हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઇટ્સ માય સ્કુલ
ઇટ્સ માય સ્કુલ News
ઇટ્સ માય સ્કુલ
ઇટ્સ માય સ્કુલ: જુઓ સાવરકુંડલાની ડી.બી ગજેરા શાળાની ખાસિયતો
ઝી 24 કલાકનો પ્રોગ્રામ સ્કુલમાં આજે વાત કરીશું સાવરકુંડલાની ડી.બી.ગજેરા સ્કૂલ ની સ્કૂલ કરતાં કઈ રીતે અલગ છે. તકેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે વિદ્યાર્થીઓને કઇ પ્રવૃત્તિમાં રસ છે. ભણતર સિવાય અહીં કઈ બીજી અન્ય પ્રવૃત્તિને મહત્વ આપવામાં આવે છે. ડી.બી.ગજેરા સ્કૂલ માં એલ.કે.જીથી લઈને 12 સાયન્સ સુધીના ક્લાસીસ છે. અહીં કુલ 900 જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ડી.બી.ગજેરા સ્કૂલમાં ભણતર સિવાય સ્પોર્ટ્સને પણ મહત્વ આપવામાં આવે છે. અહીં ક્રિકેટ,વોલીબોલ, કબડ્ડી તેમજ અન્ય પ્રવૃત્તિમાં પણ વિદ્યાર્થીઓ રસલે છે. અને આ વિવિધ પ્રવૃત્તિઓને લઈને અહીંના વિદ્યાર્થીઓ માને છે કે, અમરેલીની બીજી સ્કૂલ કરતા ડી.બી.ગજેરા સ્કૂલ કંઈક હટકે છે.
Oct 16,2019, 19:15 PM IST
ઇટ્સ માય સ્કુલ
ઇટ્સ માય સ્કુલ: જુઓ અંજાર નગરપાલિકા સંચાલિત શાળા નંબર 17ની ખાસિયતો
અંજાર નગરપાલિકા સંચાલિત શાળા નંબર 17 એટલે ગમ્મત સાથે જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજી અપાતું શિક્ષણ ધોરણ 1 થી 8 ના અભ્યાસક્રમ ધરાવતી આ શાળામાં વિદ્યાર્થીઓને રમત ગમત ની સાથે શિક્ષણ અને વિજ્ઞાનનુ પણ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે જૂની પરંપરાગત પદ્ધતિથી વિદ્યાર્થીઓ અહીં ભણતર મેળવી રહ્યા છે અને બાળકો ઉત્સાહભેર શિક્ષણ મેળવે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે
Oct 16,2019, 19:10 PM IST
ઇટ્સ માય સ્કુલ
ઇટ્સ માય સ્કુલ: જુઓ આદિપુરમાં આર.પી.પટેલ ગુજરાત વિદ્યાલયની ખાસિયતો
કચ્છની શૈક્ષણિક નગરી એટલે આદિપુરમાં આવેલ ગુજરાત એજયુકેશન સોસાયટી સંચાલિત આર.પી.પટેલ ગુજરાત વિદ્યાલય એટલે અનોખી શૈક્ષણિક સંસ્થાન આ શાળામાં ગુજરાતી માધ્યમમાં ધોરણ ૯ થી ૧૨ નું ઉચ્ચતમ શિક્ષણ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે 1954માં શરૂ થયેલ આ સંસ્થા હાલમાં શહેરમાં એક આગવું સ્થાન ધરાવે છે આ શાળાના પૂર્વ વિદ્યાર્થીઓ હાલમાં તબીબ, ઇજનેર અને રાજકારણ ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે જે શાળાની કાર્ય ક્ષમતા અને અભ્યાસ કરાવવાની પધ્ધતિ શ્રેષ્ઠ હોવાનું પ્રતિપાદિત થઈ રહ્યુ છે આ શાળામાં શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને ઈતર પ્રવૃતિઓ એટલે કે રમત ગમત ભારતીય સંસ્કૃતિને અનુરૂપ જ્ઞાન વિજ્ઞાન ઉપરાંત જનરલ નોલેજ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે.
Oct 16,2019, 19:10 PM IST
It's My School
it's my school : આણંદની જે.કે ઠાકર શાળાની ખાસીયતો...
આણંદ ના પ્રતિષ્ઠીત સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત શ્રીમતિ જે કે ઠક્કર ઇંગ્લીસ મિડીયમ સ્કુલ ની આમતો બિજી સ્કુલો કરતા ઘણી વેશેષ્તા છે ખરા અર્થ માં આ સ્કુલ સર્વ ધર્મ સમભાવ સાથે હજારો વિધાર્થીઓ ને પાયાનુ શિક્ષણ આપી રહી છે તેમા આધુનિક કહી શકાય તેવી તમામ સુવિધાઓ આ સ્કુલ ના વિધાર્થીઓ મેળવી રહિયા છે આજે પણ આ વિસ્તારના લોકો અન્યા પ્રવુતિઓ સાથે અભ્યાસ,ખેલ સંગીત્ યોગ અને વિશેષમાં તમામ બાળકો સ્કુલ માં પૌષ્ટીક આહાર પણ આપવામાં આવે છે
Oct 14,2019, 20:55 PM IST
ઇટ્સ માય સ્કુલ
ઇટ્સ માય સ્કુલ: જાણો જામનગરની રાધિકા એજ્યુકેર સ્કૂલની ખાસિયતો
ઝી 24 કલાકની ખાસ રજૂઆત ઈટ્સ માય સ્કૂલ કાર્યક્રમમાં આજે આપણે જામનગર શહેરમાં આવેલ અને વિશાળ સંકુલમાં પથરાયેલ રાધિકા એજ્યુકેર સ્કૂલની મુલાકાત લઇશું. તો ચાલો રાધિકા એજ્યુકેર સ્કૂલની શૈક્ષણિક વિશેષતાઓ અને શાળાની શૈક્ષણિક અવનવી પદ્ધતિઓ તેમજ સુવિધાઓ અંગે જાણકારી મેળવીશું.
Oct 12,2019, 19:10 PM IST
ઇટ્સ માય સ્કુલ
ઇટ્સ માય સ્કુલ: જાણો ડભોઇની વિશ્વભારતી વિદ્યાલયની ખાસિયતો
ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ ઇટ્સ માય સ્કુલમાં આજે અમે એક એવી શાળાની મુલાકાત કરાવવા જઈ રહ્યા છે. જે ડભોઇ પંથકમાં છેલ્લા 34 વર્ષથી નામના ધરાવનાર વિશ્વભારતી વિદ્યાલય કાર્યરત છે. શાળા ભણતરની સાથે ઘડતરનું પણ ધ્યાન રાખે છે આ શાળામાં શાળાના સમયની શરૂઆતથી જ એક આધ્યાત્મિક અને શારીરિક ઇવેન્ટ કરાવી શરૂ કરવામાં આવે છે અને ત્યારબાદ સિનિયર કેજી થી ધોરણ ૧૨ સુધીની સફર શરૂ થાય છે આ શાળામાં વકૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા તહેવારોમાં જન્માષ્ટમી નવરાત્રી જેવા પ્રસંગે વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા યોજી બાળકોના સર્વાંગી વિકાસ માટે આયોજન કરવામાં આવે છે એટલું જ નહીં વિદ્યાર્થીઓને આ શાળામાં આવવાનું ખૂબ ગમે છે.
Oct 12,2019, 18:30 PM IST
It's My School
IT'S MY SCHOOL: જાણો અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવનની વિશેષતા...
IT'S MY SCHOOL: જાણો અંકલેશ્વરની શ્રવણ વિદ્યાભવનની વિશેષતા.
Sep 30,2019, 21:15 PM IST
It's My School
IT'S MY SCHOOL: જાણો સુરતની આશાદીપ સ્કુલની શું છે વિશેષતા...
IT'S MY SCHOOL: જાણો સુરતની આશાદીપ સ્કુલની શું વિશેષતા છે. વિદ્યાર્થીઓ શુ શીખવી રહ્યા છે. કઇ રીતે બાળકોની કરવામાં આવે છે કેળવણી...
Sep 30,2019, 21:10 PM IST
ઇટ્સ માય સ્કુલ
ઇટ્સ માય સ્કુલ: કાલોલમાં આવેલી કૃપાલુ વિદ્યામંદિર...
ઇટ્સ માય સ્કુલ: કાલોલમાં આવેલી કૃપાલુ વિદ્યામંદિરની ખાસીયતો વિશે. કંઇ રીતે તેમાં વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન આપવામાં આવે છે.
Sep 25,2019, 21:05 PM IST
મોડાસા
ઇટ્સ માય સ્કુલ: મોડાસાની આ અનોખી શાળા જ્યાં મળે છે જ્ઞાન સાથે ગમ્મત...
ઇટ્સ માય સ્કુલ: મોડાસાની આ અનોખી શાળા જ્યાં મળે છે જ્ઞાન સાથે ગમ્મત...
Sep 25,2019, 20:10 PM IST
its my school
ઇટ્સ માય સ્કુલ
ઝી 24 કલાકના ખાસ કાર્યક્રમ 'It's My School' હેઠળ આજે વિવિધ શાળાઓની વિશેષતા જાણવાનો પ્રયત્ન કર્યો. જુઓ અમારી આ વિશેષ રજૂઆત..
Sep 20,2019, 22:40 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય