हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આજીડેમ
આજીડેમ News
સૌની યોજના
6 મહિના છિપાવી શકાશે રાજકોટવાસીઓની તરસ, ઉનાળામાં સર્જાશે તંગી
રાજકોટ શહેરને ઉનાળામાં પાણીની સમસ્યાનો સામનો કરવાનો વારો આવશે. કારણ કે, રાજકોટ શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોમાં માત્ર છ મહિના ચાલે એટલા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
Nov 2,2020, 14:03 PM IST
Rajkot
રાજકોટમાં ઓવરબ્રિજની દીવાલ ધરાશયી, 2ના મોત; CMના તપાસના આદેશ
રાજકોટમાં પુલની દીવાલ તૂટવાના મામલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગંભીર નોધ લીધી છે. સીએમએ બનાવની મેજિસ્ટ્રીયલ તપાસ માટે જિલ્લા કલેક્ટર તપાસ સોંપવાના આદેશો કર્યા. હાઈવે પર પુલની દિવાલ તૂટી પડતા બે લોકોના મોત થયા છે. આ પૂલનું કામ વર્ષ 2008માં NHAI દ્વારા કરવામાં આવ્યું છે. NHAIએ રિટેઈનિંગ વોલ-ઘટનાની ઈજનેરી તપાસ માટે SVNIT સુરતને બોલાવવાનો નિર્ણય કર્યો છે.
Jun 8,2020, 21:30 PM IST
Rajkot
રાજકોટમાં મોટી દુર્ઘટના, આજી ડેમ ખાતે ઓવરબ્રિજની દીવાલ ધરાશયી, 2 લોકોના મોત
રાજકોટમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આજી ડેમ ખાતે ઓવરબ્રિજની દીવાલ ધરાશયી થતા 2 લોકોના આ દુર્ઘટનામાં મોત થયા છે. હજુ પણ કેટલાક લોકો દટાયા હોવાની આશંકા છે. ફાયર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. આજી ડેમ સર્કલ પર ટ્રાફિક જામ થઈ ગયો છે.
Jun 8,2020, 15:58 PM IST
આજીડેમ
રાજકોટ: જીઆઈડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરની 8 ટીમ ઘટનાસ્થળે
રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલ એક કેમિકલ ફેકટરીમાં આજે બપોરે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જીઆઈડીસીમાં આવેલી નેપથા નામના કેમિકલની ફેકટરીમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જેમાં 1૦ જેટલા ફાયર ફાઇટર મદદથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાયો હતો. આ આગને કારણે ભારે અફરાતરફી સર્જાઈ હતી. તેમજ આગ પર કાબૂ મેળવવાના કામગીરીમાં લાગેલ 4 ફાયર બ્રિગેડના જવાનોને કેમિકલની અસર જોવા મળી હતી.
Oct 10,2019, 19:00 PM IST
આજીડેમ
રાજકોટઃ કેમિકલ ફેક્ટરીમાં આગ, ચાર લોકોને કેમિકલની અસર
રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલ એક કેમિકલ ફેકટરીમાં આજે બપોરે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જીઆઈડીસીમાં આવેલી નેપથા નામના કેમિકલની ફેકટરીમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જેમાં 1૦ જેટલા ફાયર ફાઇટર મદદથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાયો હતો. આ આગને કારણે ભારે અફરાતરફી સર્જાઈ હતી. તેમજ આગ પર કાબૂ મેળવવાના કામગીરીમાં લાગેલ 4 ફાયર બ્રિગેડના જવાનોને કેમિકલની અસર જોવા મળી હતી.
Oct 10,2019, 19:00 PM IST
Trending news
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન
liver Damage symptoms
હાથ-પગના નખના આકાર અને રંગમાં થયેલો આ ફેરફાર લીવર સડતું હોવાની નિશાની, તુરંત ચેક કરો
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!