हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
World News Updates
World news updates News
United kingdom
United Kingdom: બોરિસ જોનસન પોતે પીએમ પદની રેસમાંથી બહાર, ઋષિ સુનક માટે રસ્તો સાફ
Boris Johnson: બોરિસ જોન્સને પોતાને પીએમ પદની રેસમાંથી બહાર જાહેર કરી દીધા છે અને કહ્યું છે કે તેઓ કન્ઝર્વેટિવ પાર્ટીની જીત માટે 2024 પર ધ્યાન કેન્દ્રિત કરશે.
Oct 24,2022, 7:56 AM IST
World News Updates
NASA Artemis-1 Rocket બે નિષ્ફળતા પછી ફરી ઉડાન ભરવા તૈયાર, જાણો શું છે વિશેષતાઓ
ગઈ વખતે હવામાનના કારણે મોડું થતાં નાસાએ તેમાંથી શીખ લીધી છે. અને આગામી લોન્ચની પુષ્ટિ કરતાં પહેલાં હવામાન અને અન્ય માપદંડોની સાથે પરીક્ષણના ડેટાનું આકલન કરવામાં આવશે. નાસાએ કહ્યું કે રોકેટ એક સુરક્ષિત કન્ફિગરેશનમાં રહેશે, જ્યાં સુધી ટીમ આગામી તબક્કાનું આકલન કરશે. સમીક્ષા અંતર્ગત ૨ ઓક્ટોબરના સંભવિક અવસરની સાથે, નાસા 27 સપ્ટેમ્બરે પોતાના આર્ટેમિસ-૧ ચંદ્ર મિશનના લોન્ચ કરવાનો પ્રયાસ કરશે.
Sep 24,2022, 15:11 PM IST
World News Updates
અમેરિકાથી પ્રેમિકાને મળવા ઓસ્ટ્રેલિયા પહોંચ્યો પ્રેમી, Online ઈલુઈલુમાં પડ્યો ધક્કો!
એક પ્રેમી લગભગ 15 હજાર કિલોમીટરનું અંતર કાપીને પોતાની પ્રેમિકાને મળવા માટે પહોંચ્યો. તે પોતાની પ્રેમિકા સાથે 15 દિવસનો ક્વોલિટી ટાઈમ પસાર કરવા માગતો હતો. પરંતુ ઉતાવળ અને અધૂરી તૈયારીના કારણે તેને બે દિવસમાં જ પોતાના ઘરે પરત આવવું પડ્યું.
Sep 18,2022, 16:08 PM IST
World News Updates
9/11 Attack: લાદેનને કોણે આપ્યો હતો Twin Towers ઉડાવી દેવાનો Idea? જાણો સાચી હકીકત
9/11નાં કાળમુખા દિવસે ઓસામા બિન લાદેનની આતંકી ટુકડીએ અમેરીકાનાં સુપ્રસિદ્ધ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર બર્બરતાપૂર્ણ હુમલો કર્યો હતો. ઓસામાને ટાવર ઉડાવી દેવાનો આઈડીયા 1999માં ઈજીપ્તમાં થયેલા પ્લેન ક્રેશ પરથી મળ્યો હતો. ઈજીપ્શિયન પાયલોટે પ્લેનને એટલાન્ટીક મહાસાગરમાં ડુબાડી દીધું હતું. ઓસામાને પણ આ ઘટના પરથી અમેરીકા પર હુમલો કરવાનો આઈડીયા આવ્યો હોવાનો દાવો અલકાયદાએ કર્યો હતો.
Sep 11,2022, 8:10 AM IST
nancy pelosi
Nancy Pelosi કોણ છે? ચીન-તાઈવાનના તણાવ વચ્ચે બધે કેમ ચર્ચાઈ રહ્યું છે આ નામ?
82 વર્ષની નેન્સી પેલોસી 5 બાળકોની માતા અને 9 બાળકોની દાદી છે. પેલોસી અવારનવાર કહે છે કે તેમનો ઈરાદો સાર્વજનિક ક્ષેત્રમાં ક્યારેય આવવાનો ન હતો. જોકે તે એક રાજકીય પરિવાર સાથે સંબંધ રાખે છે. નેન્સીના પિતા થોમસ ડી એલેસેન્ડ્રો જૂનિયરે બાલ્ટીમોરના મેયર તરીકે કામ કર્યુ હતું. તેમણે પાંચ વખત કોંગ્રેસમાં શહેરનું પ્રતિનિધિત્વ કર્યુ.
Aug 5,2022, 15:54 PM IST
World News Updates
ઋષિ સુનકને PM બનવાથી કેમ રોકવા માંગે છે બ્રિટિશ મીડિયા? સુનક સાથે કેમ થાય છે ભેદભાવ
કંજર્વેટિવ પાર્ટીના નેતા અને બ્રિટનના પ્રધાનમંત્રીના રૂપમાં બોરિસ જોનસન (Boris Johnson)નું સ્થાન લેવાની દોડમાં ઋષિ સુનકે પોતાની મજબૂત પકડ બનાવી લીધી છે. ગુરૂવારે બીજા તબક્કાના મતદાનમાં પણ તે 101 મતો સાથે ફરીથી જીતી ગયા છે.
Jul 15,2022, 16:40 PM IST
Saudi Arab
Saudi Arabia નો મહિલાઓ માટે મોટો નિર્ણય, જાણીને તમારા માન્યામાં નહીં આવે એવી છે વાત
સઉદી અરબે મહિલાઓ માટે મોટો નિર્ણય કર્યો છે. કિંગ સલમાને રવિવારે એક શાહી ફરમાન જાહેર કરીને બે મહિલાઓને પોતાના મંત્રીમંડળના સભ્ય બનાવ્યા. કિંગ સલમાને રાજકુમારી હાઈફા બિન્ત મોહમ્મદને સઉદી અરબના પ્રવાસન ઉપમંત્રી અને શિહાના અલજાજને મંત્રી પરિષદના ઉપ મહાસચિવના પદ પર નિયુક્ત કર્યા છે.
Jul 13,2022, 16:23 PM IST
World News Updates
સૌથી શક્તિશાળી ટેલિસ્કોપે કરાવ્યું ‘ટાઈમ્સ ટ્રાવેલ્સ’, જુઓ અનંત બ્રહ્નાંડની તસવીર
નાસાના જેમ્સ વેબ અંતરિક્ષ ટેલિસ્કોપની પહેલી તસવીર સામે આવી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને અનંત અંતરિક્ષનાં એક નાનકડા હિસ્સાની રંગીન તસવીર શેર કરી. આ તસવીર આકાશગંગા ક્લસ્ટર SMACS 0723ની છે. રંગીન તસવીર મળ્યા બાદ બ્રહ્નાંડના અનેક રહસ્યો ખુલવાની આશંકા.
Jul 12,2022, 14:39 PM IST
World News Updates
બાપરે...માણસમાં બર્ડ ફ્લૂના નવા સ્ટોનનો પહેલો કેસ નોંધાયો! ચાર વર્ષનું બાળક સંક્રમિત
H3N8 Bird Flu: બર્ડ ફ્લૂના H3N8 સ્ટ્રેનના પ્રથમ કેસની ચીનમાં પુષ્ટિ થઈ છે..આરોગ્ય અધિકારીનું કહેવું છે કે આ ચેપ ફેલાવવાનું જોખમ ઓછું છે.
Apr 27,2022, 12:29 PM IST
World News Updates
યૂક્રેન જો નાટોમાં સામેલ હોત તો શું મદદ મળત? જાણો નાટો શું છે? શું હોય છે તેના નિયમો
રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યૂક્રેને નાટોની મદદ માગી હતી. પરંતુ સંગઠને ઈનકાર કરી દીધો. નાટોનું કહેવું હતું કે તે ગઠબંધનનો સભ્ય નથી. હવે સવાલ એ છે કે જો યૂક્રેન નાટોનો સભ્ય દેશ બની જાત તો રશિયાના હુમલાની સ્થિતિમાં શું તેને મદદ મળી શકી હોત?
Mar 4,2022, 9:10 AM IST
Trending news
gujarat
'તું મારો ફોન કેમ ઉપાડતી નથી'? યુવતી સાથે મંગેતરનો ઝઘડો, પ્રેમીએ તતડાવ્યો અને પછી...
breaking news
'અમારો એક ગયો, એટલે તમારો પણ એક જશે', પુત્રના વિયોગમાં બદલો લેવા માતાએ ઘડ્યો હત્યા..
Rajkot
વિધર્મી યુવકની હેવાનિયતની તમામ હદો પાર! જુદી જુદી હોટલો અને ઘરે વારંવાર ઈજ્જત લૂંટી
stock market news
રોકાણકારો માટે મોટા સમાચાર! હવે IPO એલોટ થતાની સાથે જ વેચી શકાશે શેર
Dark Neck
Dark Neck: કોફીમાં આ 2 વસ્તુ મિક્સ કરી લગાડો, ગરદનની કાળી ત્વચા ચહેરા જેવી ગોરી થશે
gujarat
ગુજરાતના વિકાસને વેગ આપવા શાહ ફરી આવશે અમદાવાદ; જાણો કયા વિસ્તારમાં શેની મળશે ભેટ?
Tulsi
વાસી મોઢે આ 2 વસ્તુ ખાવાથી દુર થશે રોગ, શ્રી શ્રી રવિશંકરએ જણાવ્યો ખાસ અને સરળ ઉપાય
Shukra Rashi Parivartan 2025
શુક્રના ગોચરથી બનશે શક્તિશાળી માલવ્ય યોગ, 5 રાશિવાળાઓની આર્થિક ઉન્નતિના પ્રબળ યોગ
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?