हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અબ્દુલ વહાબ શેખ
અબ્દુલ વહાબ શેખ News
bdul Wahab Sheikh
આતંકી યુસુફ શેખની પૂછપરછમાં થયો મોટો ખુલાસો, જેહાદથી મોકલાયેલા લાખોના ટેરર
આઈએસઆઈ (ISI) પ્રેરિત જેહાદી ષડયંત્રમાં સામેલ આતંકી (Terrorist) યુસુફ અબ્દુલ વહાબ શેખ (Abdul Wahab Sheikh) ગઈકાલે અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી પકડાયો હતો. ત્યારે તેની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. યુસુફ શેખે 2003માં જેદાહ (Jihad) થી 3 લાખ રૂપિયા ટેરર ફંડ (Terror Fund) અમદાવાદ મોકલ્યું હતું. આ ફંડનો ઉપયોગ હથિયાર ખરીદવામાં કરવા માટે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય એક ચોંકાવનારો ખુલાસો એ થયો કે, આતંકી યુસુફ વોન્ટેડ (wanted) હોવા છતાં 2016માં ભારતીય પાસપોર્ટ રિન્યુ થયો હતો.
Sep 24,2019, 16:09 PM IST
Abdul Wahab Sheikh
ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા, પકડાયો મોસ્ટ વોન્ટેડ આતંકી યુસ
ગુજરાત ATS (Gujarat ATS) એ મોસ્ટ વોન્ટેડ આતંકી (Terrorist) યુસુફ અબ્દુલ વહાબ શેખની ધરપકડ કરી છે. સઉદી અરબના જેદ્દાહથી પરત આવી રહેલા યુસુફ (Abdul Wahab Sheikh) ને એરપોર્ટ (Airport) પરથી જ ઝડપી લેવાયો હતો. આતંકી યુસુફ પર આતંકીઓને ફંડિંગનો આરોપ છે. ત્યારે યુસુફ વહાબને પકડીને ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. યુસુફ વહાબ 2003ના જેહાદી (Jihad) કેસમાં વોન્ટેડ હતો. તે સાઉદી અરબ (Saudi Arabia)થી પરત ફરી રહ્યો છે તેવી બાતમી મળી હતી, જેના બાદ ATS અને ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) સંયુક્ત ઓપરેશન દ્વારા તેને પકડી લીધો છે.
Sep 23,2019, 16:14 PM IST
Trending news
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?
US citizenship new rules
સત્તા સંભાળવાની 24 કલાકમાં જ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, 10 લાખ ભારતીયો થશે નિરાશ!
Republic Day
26 જાન્યુઆરીની પરેડ પહેલા સેનાની ત્રણેય પાંખનું રિહર્સલ, જોવા મળ્યો અદ્ભુત નજારો
Surya Gochar
27 ફેબ્રુઆરી પહેલા આ 3 રાશિઓના ઘરમાં આવશે ખુશીઓ,સૂર્ય-બુધ સાથે મળીને ચમકાવશે કિસ્મત!
vadodara news
વડોદરા ભાજપમાં અંદરો અંદર ડખો, BJP નેતાનું BJPના નેતાએ કરી નાખ્યું
Anand
હવે આણંદમાં ચાલ્યું બુલડોઝર, તંત્રએ બોલાવ્યો સપાટો, 50થી વધુ દબાણો કરાયા દૂર
Rajkot
ધોરણ 12માં અભ્યાસ કરતી છાત્રા સાથે દુષ્કર્મ, સ્કૂલવાનના ડ્રાઈવરે બનાવી હવસનો શિકાર
Turkiye
તુર્કિયેના સ્કી રિસોર્ટમાં લાગી ભયંકર આગ, 66 લોકોના મોત; અનેક લોકો ઘાયલ
Islands
દ્વારકાના 7 ટાપુઓ પર ગેરકાયદેસર ઊભા કરાયેલા 36 દબાણો દૂર કરાયા, ફરી વળ્યું બુલડોઝર