંકલન સમિતિના આગેવાન દિનેશ બાંભણિયાએ પ્રેસ કોન્ફ્રેન્સ કરી સરકાર પર પ્રહારો કર્યા. બાંભણિયાએ કહ્યું કે સરકાર ફકત વાયદાઓજ કરી રહી છે. સરકારનો પ્રયાસ આંદોલનને ખતમ કરવાનો છે. તેમણે મુખ્યમંત્રી રૂપાણી પર પ્રહાર કર્તા કહ્યું કે સરકાર અમારી સાથે ષડયંત્ર કરી રહી છે. સીએમ રાજનીતી કરી રહ્યા છે અમારી સાથે દગો થશે તો અમે નહીં ચલાવી લઈએ. જો સરકાર યોગ્ય જવાબ નહી આપે તો અમે રાજ્યવ્યાપી આંદોલન કરીશું.
Feb 15,2020, 21:40 PM IST
News Room LIVE
News Room Live: દિનશ બાંભણીયાની પત્રકાર પરિષદ, જુઓ Video
બિન અનામત સંકલન સમિતિના આગેવાન દિનેશ બાંભણિયાએ પ્રેસ કોન્ફ્રેન્સ કરી સરકાર પર પ્રહારો કર્યા. બાંભણિયાએ કહ્યું કે સરકાર ફકત વાયદાઓજ કરી રહી છે. સરકારનો પ્રયાસ આંદોલનને ખતમ કરવાનો છે. તેમણે મુખ્યમંત્રી રૂપાણી પર પ્રહાર કર્તા કહ્યું કે સરકાર અમારી સાથે ષડયંત્ર કરી રહી છે. સીએમ રાજનીતી કરી રહ્યા છે અમારી સાથે દગો થશે તો અમે નહીં ચલાવી લઈએ. જો સરકાર યોગ્ય જવાબ નહી આપે તો અમે રાજ્યવ્યાપી આંદોલન કરીશું.
Feb 15,2020, 20:45 PM IST
former MLA
LRD મામલે પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલનું નિવેદન
LRD મામલે પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, LRDનો પ્રશ્ન છેલ્લા બે મહિનાથી ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટથી સરકાર ઉપરી નથી. બિન અનામત વર્ગને અન્યાય ન થાય તેની ફરજ સરકારની છે. જો કુંવરજી બાવડીયા અને ભરત સિંહ ડાભીએ તેમના સમાજ સાથે જઈ શકે તો આપણા નેતા કેમ ન જઈ શકે? જેમ જેમ આંદોલન થશે તેમ તેમ ભાજપના નેતાઓ પણ અહીંયા આવશે.
Feb 14,2020, 19:20 PM IST
Trending news
Girnar
ગીરના મૌની બાપુ 103 વર્ષની વયે દેવલોક પામ્યા, 30 વર્ષથી એક એક લોટા પાણી પર જીવન પસાર
Gold rate
હાશ..અચાનક ઉછળેલા સોના-ચાંદીમાં સુસ્તી જોવા મળી, જાણો એક તોલા સોનાનો શું છે રેટ
rescue operation
બોરવેલમાં પડેલી યુવતીનો જીવ બચાવવા જંગ, 60 ફૂટે લાવીને અચાનક સાધનો છટકી ગયા અને ફરી
earthquake
નેપાળની જમીન નીચે એવું તે શું છે કે વારંવાર વિનાશકારી ભૂકંપ આવે છે? જાણો Geography
Pandemic
ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ
ટ્રેન કેન્સલ
સુરત સ્ટેશન પર નહિ ઉભી રહે કોઈ ટ્રેન, આગળ આ સ્ટેશન પર રોકાશે
Sara Ali Khan
ભોળાનાથને શરણે પહોંચી સૈફ અલી ખાનની લાડલી, કપાળમાં ચંદનનું તિલક, ભક્તિમાં તરબોળ
earthquake
નેપાળથી બિહાર-બંગાળ સિક્કિમ સુધી ધરા ધ્રુજી, ભૂકંપથી તિબ્બતમાં ભારે તબાહી, 53ના મોત
daily horoscope
રાશિફળ 07 જાન્યુઆરી: મેષ સહિત આ રાશિવાળાને મળશે ચંદ્ર મંગળ પરિવર્તન યોગનો લાભ
milk with jaggery
રાત્રે સૂતા પહેલા દૂધમાં મિક્સ કરીને પીવો આ ચમત્કારિક વસ્તુ,5 બીમારીઓથી મળશે છુટકારો