हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
80/ 0
(17)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર News
Ahmedabad Commissioner
અમદાવાદ કમિશ્નરનો આદેશ: ખાનગી કોવિડ હોસ્પિટલોએ કોર્પોરેશન ક્વોટાના 20 ટકા બેડ રિઝર્વ
શહેરમાં કોરોનાની સ્થિતિ ખુબ જ વણસી ચુકી છે. કોરોનાના દર્દીઓને સારવાર માટે બેડ મેળવવા માટે નેવાના પાણીમોઢે ચડાવવા પડે છે. શહેરમાં ક્યાંક એમ્બ્યુલન્સ માટે વેઇટિંગ ક્યાંક સારવાર માટે વેઇટિંગ છે. કોરોના થાય તો ટેસ્ટથી માંડીને મોત થાય તો સ્મશાનમાં પણ લાઇનો છે. આ સ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમારે આદેશ કર્યો કે, કોવિડ 19ની સારવાર કરતી તમામ હોસ્પિટલમાં કોર્પોરેશન ક્વોટાના 20 ટકા બેડ રિઝર્વ રાખવા પડશે.
Apr 13,2021, 21:57 PM IST
preparation
અમદાવાદમાં 15 તારીખથી લોકડાઉનમાં શરતી છુટછાટ, શાકભાજી કરિયાણું મળશે પણ આ શરતે
લોકડાઉનને 50 દિવસ પુર્ણ થઇ ચુક્યા હોવા છતા પણ શહેરમાં કોરોનાનો કહેર યથાવત્ત છે. રોજનાં 200-300 નવા કેસ આવી રહ્યા છે. જેના પગલે નવ નિયુક્ત વચગાળાના કમિશ્નર મુકેશ કુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા કોરોનાને કાબુમાં લેવા માટે દુધ અને દવા સિવાયની તમામ દુકાનો પર સંપુર્ણ પ્રતિબંધ ફરમાવી દેવાયો હતો. જો કે હવે કોર્પોરેશન 15મેનાં રોજ આ પ્રતિબંધ ઉઠાવવા જઇ રહી છે. જો કે આ પ્રતિબંધમાં કેટલીક શરતી છુટછાટો આપવામાં આવી છે.
May 12,2020, 18:46 PM IST
Ahmedabad Municipal Commissioner
અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા હોમ ક્વોરન્ટાઇન, ચાર્જ મુકેશ કુમારને સોંપાયો
May 5,2020, 19:23 PM IST
AMTS
AMTS ની બસ BRTS કોરીડોરમાં નહી દોડી શકે...
AMTS ની બસ BRTS કોરીડોરમાં નહી દોડી શકે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા સંબંધિત અધિકારીઓને આ અંગે ઝડપથી કાર્યવાહી કરવા માટેનો આદેશ આપ્યો છે.
Dec 7,2019, 20:45 PM IST
Trending news
Karsan Patel Patidar
પાટીદાર આંદોલનથી સમાજને કંઈ ન મળ્યું, આંદોલનકારીઓએ રાજકીય રોટલા શેક્યાઃ કરસન પટેલ
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત, ટીમમાં 17 ખેલાડીઓને મળ્યું સ્થાન
up police
જમીન માટે સાવકી માતા અને બહેનની કરી હત્યા, ગુજરાત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપ્યો
Stock Return
આ ગુજરાતી કંપની દરેક 1 શેર પર આપી રહી છે 5 ફ્રી શેર, માત્ર 18 રૂપિયા છે ભાવ
Himachal Pradesh
ભારતમાં છે એક એવું ગામ જ્યાં 5 દિવસ મહિલા નથી પહેરતી કપડાં! અજીબોગરીબ પરંપરા
Land scam
સુરતથી પકડાયું 2500 કરોડનું જમીન કૌભાંડ, બનાવટી પ્રોપર્ટી કાર્ડથી થતો આખો ખેલ
lifestyle
Dandruff solution: શિયાળામાં ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે 6 અસરકારક ઘરેલું નુસ્ખા
lifestyle
બ્યુટી કેર રૂટીનમાં ચાને કરો 3 રીતે સામેલ, સ્કિનથી લઈને વાળ સુધી રહેશે હલ્ધી
Rythu Bharosa Scheme
ખેડૂતો માટે મોટા સમાચાર, દર વર્ષે 12,000 રૂપિયા આપશે સરકાર! આ દિવસથી શરૂ થશે યોજના
health
શું થશે જો 14 દિવસ સુધી ખાંડને કરી દો ગુડબાય? આવશે આ ચોંકાવનારા બદલાવ!