हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vastrapur police station
Vastrapur police station News
gujarat
પોલીસ પુત્રને ડ્રગ્સથી મુક્ત કરાવવા પિતાએ છેડ્યું અભિયાન, એવી દર્દભરી દસ્તાન વર્ણવી
અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈનો પુત્ર નશાની લત્ત પુરી કરવા માટે તેમની પાસે વારંવાર રૂપીયાની માંગણી કરી રહ્યો છે અને જો રૂપીયા ના આપે તો માર પણ મારે છે. જેને લઈ તેના માતા પિતાને માર મારતો હોવાની દર્દભરી દસ્તાન ભારે હદય સાથે મીડીયા સમક્ષ કરી.
Jan 24,2023, 22:39 PM IST
gujarat
વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ, તમે કલ્પના પણ નહીં કરી હોય એવા...
અગાઉ થયેલી મારામારીની અદાવત રાખી એક યુવતીને ધમકી આપી બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે વસ્ત્રાપુર પોલીસે છેડતી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Apr 22,2022, 15:03 PM IST
Ahmedabad
અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલની આત્મહત્યાથી ચકચાર
શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વધારે એક કોન્સ્ટેબલ વિશાલ ડાભી દ્વારા ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. વિશાલ ડાભીએ સેટેલાઇટના પ્રેરણાતિર્થ દેરાસર નજીક શુભ દર્શન એપાર્ટમેન્ટ ખાતેના પોતાના ઘરે આપઘાત કરી લેતા સેટેલાઇટ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. બે મહિના પહેલામૃતક કોન્સ્ટેબલની ખેડાથી અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બદલી થઇ હતી. જો કે આત્મહત્યા અંગેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
Dec 24,2020, 20:56 PM IST
youths
અમદાવાદ: નશાની હાલતમાં નબીરાઓએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન માથે લીધું
કોરોના ઉપરાંત રાત્રી કર્ફ્યુંના કારણે પોલીસ પર કામનું ભારણ ખુબ જ ઘટી ચુક્યું છે. વસ્ત્રાપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દારૂ પીધેલી હાલતમાં 3 નબીરાઓ પકડાયા હતા. જેમાં એક યુવક દારૂ પિધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેઓને પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હતા. જો કે નબીરાઓ લાજવાના બદલે ગાઝ્યા હતા. તેમાંથી એક વ્યક્તિએ તો દિવાલ પર માથા પછાડીને છોડી મુકવા માટે ધમપછાડા કર્યા હતા.
Jul 12,2020, 18:12 PM IST
woman
અમદાવાદ શહેરમાં કિન્નરોની દાદાગીરી, મહિલા પાસેથી દક્ષિણાના નામે વારંવાર પૈસા પડાવતા
શહેરમાં કિન્નરોની દાદાગીરી ફરી એક વખત સામે આવી છે. આ વખતે કિન્નરોએ વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં જઈ દક્ષિણાપેટે રૂપિયા માંગ્યા પણ મહિલાએ પરેશાની કરતા કિન્નર વિરુધ ફરિયાદ નોધાવી છે. હદતો ત્યાં થઈ જયારે મહિલા પોતે ઘરે નહી હોવાનું કહેતા સિક્યોરીટી ગાર્ડ અને મહિલાને ગાળો ભાંડી. જોકે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી કરી 2 કિન્નરની ધરપકડ કરી છે.
Jun 27,2020, 16:54 PM IST
અમદાવાદ
અમદાવાદ: બાથરૂમમાં ગયેલી યુવતિનો વીડિયો બનાવનાર શખ્શની ધરપકડ
શહેરના એસ.જી.હાઇવે ખાતેના ક્રોસ વર્લ્ડ ખાતે યુવતી 3 દિવસ અગાઉ જયારે બુક ખરીદવા આવી હતી ત્યારે યુવતી બાથરૂમમાં ગઈ તે સમયે એક યુવકે બાથરૂમમાંથી યુવતીનો વિડિયો બનાવ્યો હતો. યુવતીને અચાનક શંકા જતા તે જલ્દીથી બહાર આવી ગઈ હતી અને આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
Mar 25,2019, 17:58 PM IST
બળાત્કાર
મહિલાને હોટેલમાં બોલાવી બળાત્કાર કરતા કોન્સ્ટેબલ સામે નોધાઇ પોલીસ ફરિયાદ
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સામે મહિલા પર બળાત્કાર કરવાની ફરિયાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે.
Sep 30,2018, 15:01 PM IST
Trending news
Ahmedabad
અમદાવાદના આ વિસ્તાર માટે જાહેર થયા ટ્રાફિકના નવા નિયમો, પોલીસ કમિશનરનું જાહેરનામું
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ