हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આરોન ફિન્ચ
આરોન ફિન્ચ News
ભારત Vs ઓસ્ટ્રેલિયા
Aus vs Ind: અંતિમ વનડેમાં જીત બાદ ઓસ્ટ્રેલિયાને ટી20 સિરીઝમાં ટક્કર આપવા તૈયાર ટીમ
Aus vs India T20I: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સિરીઝ સમાપ્ત થયા બાદ હવે ફટાફટ ક્રિકેટ શરૂ થશે. શુક્રવારથી બંન્ને ટીમો વચ્ચે ત્રણ ટી20 મેચોની સિરીઝ રમાશે.
Dec 3,2020, 20:17 PM IST
હાર્દિક પંડ્યા
AUSvsIND: અંતિમ વનડે જીતી વિરાટ સેનાએ આબરૂ બચાવી, ઓસ્ટ્રેલિયાએ 2-1થી સિરીઝ જીતી
ભારતને આખરે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જીત મળી છે. કેનબરા વનડેમાં રમાયેલી અંતિમ વનડેમાં ભારતે કાંગારૂ ટીમને 13 રને હરાવ્યું છે.
Dec 2,2020, 17:11 PM IST
હાર્દિક પંડ્યા
કેનબરા વનડેઃ પંડ્યા અને જાડેજાનો કમાલ, પાર્ટનરશિપમાં બનાવ્યો 'રેકોર્ડ'
કેનબરામાં હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ સાથે મળીને છઠ્ઠી વિકેટ માટે ભારત તરફતી વનડેમાં ઓવરઓલ ત્રીજી બેસ્ટ પાર્ટનરશિપ કરી. આ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વનડેમાં છઠ્ઠી વિકેટ માટે ભારતની સર્વશ્રેષ્ઠ ભાગીદારી છે.
Dec 2,2020, 15:32 PM IST
Australia Vs India
AUS vs IND: પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 66 રને હરાવ્યું, સિરીઝમાં 1-0થી આગળ
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ભારતે ખરાબ શરૂઆત કરી છે. સિડની વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 66 રને હરાવી સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે.
Nov 27,2020, 17:56 PM IST
રોહિત શર્મા
AUS vs IND: વનડે મેચ પહેલા રોહિતની ઈજા પર બોલ્યો કેપ્ટન કોહલી, મને સંપૂર્ણ જાણકારી
શુક્રવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનાર એક દિવસીય મેચ પૂર્વે મીડિયાના સવાલોના જવાબ આપતા કોહલીએ કહ્યુ કે, આ મહિનાની શરૂઆતમાં થયેલી પસંદગી સમિતિની બેઠક પહેલા રોહિતને ગેરહાજર ગણાવવામાં આવ્યો હતો.
Nov 26,2020, 21:52 PM IST
Australia Vs India
AUS vs IND 1st ODI: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રોહિતની ગેરહાજરીમાં ઉતરશે ટીમ ઈન્ડિયા
AUS vs IND 1st ODI Match Preview: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝની પ્રથમ મેચ શુક્રવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય ટીમ આ મેચની સાથે કોરોના કાળ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે.
Nov 26,2020, 15:48 PM IST
ભારત Vs ઓસ્ટ્રેલિયા
Ind vs Aus: પ્રથમ વનડેમાં આ પ્લેઈંગ ઇલેવન સાથે ઉતરી શકે છે ભારતીય ટીમ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શુક્રવાર, 27 નવેમ્બરથી ત્રણ મેચોની વનડે સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ મેચ સિડનીમાં રમાશે.
Nov 25,2020, 19:01 PM IST
ટિમ પેન
ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટનનો દાવો, ભારતીય ખેલાડીઓ માટે કઠિન હશે વનડે સિરીઝ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચર્ચિત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા 3 એકદિવસીય અને એટલી મેચોની ટી20 સિરીઝ રમાશે. પ્રથમ એક દિવસીય મેચ 27 નવેમ્બરે રમાશે.
Nov 22,2020, 13:12 PM IST
રોયલ ચેલેન્જર્સ બેંગલોર
ફરી વિવાદોમાં IPL, ડ્રેસિંગ રૂમમાં સ્મોકિંગ કરતો જોવા મળ્યો આરોન ફિન્ચ, જુઓ Video
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને લોકોએ તેના પર નારાજગી વ્યક્ત કરી છે. ઘણા યૂઝરોએ આઈપીએલમાં ડ્રેસિંગ રૂમના નિયમો પર સવાલ ઉઠાવ્યો અને આરસીબી તથા ફિન્ચની ટીકા કરી હતી.
Oct 18,2020, 15:36 PM IST
kane richardson
ઓસ્ટ્રેલિયા આ રીતે કરી રહ્યું છે ભારત વિરુદ્ધ સિરીઝની તૈયારી
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર કેન રિચર્ડ્સને કહ્યું કે, કોચ એન્ડ્રયૂ મેકડોનલ્ડે તે જાણવા માટે શનિવારે રાત્રે વાનખેડે સ્ટેડિયમમાં બહાર શિબિર લગાવી કે ઝાકળ ક્યા સમયે પડે છે.
Jan 12,2020, 15:44 PM IST
Aaron Finch
એશિયન પરિસ્થિતિ મુશ્કેલ, પરંતુ વિરાટની ટીમ માટે અમે તૈયારઃ એરોન ફિન્ચ
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે ગુરૂવારે કહ્યું કે, એશિયાની પ્રરિસ્થિતિનો પ્રવાસ કરનારી ટીમના ખેલાડી પોતાની ક્ષમતા પર શંકા કરવા લાગે છે, પરંતુ તેની ટીમની સાથે આમ નથી.
Jan 9,2020, 16:10 PM IST
Steve Waugh
સ્ટીવ વો અને પોન્ટિંગની ફિન્ચને હટાવીને લાબુશેનને ટીમમાં સ્થાન આપો
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટનોનું માનવું છે કે, આરોન ફિન્ચને ટીમમાંથી બહાર કરીને લાબુશેનને સામેલ કરવો જોઈએ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિરીઝનો અંતિમ મેચ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.
Dec 31,2018, 16:58 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા