हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Worshiped
Worshiped News
Kinnar community
ઇન્દ્ર દેવને મનાવવા માટે કિન્નર સમુદાયની પૂજા, પ્રયાગરાજમાં હજુ પડી રહી છે ગરમી
દિલ્હીઃ બિસ્મિલ્લાહના નારા સાથે AIMIM પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ સંસદમાં લીધા શપથ...
Jun 25,2024, 19:56 PM IST
mythical
ગુજરાતમાં અહી છે 800 વર્ષ જુનું વાઘેશ્વરી મંદિર, બલી રાજા સાથે જોડાયેલો છે ઈતિહાસ
અંદાજિત 800 વર્ષ જૂના વાઘેશ્વરી મંદિર ખાતે જુનાગઢ સહિત દૂર દૂરથી માઈ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે.. આજે ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે મંદિર ખાતે ઘટ સ્થાપન પણ કરાયું.. જ્યારે અષ્ટમીના દિવસે અહીં શાસ્ત્રોકત મંત્રોચાર સાથે હવનનું પણ આયોજન કરાશે..
Jul 8,2023, 11:11 AM IST
gujarat
Ahmedabad ના કુમકુમ મંદિર ખાતે 6 ફૂટ લાંબુ અને 3 ફૂટ પહોળા વિશાળ ચોપડાનું અને લેપટોપ
આજે દિવાળીનો તહેવાર છે, ત્યારે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ચોપડા પુજન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છ, ત્યારે અમદાવાદના કુમકુમ મંદિર ખાતે 4નવેમ્બરે (આજે) ગુરુવાર- દિવાળીના દિવસે 6 ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ ચોપડાનું અને લેપટોપનું પૂજન કરવામાં આવ્યું હતું.
Nov 4,2021, 12:40 PM IST
Bhavnagar
ભાવનગર યુવરાજ જયવિરસિંહે નિષ્કલંક મહાદેવને ધજા ચડાવી, શાસ્ત્રોક્ત રીતે પૂજન કર્યું
શહેરના રાજવી દ્વારા નિષ્કલંક મહાદેવની ૧૨૬મી ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું. કોળિયાક ખાતે આવેલા નિષ્કલંક મહાદેવ મંદિરની ધજાનું હાલના રાજવી વિજયરાજસિંહજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજન કરવામાં આવ્યું હતું. ધજા પૂજન સમયે સીમિત સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા. રાજવી પરિવાર દ્વારા દરવર્ષે કોળિયાક ખાતે ભાદરવીના મેળામાં નિષ્કલંક મહાદેવને ધજા ચડાવવામાં આવે છે. જેમાં આ વર્ષે નિષ્કલંક મહાદેવ જઈ ભાવનગરના યુવરાજ જયવિરરાજસિંહજી ખુદ મહાદેવની ૧૨૬મી ધ્વજા પોતાના હાથે ચડાવી હતી.
Sep 5,2021, 21:48 PM IST
Dhanteras
ધનતેરસના દિવસે તબીબોએ કરી ધન્વંતરી દેવની પુજા, લોકોના સારા આરોગ્યની કામના કરી
ધનતેરસે તબીબોના આરાધ્ય દેવ કહેવાતા ધન્વંતરિ દેવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ધન્વંતરી દેવની પૂજા કરી સમગ્ર જનજીવનની તંદુરસ્તી માટે વિશેષ પૂજા કરવામાં આવે છે. પ્રતિવર્ષની જેમ ગોધરા ખાતે પંચમહાલ જીલ્લા તબીબ એસોસિએશન દ્વારા ધન્વંતરી દેવની પૂજાનું આયોજન કરાયું હતું. જેમાં તબીબોએ ભાગ લીધો હતો અને ભગવાન ધન્વંતરીનું પુજન કર્યું હતું.
Nov 13,2020, 18:49 PM IST
mythical
નવરાત્રીમાં કરો જૂનાગઢના પૌરાણિક વાઘેશ્વરી માતાના દર્શન, ભગવાન વામને કરી હતી પૂજા
Oct 18,2020, 19:18 PM IST
શ્રાવણ માસ
ગુજરાતના આ મંદિરમાં કરાશે સવાલાખ શિવલિંગની પૂજા, જાણો શું છે મહત્વ
શ્રાવણ માસ શિવશંકર ભોળાનાથની ઉપાસના અને આરાધનાનો પર્વ છે. આ માસમાં ભક્તજનો અનેક રીતે શિવજીની ઉપાસના કરે છે. સવાર-સાંજ શિવમંદિરોમાં ભક્તો દ્વારા જળાભિષેક, દુગ્ધાભિષેક, ચંદનાભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક કરીને ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવે છે
Aug 13,2019, 11:14 AM IST
Trending news
BSNL
BSNL નો ધમાકો, હવે સિમકાર્ડ વગર જ કરો કોલ અને SMS, ભારતમાં શરૂ થઈ આ સેવા
accident
દેવ દિવાળીની સવાર મરણચીસોથી ગુંજી, અકસ્માતમાં ભાવનગરના પરિવારના 3 ના મોત
petrol
ઓઈલ કંપનીઓના નિર્ણયથી ફરી બદલાયું બજાર! જાણો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ
Dev Diwali 2024
વર્ષમાં એકવાર માત્ર દેવ દિવાળીએ ખૂલે છે ગુજરાતનું આ મંદિર, સૂર્યાસ્ત પહેલા બંધ કરાય
Eggs
વાળમાં ઈંડા કેવી રીતે લગાડવા? આ રીતે લગાડવાથી વાસ નહીં આવે અને હેર પ્રોબ્લેમ થશે દુર
Maharashtra
મહારાષ્ટ્રમાં મતદાન પહેલા થઈ ગયો 'ખેલા'? MVAમાં હડકંપ મચાવી શકે ફડણવીસનું આ નિવેદન
Guava
Guava: આ 5 સમસ્યા હોય તો જામફળ ખાવાનું ટાળજો, ખાવાથી બગડશે તબિયત
shani margi 2024
Shani Margi 2024: 139 દિવસ પછી શનિ ચાલશે સીધી ચાલ, જાણી લો 12 રાશિઓ પર કેવી થશે અસર
Nita Ambani
અરબોની દૌલત છતાં દીકરી ઈશાએ પહેરેલી ઈયરિંગ પહેરીને ઈવેન્ટમાં આવ્યા નીતા અંબાણી
Russia
રશિયાએ ભારતને ઓફર કર્યું મહાશક્તિશાળી હથિયાર, ચીન-પાકિસ્તાન થરથર કાંપશે!