हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Dussehra 2022
Dussehra 2022 News
Bengal Durga Puja
બંગાળના જલપાઈગુડીમાં દુર્ગા વિસર્જન દરમિયાન માલ નદીમાં 40 લોકો તણાયા; 8ના મોત
Mal River Flood: બંગાળના જલપાઈગુડી જિલ્લાના માલ બજારમાં મોટો અકસ્માત. નદીમાં પાણીનું સ્તર અચાનક વધી જવાને કારણે દુર્ગા વિસર્જન માટે 20 થી 25 જેટલા લોકો ગુમ થયા છે.અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે.
Oct 6,2022, 9:06 AM IST
BalaSaheb Thackeray
Dussehra Rally: એકનાથ શિંદેની દશેરા રેલીમાં પહોંચ્યા બાલાસાહેબ ઠાકરેના પુત્ર જયદેવ
Balasaheb Thackeray's son: મુખ્યમંત્રી શિંદેની રેલીમાં શિવસેનાના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેના પુત્ર જયદેવ ઠાકરે પણ પહોંચ્યા હતા. તેઓ મંચ પર મુખ્યમંત્રીની પાસે બેઠા હતા. આ તકે તેમણે સંબોધન કરતા એકનાથ શિંદેની પ્રશંસા કરી હતી.
Oct 5,2022, 21:33 PM IST
Dussehra 2022
Dussehra 2022: દેશભરમાં દશેરાનો જશ્ન, અનેક શહેરોમાં રાવણનું દહન કરવામાં આવ્યું
Dussehra Updates: દેશભરમાં આજે દશેરાના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. રાવણ દહનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે.
Oct 5,2022, 19:16 PM IST
gujarat news updates
CM ભૂપેન્દ્ર પટેલે દશેરાના પર્વ પર વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજન કર્યું
બ્રિજેશ દોશી, ગાંધીનગરઃ દર વર્ષે આપણી હિન્દુ પરંપરા મુજબ દશેરા એટલેકે, વિજયાદશમીના પર્વ નિમિત્તે શસ્ત્રોનું શાસ્ત્રો દ્વારા પુજન કરવામાં આવે છે. સંવિધાનિક રીતે મુખ્યમંત્રી એ રાજ્યનો રાજા કહેવાય છે. તેથી રાજ્યના રાજા તરીકે સીએમ ભૂપેન્દ્ર પટેલે આજે દશેરા નિમિત્તે સુરક્ષા જવાનો સાથે મળીને શસ્ત્રોનું પૂજન કર્યું હતું. પરંપરાગત રીતે વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્ર પૂજાનું આયોજન કરાયું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે શસ્ત્રોનું પુજન કરીને સુરક્ષા કર્મીઓને દશેરાની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ મુખ્યમંત્રીએ રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા,સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી. ઉલ્લેખનીય છેકે, દશેરા પર શસ્ત્ર પુજનની પરંપરાનો પાયો હાલના દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નાંખ્યો હતો. નરેન્દ્ર મોદી એ જ આપણે ત્યાં શસ્ત્ર પૂજનની પરંપરા શરૂ કરાવી હતી.
Oct 5,2022, 11:54 AM IST
Dussehra
દશેરાના અવસરે તમારા મિત્રોને મોકલો, સ્ટેટસમાં મૂકો આ અદભૂત 10 સંદેશ
Happy Dussehra 2022 Wishes, Quotes, Messages in Gujarati: આજે વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર છે. આજના દિવસે તમારા મિત્રો અને સગા સંબંધીઓને તમે અહીં જણાવેલા શુભેચ્છા મેસેજ મોકલી શકો છો. જેનાથી તહેવારની રોનકમાં વધારો થશે. આ સંદેશાઓ તમે સોશિયલ મીડિયા સ્ટેટસ ઉપર પણ મૂકી શકો છો.
Oct 5,2022, 11:29 AM IST
Dussehra 2022
આજે અંદાજે 10 લાખ કિલો ફાફડા-જલેબી ઝાપટી જશે અમદાવાદીઓ! માર્કેટમાં આવી અફઘાન જલેબી
Vijayadashami 2022: એક અંદાજ મુજબ દશેરા નિમિત્તે એટલેકે, આજના દિવસે માત્ર અમદાવાદીઓ જ 10 લાખ કિલો ફાફડા-જલેબી ઝાપટી જશે. અમદાવાદીઓ એક દિવસમાં કરોડો રૂપિયાના ફાફડ-જલેબી ઝાપટી જાય છે. આ વર્ષે ફાફડા અને જલેબીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. માર્કેટમાં હાલ 600થી લઈ 1000 રૂપિયા સુધીના ભાવે 1 કિલો ફાફડા મળી રહ્યાં છે. જ્યારે એક કિલો જલેબીનો ભાવ પણ 400થી લઈને 1200 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
Oct 5,2022, 12:41 PM IST
Navratri 2022
આજ મારી અંબે ગરબે રમે... છુટ્ટા વાળ સાથે યુવતીઓએ એવો ભુવા રાસ કર્યો કે ચીચીયારીઓ પડી
Navratri 2022 : ગોંડલની ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા ગંગોત્રી અર્વાચીન ગરબીમાં યુવતીઓએ છુટા વાળ રાખી રાસ લીધા, તો સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. ઓડિયન્સમાં ચીચીયારીઓ પડી ગઈ
Oct 3,2022, 20:27 PM IST
Dussehra 2022
આ વર્ષે દશેરાએ ખાસ રાવણનું દહન થશે, રાવણના મોઢામાંથી રોશની નીકળે, હાથની ઢાલ ગોળ ફરશે
Dussehra 2022 : રાવણ બનાવતા શરાફત અલી ખાનનો પરિવાર ઉત્તર પ્રદેશના આગ્રા ખાતેથી 35 જેટલા કારીગરો સાથે આવી પહોંચે છે, અને બે મહિના દરમિયાન ગુજરાતભર માટે રાવણ, મેઘનાથ અને કુંભકર્ણના પૂતળા બનાવે છે અને અમદાવાદથી સપ્લાય કરે છે
Oct 3,2022, 15:51 PM IST
Dussehra 2022
ભલે ફાફડા-જલેબીના ભાવ વધ્યા, પણ ખાવાના તો ખરા, જાણી લો આ વર્ષનો ભાવ
Dussehra 2022 : દશેરાની ઉજવણી જલેબી,ફાફડા વગર અધૂરી છે. લગભગ દરેક ઘરમાં તે ખાવાની વર્ષોની પરંપરા રહી છે. દશેરાનાં દિવસે લોકો ખાસ જલેબી, ફાફડાં ખાસ મંગાવે છે. ત્યારે આ વર્ષે દશેરાના પર્વ પર ફાફડા જલેબી ખાવા મોંઘા પડશે
Oct 3,2022, 11:59 AM IST
Trending news
protein rich foods
પ્રોટીનનું પાવર હાઉસ છે આ ફૂડ, બ્રેકફાસ્ટમાં ખાવાથી મળશે પહેલવાન જેવી તાકાત
Yuzvendra Chahal
યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા વચ્ચે થઈ ગયું સેટલમેન્ટ? આટલા કરોડમાં બની વાત!
Indians deported
33 ગુજરાતીઓ સહિત 112 ભારતીયોને લઈને અમેરિકાનું ત્રીજુ વિમાન પહોંચ્યું અમૃતસર
Delhi CM
દિલ્હીમાં 18 ફેબ્રુઆરીએ શપથ લેશે નવા મુખ્યમંત્રી, કાલે ભાજપની બેઠકમાં નામ થશે નક્કી
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ