हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
107/ 4
(31.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
World Cancer Day
World cancer day News
World Cancer Day
ગુજરાતમાં અહી માત્ર 1 રૂપિયામાં થાય છે કેન્સરની સારવાર, દૂર દૂરથી આવે છે દર્દીઓ
World Cancer Day 2024 : વલસાડના વાગલધરામાં આવેલી હોસ્પિટલમાં આયુર્વેદિક પદ્ધતિથી કેન્સરની સારવાર કરવામાં આવે છે, જેના માટે માત્ર 1 રૂપિયો ફી વસૂલવામાં આવે છે
Feb 4,2024, 11:21 AM IST
World Cancer Day
WHOનો દાવોઃ 2025 સુધીમાં ફાટશે કેન્સરની બીમારીનો રાફડો, જાણો બચવાના ઉપાય
World Cancer Day: કેન્સર એક જીવલેણ રોગ છે. દર વર્ષે, વિશ્વભરમાં લાખો લોકો આ રોગને કારણે પોતાનો જીવ ગુમાવે છે. આવી સ્થિતિમાં વિશ્વ કેન્સર દિવસ પર અમે તમને તેનાથી બચવાના કેટલાક ઉપાયો વિશે જણાવી રહ્યા છીએ.
Feb 4,2024, 9:26 AM IST
World Cancer Day 2023
એક નહીં 34 પ્રકારના કેન્સરને આમંત્રણ આપે છે આ ફૂડ, તમે તો નથી ખાતા ને
Cancer Risk: કેન્સર એક એવો રોગ છે જે વ્યક્તિને અંદરથી તોડી નાખે છે, પરંતુ આપણે આપણી રોજિંદી જીવનશૈલી અને ખાનપાન બદલીને તેનાથી બચવાનો પ્રયાસ કરવો જોઈએ.
Feb 4,2023, 15:42 PM IST
World Cancer Day
World Cancer Day : મેં તો આવી ભૂલ કરી પણ મહેરબાની કરી તમે ના કરશો!, Cancer પીડિતની દર્દ ભરી કહાની..
World Cancer Day: I made such a mistake but please don't do it!, Painful story of a Cancer victim..
Feb 4,2023, 12:30 PM IST
World Cancer Day
દર્દીએ કહ્યું, મહિને 2500 થી 3000 રૂપિયા તંબાકુ પાછળ ખર્ચીને જીભનું કેન્સર મેળવ્યું
World Cancer Day : આજે વર્લ્ડ કેન્સર ડે પર એવા કેસ સ્ટડીની વાત કરીએ કે, જે બતાવશે કે ગુજરાતમાં પ્રસરેલનું પાનમાવાનું દૂષણ કેટલું હાનિકારક છે
Feb 4,2023, 12:49 PM IST
Make A Wish
Cancer Day: નાનકડા કેન્સર દર્દી કલ્પ માટે આરોગ્ય મંત્રીએ કલ્પી ન શકાય તેવુ કામ કર્યુ
World Cancer Day : વિશ્વ કૅન્સર દિવસની ઉજવણીને સાર્થક કરવા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે “મેક એ વિશ ફાઉન્ડેશન” અને ગુજરાત કૅન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ(GCRI) ના માધ્યમથી લ્યુકેમિયાગ્રસ્ત કલ્પની ડૉક્ટર બનવાની અદ્મ્ય ઈચ્છાપૂર્તિ કરી. કલ્પની બાળપણથી જ ઈચ્છા હતી કે તે ડૉક્ટર બનીને ગરીબ દર્દીઓની સેવા કરે. કલ્પની આ ઈચ્છા વિશે આરોગ્ય મંત્રીને જાણ થતા તેઓએ કલ્પની ઇચ્છા પૂર્ણ કરીને તેનો મનોબળ અને જુસ્સો વધારવાનું નક્કી કર્યું.
Feb 4,2023, 9:51 AM IST
World Cancer Day
Cancer in Images: કેન્સર શરીરની આવી હાલત કરી નાખે છે, ફોટો જોઈને દિલ ધ્રૂજી જશે
કેન્સર દુનિયાની સૌથી ખતરનાક બીમારી છે અને તેના પ્રત્યે જાગરૂકતા (Cancer Awareness) હોવી ખુબ જરૂરી છે. આ જાગરૂકતા વધારવા માટે વિશ્વમાં દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) મનાવવામાં આવે છે.
Feb 4,2022, 14:01 PM IST
ancer day
કોરોના કરતાં પણ ખતરનાક છે કેન્સર, 2025 સુધીમાં ગુજરાતમા કેન્સરના 79,217 દર્દી હશે
દુનિયાભરમાં કેન્સર રોગનો વ્યાપ સતત વધી રહ્યો છે. કેન્સર જેવા ભયાવહ રોગ સામે જનજાગૃતિ લાવવા અને વિશ્વમાં કેન્સરનું પ્રમાણ ઘટાડવાના હેતુથી 4 ફેબ્રુઆરીના દિવસને વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં દર વર્ષે જુદી જુદી થીમ પર વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day ) ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે ‘ક્લોઝ ધ કેર ગે’ એટલે કે ‘કેન્સર (cancer) ની સારવારમાં અંતર ઘટાડીએ’ની થીમ પર વિશ્વ કેન્સર દિવસની વિશ્વભરમાં ઉજવણી કરાઈ રહી છે.
Feb 4,2022, 12:48 PM IST
Cancer Day
કેન્સરમાં વાળ ગુમાવનાર મહિલાઓનું દર્દ સમજીને સુરતી મહિલાઓ કરે છે વાળનું દાન
Feb 4,2021, 12:04 PM IST
World Cancer Day
The story of people who will show you ZEE 24 hours a day on World Cancer Day today
The story of people who will show you ZEE 24 hours a day on World Cancer Day today
Feb 4,2021, 11:40 AM IST
Cancer Day
કેન્સર શબ્દ કાને ગુંજે તો સૌથી પહેલા કહેજો, I am... I will...
Feb 4,2021, 10:16 AM IST
World Cancer Day
World Cancer Day: દુનિયાને મોતના ભરડામાં લઈ રહ્યું છે કેન્સર, આ રીતે બચો
કેન્સરથી બચવા માટે ડોક્ટર સૌથી વધુ લાઈફસ્ટાઈલ અને ખાણીપીણીના આદતોને જ મદદગાર માને છે. ડોક્ટરોનું કહેવું છે કે રોજેરોજ ઓછામાં ઓછું 30 મિનિટ વ્યાયામ અને ખાવાપીવામાં પાંદડાવાળા શાકભાજી, સલાડ વગેરેનો ઉપયોગ કેન્સરને દૂર ભગાડી શકે છે.
Feb 4,2020, 10:52 AM IST
કેન્સર
કેન્સરનું પ્રમાણ ભારતના એ રાજ્યમાં સૌથી વધુ છે, જ્યાં સૌથી વધુ સાક્ષરતા છે
Feb 4,2019, 11:50 AM IST
Trending news
suhagrat
સુહાગરાતે જ ના ના કરતી રહી દુલ્હન, પતિ માની તો ગયો પણ ખૂલ્યો મોટો કાંડ
Trapped in Car
કાર લોક થઈ જશે તો આ ગેસને કારણે શ્વાસ લેવામાં થશે મુશ્કેલી, જાણો કેવી રીતે બચશો
Private Property
વિકાસના નામે સરકાર નહીં લઈ શકે કોઈની ખાનગી પ્રોપર્ટી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
gujarat police
ગુજરાતમાં બુટલેગરો બેખૌફ! દારૂ ભરેલી ગાડી રોકવા જતા PSI પર ટ્રક ફરી વળ્યો, થયું મોત
mumbai
14 વર્ષની સગીરા સાથે સંબંધ બાંધતા સમયે સુરતના શખ્સને આવ્યો હાર્ટ એટેક, પછી જે ખૂલ્યુ
RBI
2000 રૂપિયાની નોટ અંગે મોટા અપડેટ, વહેલાસર જમા કરાવી દેજો નહિ તો...
relationship
ધન-દોલત નહીં પુરુષની આ એક વસ્તુ પર બધુ જ નૌછાવર કરી દે છે મહિલાઓ! જાણીને ચોંકી જશો
petrol diesel price today 5 nov 2024
શું દિવાળી જતાં જ પેટ્રોલ-ડીઝલમાં થઈ હોળી? ટાંકી ભરાવતા પહેલાં જાણો નવો ભાવ
US Election
ટ્રમ્પ જીતશે કે કમલા હેરિસ? બેબી હિપ્પોએ કરી દીધી અમેરિકાની ભવિષ્યવાણી
stock market
મંદીના માહોલમાં ડૂબતા બજારમાં પણ તમને તારી શકે છે આ 20 શેર, ચૂકતા નહીં કમાણીની તક