हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ZEE24Kalak Special
Zee24kalak special News
gujarat news
વર-વધૂ, જેઠ-જેઠાણી, સાસુ-સસરાં ઘરમાં બધા જ ટીચર, ગુજરાતના આ ગામમાં બધા જ શિક્ષક છે!
પહેલાંના સમયમાં અહીં પાંચમી પાસ પણ શિક્ષક બની જતા હતાં. આ ગામમાં દિકરો કે દિકરી નાનપણમાં જ્યારે શાળાએ જાય ત્યારે જ નક્કી થઈ જાય છેકે, તેને આગળ જઈને શિક્ષક બનવાનું છે. સંતાનો મોટા થતાં જ ગોઠવાઈ જાય છે ગામમાં પિયરીયું અને ગામમાં સાસરિયું!
Feb 28,2024, 18:16 PM IST
ZEE24Kalak Special
મોક્ષ માટે મરવાની જરૂર નથી, ગુજરાતના આ પર્વત પર જીવતાજીવત મળે છે મોક્ષ!
ગુજરાતના આ પર્વત પરથી મળી હતી દેવીની મૂર્તિ! દેવીના નામ સાથે જ જોડાયેલું છે પર્વતનું નામ. શાંતિ, મોક્ષ અને મુક્તિનો અહેસાસ કરાવે છે ગુજરાતનો આ પૌરાણિક પર્વત. જેને મુનીઓનું સિદ્ધ સ્થાન પણ કહેવામાં આવે છે. આ પર્વતની ચારેય તરફ કુદરતની લીલી ચાદર પથરાયેલી છે.
Dec 21,2023, 16:59 PM IST
ZEE24Kalak Special
આ પિક્ચરમાં દીવો લઈ આરતી કરતા દર્શકો! થિયેટર બહાર ચંપલ કાઢી, સ્ક્રીન પર ચઢાવતા ફૂલ
ન ભુતો...ન ભવિષ્યતિ...એક એવી ફિલ્મ બની જેના જેવી ફિલ્મ ફરી ક્યારેય ન બની શકી. જેને જોવા માટે ગામડેથી શહેર સુધી દોડી આવતા દર્શકો. થિયેટરમાં સર્જાતો હતો મંદિર જેવો માહોલ. સૌ કોઈની આંખો ભીની થઈ જતી અને હાથ જોડીને પુજાપાઠ કરવા લાગતા હતા દર્શકો...બધા થિયેટરોમાં સર્જાતો હતો આવો જ માહોલ...
Dec 17,2023, 12:28 PM IST
gujarat news
ભૂતને સિગારેટ પીવડાવો થઈ જાય છે કામ! ખેડૂતો કેમ પહેલો પાક આ ભૂતિયા મંદિરે ધરાવે છે?
ગુજરાતમાં અહીં લોકો દૂર દૂરથી ભૂતનો પૂજા કરવા માટે ઉમટી પડ઼ે છે. એવી પણ માન્યતા છેકે, અહીં આવનારના કામ પુરા થઈ જાય છે એટલે જ લોકો અહીં આવે છે.
Dec 13,2023, 9:56 AM IST
gujarat news
જમીનથી હજારો ફૂટ નીચે આવેલું છે આ ગામ, લોકો કેવી રીતે રહે છે જોઈને ચકરાઈ જશે મગજ!
તમે અનેક અનોખા ગામોના કિસ્સા, કહાનીઓ અને વાર્તાઓ સાંભળી હશે, ક્યાંય જોઈ પણ હશે. પણ આ આર્ટિકલમાં જે ગામની વાત કરવામાં આવી છે તે ખરેખરમાં બીજા બધા કરતા છે કંઈક અલગ....
Dec 11,2023, 19:25 PM IST
gujarat newa
ગુજરાતના આ ગામમાં કુતરા પણ છે કરોડપતિ! અહીં કુતરાઓના નામે છે કરોડોની રોડ ટચ જમીન
જમીનદારો વિશે પણ સાંભળ્યું હશે કે ગામમાં જેની પાસે સૌથી વધુ જમીનો હોય અને સંપત્તિ હોય એ જમીનદાર કહેવાય છે. પણ ગુજરાતમાં એક ગામ એવું છે જેની અમુક જમીનના જમીનદાર છે શ્વાન. જાણવા જેવી છે ગુજરાતના આ ગામડાંના કરોડપતિ કુતરાઓની કમાણીની કહાની વિશે...
Nov 30,2023, 10:38 AM IST
Gujarat Golden Village
સોનાની દિવાલો, પર્સનલ પાર્લામેન્ટ, એરપોર્ટ ખોલે તો નવાઈ નહીં! ગુજરાતનું અનોખું ગામ
Gujarat Golden Village: જોવા જેવું છે ગુજરાતનું આ ગોલ્ડન ગામ. એકવાર તમે આ ગામની મુલાકાત લેશો તે વિદેશ ટૂરિસ્ટ પ્લેસને ભૂલી જશો. ગામમાં પ્રવેશ્યા પછી તમને એવું લાગશે કે, આ કંઈ જગ્યા છે? શું ખરેખર હું ગુજરાતમાં છું?
Nov 29,2023, 10:07 AM IST
special story of gujarat
ગુજરાતના આ ગામમાં કોઈ ઘરમાં નથી બનતું જમવાનું, કેમ એક પણ ઘરે નથી સળગતો ચૂલો?
Unique Village in Gujarat: ગુજરાતના આ ગામના ઘરોમાં કેમ નથી સળગતો ચૂલો? કેમ સવાર-સાંજ આખું ગામ કરે છે સામૂહિક ભોજન. ગુજરાતના આ ગામના એક પણ ઘરમાં નથી સળગતો ચૂલો, બે ટાઈમ આખું ગામ કરે છે સામૂહિક ભોજન...
Nov 29,2023, 9:09 AM IST
gujarat news
એવી ઈમારત જેની સામે બધા એન્જિનિયર છે ફેલ, કેમ એક ઝૂલે તો ઝૂલે છે બીજો મિનારો?
એવું માનવામાં આવે છે કે આ મસ્જિદ સારંગપુરમાં 1461-64ની વચ્ચે સારંગ દ્વારા બનાવવામાં આવી હતી. તે સમયે સીદી બશીર આ પ્રોજેક્ટના સુપરવાઈઝર હતા. તેમના મૃત્યુ પછી, તેમને તેની નજીક દફનાવવામાં આવ્યા હતા. જેના કારણે આ મસ્જિદનું નામ સિદી બશીર મસ્જિદ પડ્યું. ઉપરાંત, સતત ઝૂલવાને કારણે તેનું નામ ઝૂલતા મિનારા પડી ગયું છે.
Nov 28,2023, 15:37 PM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ