हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
ENG
98/ 4
(14)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઈરફાન ખાન
ઈરફાન ખાન News
entertainment news
Irrfan Khan ની એ 10 ફિલ્મો, જેના વિના અધૂરું છે ભારતીય સિનેમા
Irrfan Khan Death Anniversary: ઇરફાન ખાનને બોલિવૂડમાં એક મહાન અભિનેતા તરીકે હંમેશા યાદ કરવામાં આવશે. ફિલ્મ ઉદ્યોગ અને ચાહકોના હૃદયમાં અમીટ છાપ છોડીને, ઈરફાન ખાને 29 એપ્રિલ, 2020 ના રોજ કેન્સર સાથેની લાંબી લડાઈ બાદ દુનિયાને અલવિદા કહ્યું. તેમણે 53 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. સલામ બોમ્બેથી લઈને હિન્દી મીડિયમ સુધી, ઈરફાન ખાને બોલિવૂડની સાથે સાથે હોલીવુડમાં પણ શાનદાર કામ કર્યું. આવો, જાણીએ ઈરફાન ખાનની 10 શ્રેષ્ઠ ફિલ્મો વિશે, જેના વિના હિન્દી સિનેમા અધૂરું છે.
Apr 29,2024, 15:48 PM IST
Rishi Kapoor
સામે આવી હોસ્પિટલના બિછાને પડેલા ઋષિ કપૂરના અંતિમ videoની ખરી હકીકત
બોલિવુડના દિગ્ગજ એક્ટર ઋષિ કપૂર (Rishi Kapoor) નું આજે 67 વર્ષની વયે નિધન થયું છે. તેઓ 2018થી લ્યૂકેમિયા (રક્તનું કેન્સર)થી પીડિતા હતા. તબિયત બગડ્યા બાદ તેઓને બુધવારે એચ.એન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અંદાજે ત્રણ મહિના પહેલા ઋષિ કપૂરના બહેન રિતુ નંદાનું પણ કેન્સરને કારણે નિધન થયું હતું. ત્યારે હાલ ઋષિ કપૂરના નિધનથી તેમના ફેન ગમગીન બની ગયા છે. ઋષિ કપૂરના નિધન બાદ તેમનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં કહેવાઈ રહ્યું છે કે, આ વીડિયો તેમના મૃત્યુના થોડા સમય પહેલાનો છે. વીડિયોમાં એક શખ્સ તેમની પાસે બેસ્યો છે, અને તે ગીત ગાઈને તેમના આર્શીવાદ મેળવી રહ્યો છે. જોકે, હોસ્પિટલના બિછાનેથી તેમનો અંતિમ વીડિયો કહેવાતા આ વીડિયોની હકીકત કંઈક અલગ જ છે.
Apr 30,2020, 18:11 PM IST
Rishi Kapoor
Rishi Kapoorની Life Story : આ એક્ટ્રેસને લગ્ન પહેલા ડેટ કરી હતી
બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor) હવે આપણી વચ્ચે નથી રહ્યાં. ગત રાત્રે એવા સમાચાર મળ્યા હતા કે, તેઓને શ્વાસ લેવામા તકલીફ પડી રહી છે, જેથી રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા જ અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, ઋષિ કપૂરનું નિધન થયું છે અને તેઓ તૂટી ચૂક્યા છે. ચોકલેટી હીરો તરીકે જાણીતા ઋષિ કપૂર એવા પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જેઓએ બોલિવુડમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ઋષિ કપૂરે પોતાની ફિલ્મ કરિયરમાં સેંકડો ફિલ્મો કરી છે, અને એવોર્ડ મેળવ્યા છે. વર્ષ 2008માં તેઓને ફિલ્મ ફેર લાઈફટાઈમ અચિવમેન્ટ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. આવો, આપણા સૌના ફેવરિટ ઋષિ કપૂરના જન્મથી લઈને ફિલ્મી કરિયર વિશે માહિતી મેળવીએ. ઋષિ કપૂરના જન્મ 4 સપ્ટેમ્બર, 1952ના રોજ મુંબઈના ચેમ્બૂરમાં થયો હતો. તેઓ બોલિવુડ શો મેન તરીકે પ્રખ્યાત રાજ કપૂરની બીજી સંતાન હતા. ઋષિ કપૂરને લોકો પ્રેમથી ચિંટુ પણ બોલાવે છે. ઋષિ કપૂરને બે ભાઈઓ છે, રણધીર કપૂર અને રાજીવ કપૂર.
Apr 30,2020, 13:31 PM IST
Rishi Kapoor
મૃત્યુ પહેલા ખુદ ઋષિ કપૂરે શેર કરી હતી તેમની આ તસવીરો...
કેન્સર સાથે બે વર્ષની લડત બાદ આખરે આજે ઋષિ કપૂર જિંદગી સામેની જંગ હારી ગયા હતા. તે લ્યુકેમિયાથી પીડિતા હતા. અમેરિકામાં લાંબી સારવાર બાદ થોડા સમય પહેલા જ ભારત પરત ફર્યા હતા. અભિનેતા ઈરફાન ખાનના નિધન બાદ બીજા જ દિવસે બોલિવુડના દિગ્ગજ અભિનેતાનું નિધન થતા સમગ્ર દેશમાં સન્નાટો વ્યાપી ગયો છે. ઋષિના પરિવારે એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે, જેમાં તેઓએ કોરોના વાયરસને પગલે દેશની વર્તમાન પરિસ્થિતિઓને કારણે ચાહકોને એકતામાં શોક કરવાની વિનંતી કરી છે. નિવેદનમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કેવી રીતે બીમારી સામે છેલ્લા બે દિવસથી લડી રહ્યા હતા. અને જીવનના અંત સુધી તબીબી કર્મચારીઓ સાથે સતત મનોરંજન પણ કરતા રહ્યા હતા. ત્યારે તેમની કેટલીક દુર્લભ તસવીરો પર એક નજર કરીએ, જે ખુદ ઋષિ કપૂરે તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી હતી.
Apr 30,2020, 11:47 AM IST
Rishi Kapoor
અંતિમ પળ સુધી સતત પતિ ઋષિ કપૂરની પડખે રહ્યા હતા નીતૂ કપૂર
બોલિવુડના મહાન એક્ટર ઋષિ કપૂર (Rishi kapoor) નું નિધન થયું છે. 67 વર્ષીય અભિનેતાએ આજે ગુરુવારે અંતિમ શ્વાસ લીધા. અભિનયની દુનિયામાં ઋષિ કપૂરે પિતા જેવી જ નામના મેળવી હતી. તેઓ સોશિયલ મીડિયા પર પણ સતત એક્ટિવ રહેતા હતા. પોતાના ટ્વિટના માધ્યમથી દેશના સામાજિક મુદ્દાઓ પર પોતાનો મત વ્યક્ત કરતા હતા. પરંતુ આજે જેઓ જિંદગી સામેની જંગ હારી ગયા હતા. આવામાં પત્ની નીતૂ કપૂરે એક પળ પણ પતિનો સાથ છોડ્યો ન હતો. લંડનમાં તેમની બીમારીના ઈલાજ દરમિયાન પણ તેઓ સતત તેમના પડખે રહ્યા હતા.
Apr 30,2020, 11:12 AM IST
angrezi medium
‘હિન્દી મીડિયમ’ કરતા પણ ચાર ચાસણી ચઢે તેવુ છે ઈરફાન-કરીનાની ‘અંગ્રેજી મીડિ
બોલિવુડના દમદાર એક્ટર ઈરફાન ખાન (Irrfan Khan) લાંબા સમયની માંદગી બાદ ફિલ્મોમાં એન્ટ્રી કરી રહ્યાં છે. તેમની કમબેક ફિલ્મ છે ‘અંગ્રેજી મીડિયમ (Angrezi Medium)’. લાંબા સમય સુધી કેન્સરની સારવાર કરાવ્યા બાદ હવે ફરીથી તેમના અદાકારીનો જાદુ સ્ક્રીન પર વિખેરાવાનો છે. તેમની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’નું ટ્રેલર આજે જ રિલીઝ થયું છે.
Feb 13,2020, 17:07 PM IST
શાહીદ કપૂર
સોનાલી બેન્દ્રે બાદ હવે બોલિવુડના આ એક્ટરને કેન્સર હોવાની ચર્ચાએ વેગ પકડ્ય
એક્ટર ઈરફાન ખાન, સોનાલી બેન્દ્ર અને આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્પય એવી સેલિબ્રિટીઝ છે, જે ગત દિવસોમાં કેન્સરને કારણે ચર્ચામાં આવ્યા હતા. આ તમામ સેલિબ્રિટીઝ હાલ કેન્સર સામે લડીને સારવાર લઈ રહ્યાં છે. આવામાં એક્ટર શાહીદ કપૂરને કેન્સર થયાના સમાચાર સામે આવ્યા છે. જેને કારણે બોલિવુડમાં ફરી એકવાર સનસની મચી ગઈ છે. હાલમાં જ પિતા બનેલ શાહિદ ફિલ્મ ‘કબીર સિંહ’ના શુટિંગમાં વ્યસ્ત છે.
Dec 11,2018, 10:11 AM IST
ઈરફાન ખાન
ઈરફાનને ખુબ Miss કરી રહ્યાં છે 'કારવાં'ના સલમાન, મિથિલા, જાણો શું કહ્યું?
શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મોમાં એક ફિલ્મ ઈરફાન ખાન, દુલકર સલમાન અને અભિનેત્રી મિથિલા પારકરની કારવા પણ છે.
Aug 2,2018, 11:50 AM IST
Trending news
Nita Ambani
અરબોની દૌલત છતાં દીકરી ઈશાએ પહેરેલી ઈયરિંગ પહેરીને ઈવેન્ટમાં આવ્યા નીતા અંબાણી
Russia
રશિયાએ ભારતને ઓફર કર્યું મહાશક્તિશાળી હથિયાર, ચીન-પાકિસ્તાન થરથર કાંપશે!
padra police
ચોંકાવનારી ઘટના! 20 વર્ષીય યુવતીએ વૃદ્ધના ગુપ્તાંગ પર માર્યુ ચાકુ, છેડતી કરતા પાપીને
Rajkot
રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીમા મામા સામે ભાણેજને ઝટકો! ગુજરાત હાઈકોર્ટે કર્યો આ હુકમ
Rajasthan
રાજસ્થાનમાં ગુંજ્યો થપ્પડકાંડ! નરેશ મીણાની એક થપ્પડને કારણે ભડકે બળ્યું રાજસ્થાન
gujarat
ગુજરાતમાં અજીબોગરીબ કિસ્સો: ખૂંખાર દીપડાને આજીવન કેદની સજા, જાણો શું કર્યો છે કાંડ?
Ahmedabad
પ્રિયાંશુ જૈન હત્યા કેસ: હત્યારો લંગડાતા પગે આવ્યો, પોલીસે કર્યું રિકન્સ્ટ્રક્શન
ગુજરાત
અ'વાદમાં હવે વાહનોમાથી થુંકનારાની ખેર નથી! વિદેશની જેમ ઘરે આવશે મેમો, જાણો શુ છે દંડ
US election 2024
ટ્રમ્પની ટીમમાં 4 વંડર વુમન : ડોનાલ્ડ ટ્રમ્પે 4 મહિલાઓને આપ્યો ખાસ પાવર
gujarat
આ માર્કેટયાર્ડમાં પ્લાસ્ટિકની ગુણીમાં ડુંગળી ભરીને ગયા તો આવશો ઘેર પાછા! મોટો નિર્ણય