हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આઝાદી દિવસ
આઝાદી દિવસ News
કોરોના વેક્સીન
હવે લાંબી રાહ નહીં જોવી પડે! PM મોદીએ જણાવ્યું ક્યારે આવશે કોરોના વેક્સીન
સમગ્ર દુનિયા આ સમયે કોરોના મહામારી (Corona virus)ના સંક્ટનો સામનો કરી રહી છે. દુનિયાભરના વૈજ્ઞાનિક, ડોક્ટર્સ અને મોટી-મોટી દવા કંપનીઓ વેક્સીન (Vaccine) બનાવવામાં લાગી છે
Aug 15,2020, 13:45 PM IST
સ્વતંત્રતા દિવસ
લાલ કિલ્લાથી પીએમનો હુંકાર, 'જેમણે પણ આંખ ઉઠાવી, સૈનિકોએ તેમને વળતો જવાબ આપ્યો'
ભારત આજે પોતાની આઝાદીની ઉજવણી કરી રહ્યો છે. દેશવાસીઓ આજે 74મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાથી દેશવાસીઓને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ લદ્દાખના વીરોને નમન કરતા કહ્યું કે, જેમણે પણ આપણી સંપ્રભુતા પર આંખ ઉઠાવી તેને આપણા જવાનોએ સણસણતો જવાબ આપ્યો છે.
Aug 15,2020, 11:25 AM IST
સ્વતંત્રતા દિવસ
સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ કરી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશનની શરૂઆત
ભારત સહીત સમગ્ર દુનિયા આ સમયે કોરોના વાયરસના કહેર અને જીવલેણ મહામારીનો સામનો કરી રહી છે. આજના દિવસે ભારતને સુવર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત થઇ હતી. દેશ આજે 74મો સ્વતંત્રા દિવસ ઉજવી રહ્યો છે
Aug 15,2020, 11:11 AM IST
સ્વતંત્રતા દિવસ
PM મોદીએ રાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન યોજનાની કરી જાહેરાત, જાણો ડિટેલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ દેશના સર્વાંગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે રાષ્ટ્રિય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન યોજનાની જાહેરતા કરી છે અને કહ્યું કે, તેના માટે 100 લાખ કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરવામાં આવશે. 74માં સ્વતંત્રતા દિવસ (74th Independence Day) પર લાલા કિલ્લાથી દેશવાસીઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે, ભારતને આધુનિકતા તરફ ઝડપથી લઇ જવા માટે, દેશના સર્વાંગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને એક નવી દિશા આપવાની જરૂરીયાત છે.
Aug 15,2020, 10:28 AM IST
Trending news
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો
health
આંખોની નીચે રહેલા કાળા કુંડાળા થશે છૂમંતર, ફોલો કરો બસ આ 7 સરળ ટિપ્સ
Champions Trophy
જાડેજા નહીં તો કોણ..? ચેમ્પિયન્સ ટ્રોફી સ્ક્વોડ માટે કોકડું ગુંચવાયું
health
સવારે પાણીમાં 2 ઈલાયચી ઉકાળીને પીવાથી થાય છે ચોંકાવનારા ફાયદા, આ રોગોથી મળે છે રાહત
Banaskantha District
ઓગડ જિલ્લા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું, દિયોદરમાં સાતમાં દિવસે વિરોધ યથાવત
health
કેન્સર અને હાર્ટ એટેક પણ તમારું કંઈ નહીં બગાડી શકે! ફટાફટ કરાવો આ 4 ટેસ્ટ