Cancer in Images: કેન્સર શરીરની આવી હાલત કરી નાખે છે, ફોટો જોઈને દિલ ધ્રૂજી જશે

કેન્સર દુનિયાની સૌથી ખતરનાક બીમારી છે અને તેના પ્રત્યે જાગરૂકતા (Cancer Awareness) હોવી ખુબ જરૂરી છે. આ જાગરૂકતા વધારવા માટે વિશ્વમાં દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ (World Cancer Day) મનાવવામાં આવે છે. 
 

કેન્સરનું લક્ષણ-1

1/5
image

શરીરમાં ગાંઠ થવી

કેન્સરના લક્ષણ-2

2/5
image

ગળામાં સમસ્યા

કેન્સરના લક્ષણ - 3

3/5
image

અચાનક વજનમાં ઘટાડો થવો

કેન્સરના લક્ષણ-4

4/5
image

કારણ વગર લોહી નિકળવું

કેન્સરના લક્ષણ-5

5/5
image

ત્વચાનો રંગ બદલવોઃ 

અહીં આપવામાં આવેલી જાણકારી કોઈ સ્વાસ્થ્ય સલાહનો વિકલ્પ નથી. આ માત્ર જાગરૂકતા ફેલાવવાના ઉદ્દેશ્યથી આપવામાં આવી રહી છે.