हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
weapon
Weapon News
war
હવાઈ મુસાફરીમાં પેરાશૂટ સાથે રાખવાનું ક્યારથી શરૂ થયું? જાણો પેરાશૂટનો રોચક ઈતિહાસ
History of Parachute: આમ તો 18મી સદી આધુનિક શોધ માટેની શરૂઆત માનવામાં આવે છે. 18મી સદીમાં અનેક એવી શોધ થઈ છે જે આગળ જતા ખુબ જ ઉપયોગી બની છે. જેમાંથી એક છે પેરાશૂટ, પેરાશૂટ ઈમરજન્સી સ્થિતિમાં સુરક્ષા આપવા માટેનું સૌથી શ્રેષ્ઠ હથિયાર માનવામાં આવે છે.
Oct 28,2024, 10:35 AM IST
selfie
પિસ્તોલ સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં દબાઇ ગયું ટ્રિગર, ઉડી ગયા ચિથડાં
રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાં બનેલા એક સનસનીખેજ ઘટનાએ લોકોને ચોકાવી દીધા છે. અહીં એક 19 વર્ષના યુવક લોડેડ પિસ્તોલ સાથે સેલ્ફી લઇ રહ્યો હતો ત્યારે મોબાઇલના બદલે ટ્રિગર દબાઇ ગયું જેથી યુવકનું મોત થઇ ગયું.
Mar 14,2022, 19:18 PM IST
india
ભારત પાસે છે આ 5 ઘાતક હથિયારો, જેનાથી ડરે છે દુનિયા આખી! ચીન-પાકિસ્તાનની ઊંઘ થઈ હરામ
યુક્રેન પર રશિયાના હુમલા બાદ ભારત સહિત વિશ્વના તમામ દેશો પોતાની શક્તિને તોલવામાં લાગેલા છે. તેઓ મૂલ્યાંકન કરી રહ્યા છે કે જો તેમના પર ક્યારેય યુદ્ધ લાદવામાં આવે છે, તો તેઓ કેવી રીતે પોતાનો બચાવ કરશે અને તેઓ દુશ્મનને કેવી રીતે યોગ્ય જવાબ આપશે.
Mar 9,2022, 13:00 PM IST
Joe Biden
તાલિબાનની કમર તોડવા માટે અમેરિકાએ ભર્યું મોટું પગલું, બાઇડેને લીધો મહત્વનો નિર્ણય
અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાનની પાસે ઘણા આધુનિક હથિયાર છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તાલિબાન આતંકીઓ બંદૂકો અને હથિયારો સાથે ફરી રહ્યાં છે.
Aug 19,2021, 19:15 PM IST
Indian Army
આ રાયફલના ઉપયોગથી INDIAN ARMY જીતી હતી કારગીલનું યુદ્ધ
દેશ આઝાદ થયા બાદ કેટલાય યુદ્ધ થયા આઝાદીની શરૂઆતમાં ઓછા જવાનો અને સારા હથિયારો ના હોવાના કારણે કેટલાય જવાનોને શહીદી વહોરવી પડી.એક એ સમય હતો કે હથિયારો ઓછા હતા અને આજે આ એક સમય છે કે ભારતીય જવાનો એરસ્ટ્રાઈક કરે છે. આજે આપણે જાણીશું કે આર્મી સહીતના દળો કઈ રાયફલનો ઉપયોગ કરે છે.
Jan 3,2021, 14:19 PM IST
મોરબી હત્યા કેસ
ઈમ્પોર્ટેડ હથિયારો સાથે મોરબી હત્યા કેસનો આરોપીની ATSએ કરી ધરપકડ
વર્ષ 2018માં મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં એક માસુમ બાળકના હત્યા કેસમાં વોન્ટેડ આરોપી હિતેન્દ્ર સિંહ ઉર્ફે હિતુભા ઝાલાને ગુજરાત ATSએ અમદાવાદના બોપલ વિસ્તાર માંથી ઝડપી પાડ્યો છે. ગુજરાત ATSની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે શાંતિપુરા સર્કલ પાસેથી બોપલ તરફ હિતુભા ઝાલાને ફોર્ચ્યુનર કાર સાથે જતો રોકવામાં આવ્યો હતો. અને પોલીસે વોન્ટેડ આરોપી હિતુભા ઝાલાની કારને રોકી તપાસ કરતા કાર માંથી એક ઈમ્પોર્ટેડ હથિયાર પણ મળી આવ્યું હતું.
Aug 29,2019, 22:40 PM IST
અમદાવાદ
હથિયારોની હેરાફેરી: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સૌરાષ્ટ્રમાં લઇ જતા 18 હથિયાર
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હથિયારનો જખીરો ઝડપી પાડ્યો છે. 18 હથિયાર સાથે ઝડપાયેલા આરોપીઓએ કબુલાત કરી છે કે, તેઓ વેચવા માટે હથિયારનો જથ્થો લાવ્યા હતા. તપાસમાં એ વાતનો પણ ખુલાસો થયો છે, કે સૌરાષ્ટ્ર ગેરકાયદેસર હથિયારનું હબ બની રહ્યું છે.
Jun 6,2019, 20:14 PM IST
Ahmedabad
રથયાત્રા પહેલા જ અમદાવાદમાં ઝડપાયો હથિયારોના મોટા જથ્થો
રથયાત્રા પહેલા જ અમદાવાદમાં હથિયારોના મોટા જથ્થા સાથે ઝડપાયા 4 આરોપી, અમદાવાદના જશોદાનગરમાંથી ક્રાઇમ બ્રાંચે જપ્ત કર્યા 8 પિસ્ટલ અને 10 દેશી તમંચા
Jun 6,2019, 16:21 PM IST
અમદાવાદ
અમદાવાદ: નરોડા વિસ્તારમાંથી પીસ્ટલ અને જીવતા કારતૂસ સાથે યુવક ઝડપાયો
શહેરના નરોડા વિસ્તારમાં હથિયાર સાથે એક યુવક પોલીસના હાથે લાગ્યો છે. નરોડા પોલીસે નરોડા પાટિયા પાસેથી ઝડપાયેલા શખ્સ મેજરસિંઘ સેસ્સી મૂળ પંજાબનો છે અને ત્યાંનો રીઢો ગુનેગાર છે. પોલીસના હાથે લાગેલો આ આરોપી અગાઉ હત્યા, રેપ ,ઘરફોડ અને નારકોટિકિસ સહિતના કેસનો વોન્ટેડ છે.
Mar 23,2019, 19:24 PM IST
હત્યા
જૂની અદાવત રાખી એક વ્યક્તિની હત્યા, પરિવારે કર્યો ચોંકાવનારો આક્ષપ
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ દેત્રોજ તાલુકામાં મંગળવારે એક વ્યકિતની હત્યા થતા ચકચાર મચી ગઈ હતી. વિષ્ણુભા ઝાલા નામના વ્યકિત પર મોડી સાંજે મદ્રીસણા ગામમાં આવેલ બસ સ્ટેન્ડ પાસે બે કારમાં આવેલા 10થી વધુ લોકોએ પહેલા પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો પરંતુ વિષ્ણુભા ઝાલા ત્યાંથી ભાગતા આરોપીઓએ ફાયરિંગ કરી તેમની હત્યા કરી ફરાર થઈ ગયા હતા.
Mar 13,2019, 18:24 PM IST
હથિયાર
ગુજરાતમાં થાય છે હથિયારોની તસ્કરી, પોલીસે જ જાહેર કર્યા આંકડા
રાજ્યમાં કોન્ટ્રાકટ કિલિંગ, હત્યા સહીત ફાયરિંગની ઘટનામાં દિવસને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં નજીવી બાબતે કે અંગત અદાવતમાં ફાયરિંગો થવાની ઘટનાઓમાં ક્રમશ: વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ગેરકયદેસર હથિયાર ક્યાંથી આવે છે જોઈએ અમારા ખાસ અહેવાલમાં
Jan 31,2019, 19:56 PM IST
રાજકોટ
રાજકોટમાંથી હથિયાર બનાવતી ફેક્ટરી ઝડપાઇ, 17 તમંચા મળી આવ્યા
આરોપી દ્વારા અગાઉ કેટલા લોકોને હથિયાર વહેચવામાં આવ્યા છે ઉપરાંત તેમની સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ આમ અલગ-અલગ દિશા તરફ વધુ તપાસ હાથ ધરી છે.
Aug 13,2018, 16:31 PM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી