हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
472/ 9
(121.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Umbadiyu
Umbadiyu News
ZEE 24 Kalak Original Video
એ હાલો ઉબાડીયું ખાવા.....! આ વાનગીની સોડમ દૂર-દૂરથી લોકોને ખેંચી લાવે છે નવસારી
શિયાળો શરૂ થતાની સાથે જ લોકો પોતાના હેલ્થને લઈને ચિંતા કરવા લાગે છે. જેમાં કસરત કરવાની સાથે જ આરોગ્ય વર્ધક વાનગીઓ પણ શોધવા લાગે છે. ત્યારે દક્ષિણ ગુજરાતની શિયાળાની આરોગ્યપ્રદ વાનગી ઉબાડિયુ આરોગવા માટે સમગ્ર ગુજરાતમાંથી લોકો દક્ષિણમાં આવી રહ્યા છે. તેલ અને ભારે મસાલાના ઉપયોગ વગર બનતું ઉબાડિયુ સ્વાસ્થ્ય માટે ખુબ જ આરોગ્યવર્ધક હોય છે.
Dec 22,2024, 16:35 PM IST
Gujarati Food
આ એક વાનગીની સોડમ ગુજરાતના લોકોને નવસારી ખેંચી લાવે છે, ખાવા માટે લાઈનો લાગે છે
Gujarati Food : શિયાળો આવે એટલે સુરતથી આગળ જતા હાઈવે પર ઉંબાડિયુ ખાવાની મોસમ જામે છે... હાઈવે પર રીતસરની લોકોની ભીડ જામેલી હોય છે... ત્યારે સ્વાદના રસિકો ખાસ જાણી લે કે આ વર્ષે ઉંબાડિયાનો સ્વાદ મોંઘો બન્યો છે
Dec 21,2024, 12:10 PM IST
Gujarati Food
શિયાળામાં કરો ઉંબાડિયા પાર્ટી, ઘરે ચટાકેદાર ઉંબાડિયું બનાવવાની આ છે સરળ ટિપ્સ
Gujarati Food: ઉંબાડિયું એટલે એક પ્રકારનું માટલા ઊંધિયું. આપણે ઊંધિયું ઘરે ગેસ પર કુકરમાં બનાવતા હોઈએ છીએ, જયારે આ લોકો માટલામાં બનાવે છે. પારંપરિક રીતે તેને એક માટલામાં બનાવવામાં આવે છે. જમીનમાં ખાડો ખોદીને તેમાં સૂકા પાન, લાકડા મૂકાય છે. જેમા સામગ્રીથી ભરેલું માટલું રાખવામાં આવે છે અને તેને વચ્ચે પકાવવામાં આવે છે.
Dec 9,2023, 14:43 PM IST
gujarati dish
સાઉથ ગુજરાતની શાન છે ઉંબાડિયુ, શીખી લો પારંપારિક વાનગી બનાવવાની રીત
Famous Gujarati Dishes: તેની ખાસિયત એ છે કે તે ગેસ પર નથી બનતુ. તેને પકાવવા માટે અલગ પ્રકારની રેસિપી તૈયાર કરવામા આવે છે. પારંપરિક રીતે તેને એક માટલામાં બનાવવામાં આવે છે. જમીનમાં ખાડો ખોદીને તેમાં સૂકા પાન, લાકડા મૂકાય છે. જેમા સામગ્રીથી ભરેલુ માટલુ રાખવામાં આવે છે અને તેને વચ્ચે પકાવવામાં આવે છે.
Nov 25,2023, 8:20 AM IST
Umbadiyu
આ દેશી વાનગી એક વાર ચાખશો તો વારંવાર ખાવા દોડશો, પ્રાચીન પધ્ધતિથી બને છે આ વાનગી
Gujarat Famous Dish: આ તમામ શાક ખાવાથી શરીરને ફાયદો થાય છે. માટલામાં તમામ સામગ્રી જેવી કે કંદ, બટાકા, સૂરણ, અને કતારગામ અથવા વાલોડ પાપડીથી ભરી દેવામાં આવે છે અને પછી એને ઉંબાડવામાં આવે છે.
Nov 23,2023, 17:08 PM IST
gujarati dish
માટલામાં કેવી રીતે બને ગુજરાતની પારંપરિક વાનગી ઉંબાડિયુ, માસ્ટર શેફે વીડિયો બનાવીને
ગુજરાતની વાનગીનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. તેમાં પણ અલગ અલગ મોસમ પ્રમાણે બનતી વાનગીઓ (Gujarati Dish) ખાસ હોય છે. ઠંડીની મોસમ આવે એટલે કચરિયા, ઉંધિયુ, ઉંબાડિયું વગેરે બનતા હોય છે. પરંતુ ચૂલા પર બનતી ઉંબાડિયુ (umbadiyu) ડિશ કંઈક ખાસ હોય છે. શેફ સારાંશ ગોઈલાએ આ રેસિપીનો વીડિયો શેર કર્યો છે. તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયો (recipe video) શેર કર્યો છે. આ ડિશ બનાવવા માટે તેઓ બહુ જ આતુર દેખાયા હતા.
Dec 9,2021, 7:36 AM IST
ઉંબાડિયુ
આ એક વાનગી ખાવા દક્ષિણ ગુજરાતના હાઈવે પર લાગે છે લાંબી લાઈનો
દક્ષિણ ગુજરાતમાં ઠંડીની શરૂઆત થતા જ એક વિશેષ વાનગીની પણ શરૂઆત થઇ જાય છે. એ છે ઉબાડિયું। ઠંડા વાતાવરણમાં ઉબાડિયું ખાવાની મજા જ કંઈ ઔર હોય છે. એનું કારણ સુસવાટા મારતી ઠંડી અને શરીરને નુકસાન ન પહોંચાડે એવું સરસ આ વ્યંજન એક વાર ખાવાનું શરૂ કરશો તો અટકશો નહિ। આવો નિહાળીએ કેવી રીતે બને છે આ ઉબાડિયું। અને કેમ એ છે સ્વાથ્ય માટે પણ સારું.
Dec 30,2018, 11:15 AM IST
Trending news
Tripushkar Yoga
Tripushkar Yoga: 31 ડિસેમ્બરે બનશે ત્રિપુષ્કર યોગ, 7 રાશિઓ માટે શુભ દિવસ
Ambalal Patel
આગામી 3 કલાક આ શહેરોમાં આવશે વરસાદ, હવામાન વિભાગે જાહેર કર્યું નવકાસ્ટ બુલેટીન
Manmohan Singh death
'માના તેરી દીદ કે કાબિલ..'મનમોહન સિંહે સંસદમાં સુષ્મા સ્વરાજને આ અંદાજમાં આપ્યો જવાબ
Manmohan Singh death
ભારતીય અર્થવ્યવસ્થાના 'ભીષ્મ પિતામહ'ની પ્રોફેસરથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફર
Gujarat Highcourt
ગુજરાતનો અજીબ કિસ્સો! પત્ની પ્રેગનેન્ટ થતા પતિને છોડીને લેસ્બિયન ફ્રેન્ડ પાસે જતી રહ
Boney Kapoor on Women
'બીજી મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાવ છું', શ્રીદેવીના મોતના 6 વર્ષ પછી બોની કપૂરનો ખુલાસો
manmohan singh
પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહનું નિધન, દિલ્હીની AIIMS હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
gemini
મિથુન રાશિના જાતકો માટે 2025 કેવું રહેશે, માર્ચ મહિના પછી કિસ્મત ચમકશે; ધન લાભનો યોગ
morbi
પતિ-પ્રેમિકાના મનસૂબા પાર ન પડ્યા! ખોટી કહાનીથી પત્નીની હત્યાનો ભાંડો ફૂટ્યો
Ambalal Patel
અમદાવાદ સહિત ગુજરાતમાં અહીં આવ્યો ધોધમાર વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદ ત્રાટક્યો