हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
weekend
Weekend News
bolllywood
આજે 50 કરોડને પાર કરશે વિકેન્ડમાં કમાણીનો આંકડો, જાણો બીજી કઈ ફિલ્મો પણ આપે છે ટક્કર
અજય દેવગણ સ્ટારર Drishyam 2 એ રિલીઝ થતાની સાથે જ થિયેટરોમાં ધમાલ મચાવી દીધી છે. આ ઉપરાંત ઊંચાઈ, યશોદા અને કંતારા પણ થિયેટરોમાં ચાલી રહી છે. યશોદા સિવાય અન્ય બંને ફિલ્મો પણ થિયેટરોમાં સારો બિઝનેસ કરી રહી છે. તો ચાલો તમને બોક્સ ઓફિસ રિપોર્ટમાં જણાવીએ કે શનિવારે આ બધી ફિલ્મોએ કેટલી કમાણી કરી છે.
Nov 20,2022, 15:55 PM IST
Rajkot
વરસાદી માહોલમાં ફરવાનો પ્લાન હોય તો માંડી વાળજો! સૌરાષ્ટ્ર તરફની આ ટ્રેનો થઈ છે રદ્દ
તમે વરસાદી સીઝનમાં સૌરાષ્ટ્ર તરફ ફરવા જવાનું વિચારતા હોય તો આ સમાચાર તમારા માટે મદદરૂપ થઈ શકે છે. રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા સૌરાષ્ટ્ર તરફ જતી મહત્વની કેટલીક ટ્રેનો કેટલાંક કારણોસર કેન્સલ કરવામાં આવી છે.
Jul 24,2022, 16:42 PM IST
international
UAE માં શુક્રવારે હાફ ડે અને શનિ-રવિ રજા, હવે વીકમાં માત્ર સાડા ચાર દિવસ જ વર્કિંગ
સંયુક્ત આરબ અમીરાત સરકારે મંગળવારે જણાવ્યું હતું કે લાંબો વીકએન્ડ કામ અને જીવન વચ્ચે સંતુલનને પ્રોત્સાહન આપે છે. સામાજિક કલ્યાણને પ્રોત્સાહન આપવું એ UAEની સરકારના પ્રયાસોના ભાગરૂપે આવે છે. એટલા માટે આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) હવે પશ્ચિમી દેશોના રસ્તે ચાલી રહ્યું છે.
Dec 8,2021, 10:07 AM IST
kheda
કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપતા ગુજરાતીઓ, ખેડા જિલ્લાના પ્રવાસન સ્થળ પર ઉમટી ભીડ
પ્રવાસન સ્થળ ઉપર વધતી ભીડને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) થોડા દિવસ અગાઉ ચિંતા વ્યક્ત કરી હતી. તેમ છતાં જાણે કે કોરોનાની ત્રીજી લહેરને (Corona Third Wave) લોકોએ આમંત્રણ આપવાનું નક્કી જ કરી લીધું હોય તેમ વીકએન્ડમાં (Weekend) લોકો પ્રવાસન સ્થળ (Tourist Destination) ઉપર ઉમટી પડતા હોય છે
Jul 19,2021, 13:29 PM IST
tourist
Diu-Daman ના આ સ્થળો પર હોય છે વિદેશ જેવું વાતાવરણ, એકવાર જરૂર કરજો અહીંનો પ્રવાસ
ઝી બ્યૂરો, અમદાવાદઃ જો તમે ઘરે બેઠા કંટાળી ગયા હોવ અને આવનારા વિકેન્ડમાં ફરવાનું વિચારી રહ્યા છો અને ગુજરાત નજીક સારા સ્થાનો શોધી રહ્યા છો જ્યાં તમને કુદરતી સૌંદર્ય અને શાંતિ મળે, તો દમણ અને દીવ તમારા માટે ઉત્તમ જગ્યા છે. ગુજરાત નજીક આવેલા આ બે સ્થળો પર એવી ઘણી સુંદર જગ્યાઓ છે કે તમે ત્યાં સ્થાયી થવાનું પણ મન બનાવશો. અહીં અમે તમને દમણ અને દીવના શ્રેષ્ઠ સ્થાનો વિશે જણાવી રહ્યાં છીએ.
Jun 29,2021, 13:03 PM IST
Sunday
આ કારણસર ભારતમાં રવિવારે રખાય છે રજા, જાણો રસપ્રદ કહાની
આજે તો રવિવાર છે, રજાનો દિવસ છે. આખુંય અઠવાડિયું કામ કર્યા પછી સૌ કોઈ રવિવારની જ રાહ જોતું હોય છે. રવિવારે રજાની મજા માણીને ખરેખર ખુબ જ રિલેક્સ અને રિચાર્જ થઈ જવાય છે. પણ શું તમને ખબર છેકે, આ રવિવારની રજા કેમ રખાય છે. કયા કારણસર ભારતમાં રવિવારે જ અપાય છે રજા. રવિવારની રજા મુદ્દે ભારત સરકારે હજુ સુધી કોઈ આદેશ બહાર નથી પાડ્યો, તો પછી કેવી રીતે પડી રવિવારની રજા એ કાહાની પણ ખુબ જ રસપ્રદ છે. દુનિયાના અન્ય દેશોમાં કયા-કયા દિવસે હોય છે રજા એ માહિતા પણ તમે આ આર્ટીકલમાં મળશે.
Jan 10,2021, 13:37 PM IST
પોળો ફોરેસ્ટ
શનિ-રવિમાં પોળો ફોરેસ્ટ ફરવા માટે જઇ રહ્યા છો? આ સમાચાર સૌથી પહેલા વાંચી લેજો
સાબરકાંઠાના વિજયનગર તાલુકામાં આવેલા પોળોના જંગલો વર્ષાઋતુમાં વરસાદી માહોલથી સોળેકળાએ ખીલી ઉઠ્યું છે. ત્યારે પોળો ફોરેસ્ટની મુલાકાત કરનાર પ્રવાસીઓનો ધસારો દિવસેને દિવસે વધી રહ્યો છે. જેનો વિરોધ સ્થાનિક ધારાસભ્ય દ્વારા કરવામાં આવી રહ્યો છે.
Oct 2,2020, 23:02 PM IST
Trending news
Suryakumar Yadav
હું પહાડ ઉપર, ફાઈનલમાં કેપ્ટન રોહિતના આ શબ્દોનો ચાલ્યો જાદુ, સૂર્યકુમારે ખોલ્યું રાઝ
Stampede in Hathras
Hathras Stampede: જાણો કોણ છે ભોલે બાબા, જેના સત્સંગમાં થયા 107 લોકોના મોત
IMD
જૂન મહિનામાં 11 ટકા ઓછો વરસાદ પણ જુલાઈમાં જમાવટ, અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે
monsoon in gujarat
મેઘરાજાએ ભૂક્કા કાઢ્યા! સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર, અનેક ગામ સંપર્ક વિહાણા, રેડ એલર્ટ
Stock to Buy
રેકોર્ડ હાઈ બજારમાં આ 5 મિડકેપ Stock કરાવશે બમ્પર કમાણી, જાણો ટાર્ગેટ અને સ્ટોપલોસ
Ambalal patel rain today forecast
ઉ. ગુજરાતમાં આવ્યો પણ આફત લાવ્યો! તમામ જિલ્લામાં ધોધમાર, જાણો ક્યા કેવી છે સ્થિતિ
Ahmedabad
આ કશ્મીર નહીં ગુજરાતના દ્રશ્યો છે...અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસે રોડ પર મચાવ્યું તાંડવ!
hathras news
હાથરસ ભાગદોડમાં અત્યાર સુધી 107 લોકોના મોત, ચારે તરફ લાશોનો ઢગલો
mansoon
વરસાદમાં પણ ઘરની આસપાસ કોઈ જીવજંતુઓ નહીં ફરકે, બસ અપનાવો આ 5 સરળ ઉપાગ
gujarat
બનાસકાંઠામાં આભ ફાટ્યું! લાખણીમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, SDRFની ટીમ સ્ટેન્ડબાય