हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vadodara boat capsized
Vadodara boat capsized News
Harani lake boat tragedy
સેવ ઉસળવાળાને બોટ કોણે આપી? મોતની બોટ ચલાવતા વ્યક્તિ સુધી પહોંચ્યું ZEE 24 કલાક
Vadodara Boat Tragedy: વડોદરામાં મોતની બોટ ચલાવતા સેવ ઉસળવાળા સુધી પહોંચ્યું ZEE 24 કલાક.બોટનો કોન્ટ્રાક્ટ લેનારા પરેશ શાહે સેવ ઉસળની લારી ચલાવતા વ્યક્તિને આપી હતી બોટ. પૈસા કમાવાની લ્હાયમાં ચાર હત્યારા કોન્ટ્રાક્ટરોએ લીધો 14 લોકોનો જીવ.
Jan 19,2024, 19:47 PM IST
વડોદરા બોટ પલટી
વડોદરા બોટ દુર્ઘટના મામલે હર્ષ સંઘવીની કડક પ્રતિક્રિયા; 'મજબૂત FIR દાખલ કરવા સૂચના..
Vadodara Boat Accident: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આ તાત્કાલિક વડોદરા ખાતે દોડી ગયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને ગૃહ વિભાગ દ્વારા તાત્કાલિક વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનાની ઉચ્ચ કક્ષાએ તપાસ અંગે આદેશ જારી કર્યા છે.
Jan 18,2024, 22:41 PM IST
વડોદરા બોટ પલટી
Live રેસ્ક્યૂ વચ્ચે હરણી તળાવ પહોંચ્યા CM; લીધો મોટો નિર્ણય,બે શખ્સોની અટકાયત
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા પહોંચ્યા છે. તેઓ હરણી તળાવ ખાતે પહોંચ્યા છે. તેમણે અહીં ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન અંગે માહિતી મેળવી હતી.
Jan 18,2024, 22:15 PM IST
boat
હરણી તળાવ દૂર્ઘટનાની હચમચાવી નાખતા દ્રશ્યો રડાવી મુકશે; જુઓ Live રેસ્ક્યૂની તસવીરો
વડોદરાના હરણી તળાવ ખાતે મોટી દુર્ઘટના ઘટી હતી. જ્યાં સ્કૂલના પ્રવાસે આવેલા બાળકો ભરેલી બોટ પલટી ખાઇ ગઇ હતી. ઘટનાને પગલે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને બાળકોને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિલ ખસેડવામાં આવ્યા હતા. બાળકોના રેસ્ક્યૂનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે કેવી રીતે બાળકોનું રેસ્કયૂ કરવામાં આવી રહ્યું હતું. રેસ્ક્યૂની હચમચાવી દેતી તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે, જે તમને રડાવી મુકશે.
Jan 18,2024, 20:43 PM IST
વડોદરા બોટ પલટી
આ રહી મૃત્યુ પામનાર બાળકોના નામની યાદી, હરણી તળાવમાં 12 બાળકો સહિત 2 શિક્ષકોના મોત
ઝી બ્યુરો/વડોદરા: શહેરના હરણી તળાવમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણી તળાવ ખાતે પિકનિક માટે આવ્યા હતા. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ જીવનની આખરી પિકનિક હશે. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ બાળકોને બોટમાં બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે બોટ પલટી મારી ગઈ હતી. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 12 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. તંત્રએ આ વિશે સત્તાવાર માહિતી આપી છે.
Jan 18,2024, 19:23 PM IST
Trending news
chia seeds
પેટની ચરબી સાથે સ્કિન અને વાળની સમસ્યા થશે દુર, આ નાના દાણાથી શરીરને થાય છે 5 ફાયદા
Liver damage signs
Liver Damage Signs: લીવર ડેમેજ થતું હોય ત્યારે શરીરમાં જોવા મળે છે આ 5 લક્ષણો
Rajnigandha farming
કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ!રજનીગંધા ફૂલની ખેતી કરીને કરો લાખોની કમાણી,ખેડૂતો ખાસ જાણો
Extra Marital Affair
આ હરકતો તમારા પાર્ટનરની ખોલી દેશે પોલ, આ સંકેતોથી ઓળખો અંદરની વાત
lizards
ઘરમાં ગરોળી મચાવે છે આતંક? ભગાડવાના આ છે અસરકારક ઉપાય, પછી ક્યારેય નહીં મળે જોવા!
Belly Button
આ તેલના બે ટીપાં કરી દેશે કમાલ,અનેક બીમારીઓ દૂર રાખવાની સાથે પુરુષોમાં આવશે સુપરપાવર
gujarat
આ રીતે ભણશે ગુજરાત...પાટણમાંથી આવ્યા ચોંકાવનારા દ્રશ્યો! સરકારી યોજનાઓમાં કોની કટકી?
Mahakumbh 2025
હવે કોઈ બાળક નહીં ખોવાઈ... મહાકુંભમાં પેરેન્ટ્સે લગાવ્યો એક અનોખો જુગાડ, VIDEO વાયરલ
Union Budget 2025
આ રાહતથી લોકો ખુશખુશાલ! દેશના બજેટ પર ગુજરાતની પ્રજા ગદગદ; જાણો શું કહી રહી છે જનતા?
gujarat
પાલિકા- પંચાયતની ચૂંટણી પહેલાં ભાજપ-કોંગ્રેસમાં ભડકો! ક્યા કેવું સર્જાયું છે કમઠાણ?