हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vijayadashami 2022
Vijayadashami 2022 News
Vijayadashami 2022
રૂપાલની પલ્લીમાં વહીં ઘીની નદીઓ! પ્રાંતિજમાં પણ જળવાઈ રહી પલ્લીની પરંપરા
Vijayadashami 2022: ગાંધીનગરના વિશ્વ પ્રસિદ્ધ રૂપાલ ગામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિમાં પલ્લી કાઢવામાં આવી. મા વરદાયિની માતાની પરંપરાગત પલ્લીમાં ઘીની નદીઓ વહેતી જોવા મળી. આ વર્ષે પણ દર વર્ષની જેમ જ લાખો લીટર ઘીનો પલ્લી પર અભિષેક કરવામાં આવ્યો.
Oct 5,2022, 13:12 PM IST
gujarat news updates
CM ભૂપેન્દ્ર પટેલે દશેરાના પર્વ પર વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન કર્યું
બ્રિજેશ દોશી, ગાંધીનગરઃ દર વર્ષે આપણી હિન્દુ પરંપરા મુજબ દશેરા એટલેકે, વિજયાદશમીના પર્વ નિમિત્તે શસ્ત્રોનું શાસ્ત્રો દ્વારા પુજન કરવામાં આવે છે. સંવિધાનિક રીતે મુખ્યમંત્રી એ રાજ્યનો રાજા કહેવાય છે. તેથી રાજ્યના રાજા તરીકે સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે દશેરા નિમિત્તે સુરક્ષા જવાનો સાથે મળીને શસ્ત્રોનું પૂજન કર્યું હતું. પરંપરાગત રીતે વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજાનું આયોજન કરાયું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે શસ્ત્રોનું પુજન કરીને સુરક્ષા કર્મીઓને દશેરાની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ મુખ્યમંત્રીએ રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા,સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી. ઉલ્લેખનીય છેકે, દશેરા પર શસ્ત્ર પુજનની પરંપરાનો પાયો હાલના દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નાંખ્યો હતો. નરેન્દ્ર મોદી એ જ આપણે ત્યાં શસ્ત્ર પૂજનની પરંપરા શરૂ કરાવી હતી.
Oct 5,2022, 11:54 AM IST
Dussehra 2022
આજે અંદાજે 10 લાખ કિલો ફાફડા-જલેબી ઝાપટી જશે અમદાવાદીઓ! માર્કેટમાં આવી અફઘાન જલેબી
Vijayadashami 2022: એક અંદાજ મુજબ દશેરા નિમિત્તે એટલેકે, આજના દિવસે માત્ર અમદાવાદીઓ જ 10 લાખ કિલો ફાફડા-જલેબી ઝાપટી જશે. અમદાવાદીઓ એક દિવસમાં કરોડો રૂપિયાના ફાફડ-જલેબી ઝાપટી જાય છે. આ વર્ષે ફાફડા અને જલેબીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. માર્કેટમાં હાલ 600થી લઈ 1000 રૂપિયા સુધીના ભાવે 1 કિલો ફાફડા મળી રહ્યાં છે. જ્યારે એક કિલો જલેબીનો ભાવ પણ 400થી લઈને 1200 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
Oct 5,2022, 12:41 PM IST
Vijayadashami 2022
Vijayadashami 2022:આજે દેશભરમાં વિજ્યાદશમીની ઉજવણી, દશેરાના પર્વના મહત્ત્વ વિશે જાણો
Vijayadashami 2022: દશેરાના તહેવારની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે. અસત્યની સત્ય પર જીતના આ પર્વને દેશમાં ખુબ ધૂમધામથી મનાવવામાં આવે છે. દશેરા એટલે કે વિજયાદશમી એ હિન્દુઓનો પ્રમુખ તહેવાર છે.
Oct 5,2022, 10:34 AM IST
Vijayadashami 2022
ગુજરાતમાં અહીં દશેરાએ કેમ ઉડાવાય છે પતંગ? જાણો વિજયાદશમી પર ઉત્તરાયણની ઉજવણીનું કારણ
Vijayadashami 2022: ગુજરાતમાં એક એવું શહેર છે જ્યાં અનોખી રીતે દશેરાની ઉજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે લોકો મકર સંક્રાતિ પર પતંગ ઉડાવતા હોય છે. પણ આ વિસ્તારમાં વર્ષોથી લોકો દશેરાના દિવસે પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરે છે.
Oct 5,2022, 12:32 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો