हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અડપલા
અડપલા News
Instagram
રાજકોટમાં Instagramનો FRIEND ગાડી લઇને તરૂણીને લઇ તો ગયો પણ...
શહેરમાં વધુ એક સગીરા દુષ્કર્મનો ભોગ બનતા ચકચાર મચી છે. ધોરણ 11માં અભ્યાસ કરતી 16 વર્ષિય સગીરા સાથે ઇન્ટાગ્રામ પર સંપર્ક કર્યા બાદ ફરવા લઇ જઇને અડપલા કર્યા હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. ટ્યુશન ક્લાસમાં એક-બીજા સાથે ઓળખાણ થયા બાદ સંપર્ક આગળ વધ્યો હતો અને મિત્રતામાં દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. રાજકોટમાં ફરી એક વખત સોશ્યલ મિડીયાનાં માધ્યમથી સંપર્ક થયા બાદ સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે.
Feb 10,2020, 21:12 PM IST
Misdemeanor
પાડોશી પાંચ વર્ષની બાળકીને રમાડવાના બહાને કરતો હતો અડપલા અને...
શહેરના ઓઢવ વિસ્તારમાં એક નરાધમે બાળકીને પોતાનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ઓઢવના એક એપાર્ટમેન્ટના ધાબા પર આ હેવાને બાળકી સાથે અડપલા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હેવાને પાંચ વર્ષની નાની બાળકીને રમવા માટે ગઈ હતી. તે સમયે આરોપીએ બાળકીને રમાંડવાના બહાને ધાબા પાર લઇ ગયો હતો. ધાબા પર લઈ જઈને બાળકીને ગુપ્તાંગ પર અડપલા કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે ધાબા પર ઘરના સભ્યો આવી જતા આરોપીની કરતૂતો સામે આવી હતી.
Dec 22,2019, 19:02 PM IST
સુરત
સુરતમાં કિશોરી સાથે શિક્ષકે કર્યા અડપલાં, જુઓ પછી શું થયું
સુરત: ઉમરવાડા ખાતે આવેલી છે મનપાની સ્કુલ, જીતુ નામના શિક્ષક પર અડપલાનો આરોપ. વિદ્યાર્થીનીએ સ્કુલે જવાની ના પાડતા ભાંડો ફૂટ્યો.વેકેશન પહેલા શિક્ષકે અડપલાં કર્યાનો આરોપ.
Jun 10,2019, 17:35 PM IST
સુરત
સુરતમાં કિશોરી સાથે શિક્ષકે કર્યા અડપલાં: પોલીસ પહોંચી આરોપીને પકડવા, જુઓ વીડિયો
સુરત: ઉમરવાડા ખાતે આવેલી છે મનપાની સ્કુલ, જીતુ નામના શિક્ષક પર અડપલાનો આરોપ. વિદ્યાર્થીનીએ સ્કુલે જવાની ના પાડતા ભાંડો ફૂટ્યો.વેકેશન પહેલા શિક્ષકે અડપલાં કર્યાનો આરોપ.
Jun 10,2019, 17:30 PM IST
surat
સુરત : શાળાના પહેલા જ દિવસે શિક્ષકે કરેલી વિદ્યાર્થીનીની છેડતીનો ભાંડો ફૂટ
સુરતમાં દીકરીઓ સલામત નથી તેના અનેક પુરાવા વારંવાર મળતા રહે છે. ક્યાંક બાળકી સાથે બળાત્કાર, તો ક્યાંક અત્યાચારના બનાવો છાશવારે બનતા હોય છે. ત્યારે સુરતની એક સ્કૂલના શિક્ષકે કિશોરી સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું છે.
Jun 10,2019, 16:06 PM IST
Trending news
Indian railways
રેલવે કર્મચારીઓને સૌથી મોટી દિવાળી ભેટ, સરકારે બોનસની જાહેરાત કરી
gujarat
ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે રત્નકલાકારોની માઠી દશા! 2 વર્ષમાં 25 હીરા ઘસુઓએ છોડ્યુ
gujarat
સિંહોના સંરક્ષણ માટે સરકારનો મોટો નિર્ણય; ઈકો-સેન્સિટિવ ઝોનનું જાહેરનામું પ્રસિદ્ધ
Gujrat
ટ્રેનના દરવાજા પાસે બેસી ફોનમા વાત કરો છો? તો આ વાંચો! શિક્ષકે મોબાઇલ સાથે પગ ગુમાયા
Prayagraj
અજીબ ઘટના : માફીનામા સાથે ચોરે પરત કરી રાધાકૃષ્ણની ચોરેલી મૂર્તિ, પરિવાર આફત આવી
Jobs
ગુજરાતમાં સ્ટાફ નર્સ બનવાનું સપનું હોય તો આનંદો; 1903 જગ્યા પર બહાર પાડી ભરતી
Veer Savarkar
મહારાષ્ટ્રની ચૂંટણી પહેલાં સાવરકરની એન્ટ્રી, ગૌમાંસ ખાતા હતા સાવરકર, કોણે કહ્યું આવુ
gujarat
આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના 8000થી વધુ ગામડાઓ સ્માર્ટ બન્યા! મળ્યું હાઈસ્પીડ ઇન્ટરનેટ
Baba Venga
બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે
Google AI
હવે ખાંસતાની સાથે જ Google AI જણાવશે કે તમને TB છે કે નહીં