Understand News

જાહેરાત: આ સરકારી કોર્ષ કર્યો તો સમજો તમને સીધો લાખોમાં પગાર મળશે, નહી તો સરકારી નોક
રાજ્યની સરકારી પોલિટેકનિક ખાતે ડિપ્લોમા ઈન ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીનો અભ્યાસક્રમ શરૂ કરાશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત. ૩૩૦૦ વિદ્યાસહાયકોની ભરતી ટૂંક સમયમાં કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાધનના હિતમાં શિક્ષણ વિભાગે આઠ સરકારી પોલિટેકનિક ખાતે ડિપ્લોમા ઈન ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીનો નવો અભ્યાસક્રમ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં મદદરૂપ થશે. 
Jan 11,2022, 22:42 PM IST
બાળકો ગણિત ગોખશે નહી, સમજશે: નવી શિક્ષણનીતિ અંતર્ગત શાળાઓમાં વૈદિક ગણિતનો સમાવેશ
Dec 26,2021, 23:01 PM IST
રથયાત્રાની સુરક્ષામા મોટી ચુક, ગૃહમંત્રીએ અધિકારીઓ તતડાવ્યા, કહ્યું ગંભીરતા સમજો અને
Jul 10,2021, 18:32 PM IST
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સરકારે લીધેલા શાળા-યુનિવર્સિટી અંગેના નિર્ણયને સરળતાથી સ
મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયેલા નિર્ણયોની શિક્ષણમંત્રીએ જાહેરાત કરી હતી. કોલેજ-યુનિવર્સિટીઝ માટેના મહત્વપુર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધતા જતા કોરોના સંક્રમણ સંદર્ભમાં રાજ્યના વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય અને ભવિષ્યની ચિંતા કરીને ઉચ્ચસ્તરીય બેઠકમાં શિક્ષણ જગતને સ્પર્શતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, રાજ્યમંત્રી વિભાવરીબહેન દવે, મુખ્ય સચિવ અનિલ મુકીમ તેમજ શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્મા, સચિવ વિનોદ રાવ અને વરિષ્ઠ અધિકારીઓની મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી તાકીદની બેઠકમાં આ નિર્ણયો કરવામાં આવ્યા છે.
Mar 18,2021, 18:58 PM IST

Trending news