हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અક્ષય ખન્ના
અક્ષય ખન્ના News
Chhaava
ડર અને આતંકનો નવો ચહેરા અક્ષય ખન્ના, છાવા ફિલ્મના ઔરંગઝેબના લુકમાં દેખાયો ખુંખાર
Akshaye Khanna look in Chaava: બોલીવુડ એક્ટર અક્ષય ખન્ના રાતોરાત ચર્ચામાં આવી ગયો છે. કારણ કે મેડૌક ફિલ્મ્સ તરફથી ફિલ્મ છાવાનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું. આ પોસ્ટરમાં અક્ષય ખન્ના ઔરંગઝૈબના પાત્રમાં જોવા મળે છે.
Jan 22,2025, 12:26 PM IST
Akshaye Khanna
Akshayeની પત્ની બનતાં બનતાં રહી ગઈ કરિશ્મા કપૂર, આ કારણે બંને ન કરી શક્યા લગ્ન!
Akshaye Khanna Life Facts:અક્ષયના અંગત જીવનની વાત કરીએ તો કરિશ્મા કપૂર સાથેના તેમના લગ્ન ફાયનલ થઈ ગયા હતા. વાસ્તવમાં, રણધીર કપૂર ઇચ્છતા હતા કે તેમની પુત્રી કરિશ્મા અક્ષય સાથે લગ્ન કરે પરંતુ તેમાં એક ટ્વિસ્ટ આવ્યો.
Mar 28,2023, 13:40 PM IST
શ્રીદેવી
ફિલ્મી પડદા પર પિતા અને પુત્ર બંન્ને સાથે રોમાન્સ કરી ચુકી છે આ અભિનેત્રી
બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા અભિનેતા છે જેમણે ફિલ્મોમાં પોતાની ઉંમરની અભિનેત્રી રાથે રોમાન્સ કર્યો હોય, સાથે ફિલ્મી પડા પર તેમની પુત્રીઓની સાથે પણ તેમની રોમેન્ટિક જોડી જોવા મળી હોય.
May 5,2020, 17:26 PM IST
Akshaye Khanna
નવા વર્ષે રિલીઝ થશે અક્ષય ખન્નાની ફિલ્મ, આ પાત્રમાં જોવા મળશે
બોલીવુડ એક્ટર અક્ષય ખન્ના હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ સબ કુશલ મંગલને લઇને ચર્ચામાં છે. ફિલ્મ આગામી વર્ષની શરૂઆતમાં રિલીઝ થશે. ફિલ્મમાં અક્ષય ખન્ના ઉપરાંત પ્રિયાંક શર્મા અને રવિ કિશન પણ છે. તાજેતરમાં જ એક ઇન્ટરવ્યું દરમિયાન ફિલ્મ વિશે વાત કરી હતી.
Dec 23,2019, 17:02 PM IST
અક્ષય ખન્ના
VIDEO : અવી રહી છે કોર્ટ રૂમ ડ્રામા ફિલ્મ, રિલીઝ થયું જબરદસ્ત ટીઝર
ઋચા ચઢ્ઢા અને અક્ષય ખન્ના સ્ટારર ફિલ્મ 'સેક્સન 375'નું ટીઝર લોન્ચ થઈ ગયું છે. ટીઝર જોઈને લાગે છે કે આ ફિલ્મ દેશમાં થઈ રહેલી રેપની ઘટના પર છે.
Aug 9,2019, 14:46 PM IST
ડો.મનમોહન સિંહ
#TheAccidentalPrimeMinister: અનુપમ કહ્યું- ફિલ્મના આધારે નક્કી નથી થતા વોટ
પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહનો રોલ અદા કરી રહેલા એક્ટરે DNAના ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મેં મારા 35 વર્ષના કરિયરમાં 515 ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ આ ફિલ્મમાં પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહનો રોલ નિભાવવો મારા માટે ઘણો મુશ્કેલ હતો.
Dec 28,2018, 23:21 PM IST
ડો.મનમોહન સિંહ
કોણ છે સંજય બારુ? જેમની ’ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’થી કોંગ્રેસમાં ભડકો
સામાન્ય લોકોને બહુ જ ઓછું ખબર હશે કે, વડાપ્રધાન કાર્યાલયમાં કામ કેવી રીતે થાય છે. પરંતુ માર્કેટમાં સંજય બારુની ‘The Accidental Prime Minister’ પુસ્તક આવ્યા બાદ લોકો આ વાતનો અંદાજ લગાવી રહ્યા છે. હવે આ જ નામથી એક ફિલ્મ આવી રહી છે. ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર’ નામની આ ફિલ્મ સંજય બારુના પુસ્તક પર આધારિત છે. ફિલ્મનું ટ્રેલર આવ્યા બાદ તેના ડાયલોગ્સ અને કન્ટેન્ટને લઈને અનેક વિવાદો ઉભા થયા છે. આ આખી ફિલ્મ વિવાદ અને કોંગ્રેસમાં ભડકો કરાવે તેવી છે.
Dec 28,2018, 17:37 PM IST
અક્ષય ખન્ના
અક્ષય ખન્નાના માતા અને વિનોદ ખન્નાના પહેલા પત્ની ગીતાંજલી નિધન
ગીતાંજલી અને વિનોદ ખન્નાએ લવમેરેજ કર્યા હતા પણ બે સંતાનોના જન્મ પછી તેઓ અલગ થઈ ગયા હતા
Dec 16,2018, 18:29 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ