हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
WI
78/ 6
(26)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Work Culture
Work culture News
yes madam
શું તમે ટેન્શનમાં છો? 'હા' બોલતા જ નોઈડાની આ કંપનીએ 100 કર્મચારીઓની કરી છટણી
Yes Madam Layoff: ડોરસ્ટેપ બ્યુટી સર્વિસ આપતી કંપની યસ મેડમ આ દિવસોમાં વિવાદોમાં છે. નોઈડા સ્થિત કંપનીએ અચાનક 100થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે.
Dec 9,2024, 20:46 PM IST
indian company shuts desktop after office hours
ભારતની આ કંપનીમાં કર્મચારીઓ નહી કરી શકે ઓવરટાઈમ
Indian Company Shuts Desktop After Office Hours: આપણા દેશમાં એક એવી ઑફિસ છે, જ્યાં કર્મચારીઓ ઇચ્છે તો પણ ઓવરટાઇમ નહી કરી શકે. શિફ્ટ પૂરી થતા જ કોમ્પ્યુટર બતાવશે - `આજનું કામ પુરુ, હવે ઘરે જાવ'!
Feb 16,2023, 16:49 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: કેટલા 'દિવા' નવા!
તેમની માતાને પોતાના પુત્ર અને વહૂ સાથે બનતું નથી. મા ઇચ્છે છે કે પુત્ર પોતાના બાળકોને એ જ રીતે ઉછેરે જેવી રીતે તેમને ઉછેર્યા હતા. એટલા માટે બાળકોના ઘરે જતાં જ તણાવ પેદા થાય છે.
Nov 6,2018, 15:24 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: બીજાના ભાગનું 'અજવાળુ'!
પોતાના ભાગની ખુશીને પ્રાપ્ત કરવી સ્વાભાવિક છે. તેમાં 'ચાર ચાંદ' ત્યારે લાગે છે, જ્યારે તમે પોતાની ખુશીનો ખ્યાલ રાખવાની સાથે બીજાના અજવાળાને થોડું મોટું કરવામાં પોતાની ભૂમિકા ભજવો છો.
Nov 5,2018, 10:54 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: 'આઇના, મુઝસે મેરી પહલી સી સૂરત માંગે...'
આપણે બે ડગલા આગળ વધીએ છીએ તો પાછળના અજવાળાને ભૂલવા લાગીએ છીએ. પાછળ વિસરાતા જઇ રહેલા અજવાળા ધીરે ધીરે આપણી સ્થિતિ બદલે છે. એક દિવસ એવો આવે છે કે અરીસો આપણો ચહેરો ભુલવા લાગે છે અને જાણે અગાઉનો પહેલો ચહેરો પાછો માંગે છે...
Oct 16,2018, 12:53 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: પોતાની જાતને કેટલું જાણો છો!
અદ્ભુત વાત તો એ હોય છે કે જ્યારે જ્યારે ખોટા સાબિત થઇએ છે, આપણે તર્કની ગલીઓમાં ભટકવા લાગીએ છે. પોતાના માટે કોઇ સુરક્ષીત ખુણો શોધવામાં લાગી જઇએ છે.
Oct 2,2018, 11:39 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: 'પહેલાં આપણે પપ્પા સાથે રહેતા હતા, હવે પપ્પા આપણી સાથે રહે છે
તમારા પરિવારમાં કોણ-કોણ છે. હું પત્ની અને બે બાળકો. હવે પરિવારનો આ સામાન્ય પરિચય થઇ ગયો છે. દરેક આ રીતે જ પોતાના પરિવાર વિશે જણાવે છે. જો કોઇ જૂનો મિત્ર, મળી જાય તો વાત આગળ વધી જાય છે, 'અમે માતા-પિતા.' તે અમારી સાથે રહે છે.
Oct 1,2018, 10:11 AM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: તમે આવ્યા હોત તો વધુ સારું હોત!
ક્યારેક નાના કસબા, ગામડામાંથી આવેલા લોકો હવે શહેરમાં જમા થવા લાગ્યા છે. જીવનના તેમના સપના, રોજગારીની જરૂરિયાતને તેમના જન્મ સ્થળ પુરા કરવામાં જેમ-જેમ અસફળ થઇ રહ્યા છે, તે નવા શહેરો તરફ નિકળી રહ્યા છે. ત્યાં જઇને પોતાના મકાનો બનાવવા, બાળકો માટે ભવિષ્યની શોધમાં હવે પોતાના 'મૂળિયા'થી દૂર થતા જાય છે. આ બધુ સમયની જરૂરિયાત છે, જીવનચક્રની નિયતિ છે.
Sep 25,2018, 12:00 PM IST
ડિયર જિંદગી
ડિયર જીંદગી: બાળકોના મનમાં શું છે...
'બાળકો પાસે જે અપેક્ષાઓ છે, તેને ભૂલી જાવ. આપણે બાળકોના મોટા થવાની સાથે તેમના પર અપેક્ષાઓનો ભાર વધારતા જઇએ છીએ. કારણ કે તેમના પ્રદર્શન સાથે આપણી પ્રતિષ્ઠાને જોડીએ છીએ.
Sep 17,2018, 10:40 AM IST
ડિયર જિંદગી
ડિયર જીંદગી: જ્યારે મનનું ન થઇ રહ્યું હોય...
તેણે 'ડિયર જીંદગી'ને લખ્યું, 'છોકરો હકિકતમાં લોખંડ જેવો હોવો જોઇએ. જે દુનિયા સામે તેના માટે 'લોખંડ'ની માફક લડી શકે.
Sep 4,2018, 12:03 PM IST
ડિયર જિંદગી
ડિયર જીંદગી: કેટલું 'સહન' કરીએ છીએ આપણે
જીંદગી વન-વે ટ્રાફિક નથી. જ્યાં રસ્તા યોગ્ય મળે તો તમારી મનપસંદ ગતિ મળી જાય છે. જ્યાં બીજે ક્યાંયથી 'પ્રવેશ'ની ચિંતા હોતી નથી. બસ પોતાના ડ્રાઇવિંગ પર ધ્યાન આપીને મંજિલ સુધી પહોંચી શકાય છે.
Sep 3,2018, 15:06 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: 'વચ્ચે' કોણ આવી ગયું!
જીવનના વળાંક પહાડ કરતા વધુ ખતરનાક હોય છે. જે રીતે પર્વતના જોખમી વળાંક પાર કર્યા વગર મનગમતી મંજિલ સુધી પહોંચી શકાતું નથી, તે જ રીતે જિંદગીની સફર 'સંબંધો'ના તણાવને સ્વીકાર્યા વગર શક્ય નથી.
Jul 9,2018, 9:55 AM IST
Trending news
bhilistan
ગુજરાતમાં વધુ એક આંદોલનના ભણકારા! અલગ ભીલીસ્તાનની માંગમાં છોટુ વસાવા કૂદી પડ્યા
government employees
બજેટ પહેલા જ સરકારી કર્મચારીઓને ભેટ! પેન્શન અંગે આવ્યા મોટા સમાચાર, 1 એપ્રિલથી લાગૂ
Weather Forecast
ભયંકર પલટી મારશે હવામાન, ગણતરીના કલાકોમાં તૂટી પડશે વરસાદ, ઠંડી પણ પીછો નહીં છોડે
Patidar Samaj
રાદડિયાએ કોને ઝાટક્યા? સમાજની 2 ટકા ટપોરી ગેંગ હવનમાં હાડકા નાંખવાનું બંધ કરે
Guillain-Barre Syndrome
મહારાષ્ટ્રમાં ગુલિયન બેરે સિન્ડ્રોમનો હાહાકાર, 16 દર્દી વેન્ટિલેટર પર, પહેલું મોત
2020 Delhi
2020 Delhi: ટ્રેલર રિલીઝ થતાં જ '2020 દિલ્હી' ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની થઈ માંગ
Pine Nut Benefits
આ સસ્તા ડ્રાયફ્રુટની શક્તિ કાજુ-બદામ કરતાં પણ વધારે, આ સમસ્યા હોય એવા લોકોએ રોજ ખાવુ
Increase Height
Increase Height: બાળકોને રોજ ખવડાવો આ સુપરફૂડ્સ, ઉંમર અનુસાર વધતી રહેશે લંબાઈ
shukra gochar 2025
1 ફેબ્રુઆરીથી શુક્રની બદલશે ચાલ, શનિના નક્ષત્રમાં કરશે પ્રવેશ, 3 રાશિ પર થશે ધનવર્ષા
Rashmika Mandanna
28 વર્ષની આ હસીનાના પગના હાંડકામાં થયા 3 ફ્રેક્ચર,ગયા વર્ષે આપી સૌથી મોટી હીટ ફિલ્મ