हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
two friends
Two friends News
breaking news
એક મિત્ર બીજા મિત્રનો વેરી બન્યો! સામાન્ય બાબતે મનમાં દાઝ રાખી મિત્રનું ગળું દાબ્યું
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારના અષ્ટવિનાયક ફ્લેટમાં રહેતો 19 વર્ષીય રામ અશોકભાઈ ભટ્ટ ગત 8 ફેબ્રુઆરી ના રોજ ઘરેથી નીકળ્યા બાદ સમયે પરત નહિ આવતા પરિવારે તેના મોબાઈલ પર સંપર્ક કર્યો હતો, જેમાં રામે પોતે મિત્રના ઘરે હોવાની પરિવારને જાણકારી આપી હતી.
Feb 13,2024, 18:46 PM IST
breaking news
iPhoneનો શોખ ભારે પડ્યો! મોજશોખ પુરા કરવા બે મિત્રોએ કર્યો મોટો ખેલ, પણ...
આ સમગ્ર ઘટનામાં પોલીસે ગણતરીના દિવસોમાં જ એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.પોલીસે જે આરોપીને ઝડપી પાડ્યો છે તેની પાસેથી પોલીસને 1.75 લાખ રૂપિયા રોકડા અને એક iphone 15 pro જેની કિંમત ₹1,45,000 છે તે મળી આવ્યો છે.
Oct 31,2023, 20:18 PM IST
gujarat
મિત્રો બનાવતાં પહેલાં વિચારજો! જન્મદિવસની પાર્ટીંમાં આવેલા મિત્રોએ જ મિત્રનું અપહરણ
Ahmedabad Crime News: શાસ્ત્રીનગરમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન મંગળવારે રાત્રે છ લોકો વચ્ચેનો વિવાદ હિંસક અપહરણમાં ફેરવાઈ ગયો. તેમાંથી ચારે બે કિશોર મિત્રોનું અપહરણ કરી 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી.
Jul 13,2023, 18:12 PM IST
surat
હું તારી સાથે લગ્ન કરવા માંગુ છુ પરંતુ મારા મિત્રો તારી ખાસ પરીક્ષા કરશે જો તું...
ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત છે તેવા દાવાઓ સરકાર અને તંત્ર દ્વારા કરવામાં આવતા રહે છે. જો કે સુરતમાં આવો કોઇ પ્રકારનો નિયમ કાયદો લાગુ નથી પડતો તેવું લાગી રહ્યું છે. છાશવારે કોઈને કોઈ શહેરમાં મહિલા હવસનો શિકાર બનતી રહે છે. સુરતમાં એક યુવતી સાથે ગેંગ રેપની ઘટના બનતા પોલીસ દોડતી થઈ ગઈ છે. સુરતના ઉમરાના વિસ્તારમાં આવેલા નંદનવન સોસાયટીના એક બંગલામાં 27 વર્ષીય મહિલાને લગ્નની લાલચ આપી તેની સાથે ગેંગરેપ કરવાની ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસના કાન સરવા થયા છે.
Jun 7,2022, 23:04 PM IST
surat
બે મિત્રોને એક બીજાની પત્ની સાથે જ હતા આડા સંબંધો એક દિવસ પછી એવુ બન્યું કે...
જિલ્લાના માંગરોળ તાલુકામાં એક વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં માગરોળ તાલુકાના ગામમાં 30 વર્ષના બે યુવાન મિત્રો વિરુદ્ધ બંન્નેની પત્નીઓએ બળાત્કારનો કેસ દાખલ કરાવ્યો છે.
May 13,2022, 17:10 PM IST
Valsad Police
વલસાડ જિલ્લામાં દારૂ સાથે ફરી રહેલા બે મિત્રોએ પોલીસના બે કોન્સ્ટેબલને કચડી માર્યા
રાજ્યના છેવાડે આવેલા અને સંઘ પ્રદેશ દમણને અડીને આવેલા વલસાડ જિલ્લામાં બુટલેગરો દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા અજમાવવામાં આવતા હોય છે. ગુજરાતમાં દારૂબંધીનો કડક અમલ કરાવતી પોલીસ બુટલેગરોનો શિકાર બનતી હોય છે. આવી જ ઘટના વલસાડમાં પ્રકાશમાં આવી હતી. વલસાડ સીટી પોલીસના ટ્રાફિક જમાદારને બુટલેગરોએ કચડવાનો પ્રયાસ કર્યો હતો. બે પોલીસ કર્મચારીઓને ગંભીર રીતે ઘાયલ કરીને ગાડી ચાલક ફરાર થઇ ગયો હતો.
Sep 17,2021, 23:48 PM IST
Trending news
donald trump
અમેરિકામાં ફરી એક વખત ટ્રમ્પ સરકાર, ડોનાલ્ડ ટ્રમ્પે 47મા રાષ્ટ્રપતિ તરીકે લીધા શપથ
Business News
LIC એ વેચ્યા આ કંપનીના 1 કરોડથી વધુ શેર, ભાવમાં એકાએક થયો ઘટાડો, જાણો વિગત
Rajkot
માતાજીના ભરોષે ચાલી રહી છે સરકારી શાળા, મઢમાં ભણી રહ્યું છે દેશનું ભવિષ્ય
surat
શપથ પહેલા સુરતમાં છવાયો ટ્રમ્પ ફિવર, ટ્રમ્પની પ્રતિકૃતિનો ખાસ ડાયમંડ કરાયો તૈયાર
RBI
RBIએ જાહેર કરી નવી ગાઈડલાઈન, હવે માત્ર આ 2 નંબર પરથી જ આવશે બેન્કના કોલ અને મેસેજ
government of gujarat
આ વિસ્તારોને મળશે વિવિધ વિકાસ કાર્યોની ભેટ, મુખ્યમંત્રીએ મંજૂર કર્યાં 605 કરોડ
Diamond business
હીરા કારોબારીને ભારે પડી શારીરિક સંબંધની લાલચ, બની ગયો હનીટ્રેપનો શિકાર
Khyati Hospital Ahmedabad
કાર્તિક પટેલને ખ્યાતિ હોસ્પિટલ લવાયો, અમદાવાદ પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન
walking benefits
વજન ઘટાડવાથી લઈને દુખાવાની મળશે છૂટકારો! દરરોજ માત્ર 30 મિનિટ કરો આ રીતે વોકિંગ
gujarat
સસ્પેન્ડેડ IAS પ્રદીપ શર્મા દોષિત, જમીન સંબંધિત કેસમાં કોર્ટે આપ્યો ચુકાદો