Udaipur wedding News

અનંત અંબાણી માટે બેકગ્રાઉન્ડ ડાન્સર બન્યો સલમાન ખાન
 રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન પહેલા ઉદયપુરમાં સંગીત સેરેમની યોજાઈ રહી છે. રવિવારે ઈશા અંબાણીની ભવ્ય સંગીત સેરેમની યોજાઈ હતી. આ સમારોહમાં બોલિવુડના તમામ દિગ્ગજ સ્ટાર્સ સામેલ થયા હતા. જેમાં આમિર ખાન તેની પત્ની કિરણ રાવ, કૈટરીના કૈફ, આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન, જયા બચ્ચન, ઐશ્વર્યા રાય, કરણ જોહર, સલમાન ખાન, પરિણીતી ચોપરા, અનિલ કપૂર તેની પત્ની સુનીતા, બોની કપૂર, જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર, સિદ્ધાર્થ રોય કપૂર અને પત્ની વિદ્યા બાલન, જોન અબ્રાહમ અને પત્ની પ્રિયા રુંચલ, રોની સ્ક્રુવાલા અને પત્ની જરીન, કરિશ્મા કપૂર, વરુણ ધવન વગેરે સામેલ થયા છે. 
Dec 10,2018, 12:03 PM IST

Trending news