हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Ukraine-Russia Dispute
Ukraine russia dispute News
Russia-Ukraine War
ખારકીવમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, સરકારે યુક્રેન અને રશિયન રાજદૂતોને સમન્સ
વિદેશ મંત્રાલયે કહ્યું કે ખારકીવમાં ખરાબ થતી સ્થિતિ ચિંતાનું કારણ છે. ખારકીવમાં ભારતીય નાગરિકોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
Mar 1,2022, 16:14 PM IST
Joe Biden
રશિયા-યુક્રેન વિવાદ પર એક્શનમાં અમેરિકા, બાઇડેને પ્રતિબંધ લગાવવાની કરી જાહેરાત
રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ બનેલી છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મહત્વનું નિવેદન આપ્યું છે. બાઇડેને કહ્યુ કે, અમારી પાસે અનેક પ્રકારના પગલા છે, જે ભરવામાં આવશે. આ સાથે બાઇડેને કહ્યુ કે અમેરિકા પ્રતિબંધ પણ લગાવશે.
Feb 23,2022, 1:16 AM IST
Ukraine-Russia Dispute
યુક્રેનમાં ફસાયેલા 242 ભારતીયોને લઈને નવી દિલ્હી પહોંચ્યું એર ઈન્ડિયાનું વિમાન
Ukraine-Russia dispute: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને કાઢવાનું મિશન શરૂ થઈ ગયું છે. એર ઈન્ડિયાની ફ્લાઇટમાં 242 ભારતીયો દિલ્હી એરપોર્ટ પહોંચી ગયા છે.
Feb 23,2022, 0:51 AM IST
un secretary general antonio guterres
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવની ચેતવણી, 'વિનાશકારી હશે યુક્રેન-રશિયા વચ્ચે યુદ્ધ'
ગુટેરેસે કહ્યું, "યુક્રેનની આસપાસ રશિયન સૈનિકો એકઠા થઈ રહ્યા છે, હું યુરોપમાં વધી રહેલા તણાવ અને સૈન્ય સંઘર્ષ અંગેની અટકળો વિશે ખૂબ ચિંતિત છું." "જો આવું થાય, તો તે વિનાશક હશે,"
Feb 18,2022, 22:39 PM IST
India-Ukraine
Ukraine Crisis: એર ઈન્ડિયા ભારત અને યુક્રેન વચ્ચે ત્રણ ફ્લાઇટનું કરશે સંચાલન
Ukraine Crisis: એર ઈન્ડિયા 22, 24 અને 26 ફેબ્રુઆરી 2022ના ભારત-યુક્રેન (બોરિસ્પિલ ઇન્ટરનેશનલ એરપોર્ટ) વચ્ચે ત્રણ ઉડાનો સંચાલિત કરશે.
Feb 18,2022, 18:18 PM IST
Vladimir Putin
યુક્રેન સાથે તણાવ વચ્ચે મિસાઇલ ડ્રિલ કરશે રશિયા, જોવા માટે પહોંચશે વ્લાદિમીર પુતિન
સમાચાર એજન્સીએ શુક્રવારે કહ્યું કે, રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રશિયા 'રણનીતિક શક્તિ' સાથે જોડાયેલ સૈન્ય અભ્યાસની દેખરેખ કરશે, જેમાં વેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલ લોન્ચ પણ સામેલ થશે.
Feb 18,2022, 15:56 PM IST
Ukraine crisis
પુતિને લગાવ્યો અમેરિકા પર આરોપ, કહ્યું- રશિયાને યુદ્ધમાં ફસાવવા ઈચ્છે છે US
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે યુક્રેન સાથે જારી તણાવ બાદ પોતાની પ્રથમ જાહેર ટિપ્પણીમાં કહ્યું કે, પશ્ચિમે મોસ્કોની સુરક્ષાની ચિંતાને નજરઅંદાજ કરી છે. અમેરિકા અને તેના નાટો સહયોગીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે યૂક્રેનની પાસે એક લાખથી વધુ સૈનિકોનો જમાવડો તે સંકેત આપી રહ્યો છે કે રશિયા પોતાના સોવિયત પાડોશી પર હુમલાની તૈયારીમાં છે.
Feb 2,2022, 14:49 PM IST
america
સમગ્ર દુનિયા પર વિશ્વ યુદ્ધનો ખતરો મંડરાયો, આ બે દેશોની લડાઈમાં કૂદી પડશે અમેરિકા!
યુક્રેન અને રશિયા (Ukraine & Russia) વચ્ચે તણાવ વધવાની દહેશત પ્રબળ બની છે. આ દરમિયાન અમેરિકાએ રશિયાને ચેતવણી આપી છે કે જો તે તેના પાડોશી દેશ યુક્રેન પર હુમલો કરશે તો તેના પરિણામ ભયાનક આવશે.
Dec 4,2021, 9:10 AM IST
Trending news
earthquake
નેપાળની જમીન નીચે એવું તે શું છે કે વારંવાર વિનાશકારી ભૂકંપ આવે છે? જાણો Geography
Pandemic
ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ
ટ્રેન કેન્સલ
સુરત સ્ટેશન પર નહિ ઉભી રહે કોઈ ટ્રેન, આગળ આ સ્ટેશન પર રોકાશે
Sara Ali Khan
ભોળાનાથને શરણે પહોંચી સૈફ અલી ખાનની લાડલી, કપાળમાં ચંદનનું તિલક, ભક્તિમાં તરબોળ
earthquake
નેપાળથી બિહાર-બંગાળ સિક્કિમ સુધી ધરા ધ્રુજી, ભૂકંપથી તિબ્બતમાં ભારે તબાહી, 53ના મોત
daily horoscope
રાશિફળ 07 જાન્યુઆરી: મેષ સહિત આ રાશિવાળાને મળશે ચંદ્ર મંગળ પરિવર્તન યોગનો લાભ
milk with jaggery
રાત્રે સૂતા પહેલા દૂધમાં મિક્સ કરીને પીવો આ ચમત્કારિક વસ્તુ,5 બીમારીઓથી મળશે છુટકારો
Champions Trophy 2025
વિશ્વકપ રમ્યા.. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીનું સપનું રહેશે અધુરૂ, આ 3 ખેલાડીઓ થશે ડ્રોપ
Canada PM
કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ આપ્યું રાજીનામું, આલોચનાઓ વચ્ચે લીધો નિર્ણય
calories
જિમ અને ડાઇટિંગ વગર વજન ઓછું કરવા માંગો છો? આજથી જ આ ટિપ્સ ફોલો કરો