हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tushar Patel
Tushar patel News
વડોદરા
વડોદરાવાસીઓએ ગણેશ સ્થાપનાની સાથે આપ્યો ખૂબ સુંદર મેસેજ, જુઓ Pics...
ભારે તાંકઝામ અને લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ પંડાલમાં કદાવર શ્રીજીની આકર્ષક મૂર્તિઓ વચ્ચે શહેરમાં એક બે ઠેકાણે ઓછા ખર્ચે સમાજને ઉપયોગી એવી વિવિધ થીમ પર આધારિત શ્રીજીની સ્થાપના પણ કરવામાં આવી છે
Sep 5,2019, 12:07 PM IST
વડોદરા
ગુજરાતના આ સ્થળે થશે એશિયાની બીજી વોક ઇન એવીએરી હિલનું નિર્માણ
સર સયાજીરાવ દ્વારા 126 વર્ષ પહેલા બનાવવામાં આવેલું પ્રસિદ્ધ સયાજીબાગ જે કમાટીબાગ તરીકે પણ ઓળખાય છે જે હવે અદ્યતન સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં વોક ઇન એવીએરી બનાવવાનું કામ સંપૂર્ણ પુરજોશમાં ચાલી રહ્યું છે.
Jun 26,2019, 8:57 AM IST
વડોદરા
વડોદરા: ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ, સર્જાયો અફરાતફરીનો માહોલ
વડોદરાના સલાટવાડા બહુચરાજી રોડ પર આવેલા એક પેપર પસ્તી અને લોખંડ ભંગારના ગોડાઉનમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આગને પગલે સ્થાનિક રહીશોનું ટોળું ઘટના સ્થળે એકત્ર થઇ ગયું હતું.
Jun 25,2019, 13:04 PM IST
વડોદરા
ધર્મ પરિવર્તન કરાવવા સગીરાનું બ્રેઇનવોશ કરી વિધર્મી યુવકે આચર્યું દુષ્કર્મ
વડોદરામાં આંખ ઉઘાડનારી ઘટના સામે આવી છે. શહેર વિસ્તારમાં ધર્મ પરિવર્તન કરાવવા માટે ધોરણ 10ની વિદ્યાર્થીનું બ્રેઇન વોશ કરી વિધર્મી યુવકે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
Jun 23,2019, 13:58 PM IST
વડોદરા
ગુજરાતના આ ગોપાલકે બનાવી સૌથી મોટી 125 ફૂટની લાંબી અગરબત્તી
વડોદરાના એક ગોપાલક દ્વારા વિશ્વની સૌથી મોટી 125 ફૂટની અગરબત્તી બનાવી છે. તેઓએ દેશ ભરમાં ગૌમાતાની સુરક્ષા અને સરહદ પર દેશની રક્ષા કરી રહેલા જવાનોના દીર્ધાયુષ્ય માટે આ વિશાળ આકારની અગરબત્તી બનાવી છે.
May 5,2019, 15:23 PM IST
અમદાવાદ
મહેસાણા હાઇવે પર થયેલા અકસ્માતમાં હાર્ટ સર્જન ડૉક્ટર તુષાર પટેલનું નિધન
અમદાવાદ મહેસાણા હાઇવે પર થયેલા એક અક્સમાતમાં મહેસાણા શહેરના હાર્ટ સર્જન ડૉ તુષાર પટેલનું મોત થયું છે. આ અક્સમાતમાં તેમની સાથે કારમાં સવાર અન્ય ડ્રાઇવરનું પણ મોત થયું છે. મહેસાણા-અમદાવાદ હાઇવે પર આઇસર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓના કરૂણ મોત થયા હતા.
May 4,2019, 19:10 PM IST
લોકસભા ચૂંટણી 2019
વડોદરાના બુદ્ધિજીવી લોકોએ આ રીતે કરી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવાની અપીલ
મમ એકમ્ મતમ્ લોકતાંત્રિક મુલ્યાંનામ્ રક્ષણાથર્મ આ પ્રકારની અપીલ સાથે વડોદરાના બુદ્ધિજીવી લોકો સંસ્કૃત ભાષામાં લોકસભાની યોજાનાર ચૂંટણીમાં પ્રચાર કરવાની અપીલ કરી રહ્યા છે. આજે લોક વ્યવહારમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ બહુ ઓછો જોવા મળી રહ્યો છે.
Apr 20,2019, 10:36 AM IST
લોકસભા ચૂંટણી 2019
પીએમ મોદી માટે ગુજરાતના બે યુવાનોએ રેપ સ્ટાઇલમાં બનાવ્યું ગીત
ચૂંટણીના સમયે જ વડોદરાના બે યુવકોએ ગુજરાતીમાં એક અનોખું રેપ સોંગ તૈયાર કર્યું છે. આ સોંગની પ્રેરણા અપના ટાઈમ આયેગા પરથી લેવામાં આવી છે અને બનેં યુવકોએ ગુજરાતી વર્જન સારા દિવસો આવ્યા હોવાની વાત કરી છે.
Apr 11,2019, 12:30 PM IST
ભગવાન કાર્તિકેય
વડોદરામાં નીકળી ભગવાન કાર્તિકેયની શાભાયાત્રા, મોટી સંખ્યામાં ઉમટ્યા ભક્તો
કેરલીયન સમાજ ભગવાન કાર્તિકેયમાં અતૂટ શ્રદ્ધા શારાવે છે. ત્યારે આજે ભગવાન કાર્તિકેયની પૂજા અર્ચના કરીને સુરસાગર ખાતેથી પરંપરાગત રીતે શોભાયાત્રા નીકળી.
Mar 21,2019, 15:00 PM IST
આસોજ ગામ
ગુજરાતનું આ ગામ છે તમામ સુવિધાઓથી સજ્જ, મહિલાઓને પણ મળી આ સુવિધા
ગત વર્ષે 2014માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં રંજન ભટ્ટ સાંસદ પણ બન્યા હતા. સાંસદ બન્યા બાદ તેઓએ આસોજ ગામન દત્તક ગામ તરીકે સ્વિકાર્યું અને ત્યારથી શરૂ થઈ આસોજ ગામની પ્રગતિ... આસોજ ગામનું પોતાનું એક મહત્વ છે.
Mar 15,2019, 10:12 AM IST
ગુજરાતી પૅડ ગર્લ
મળો આ ગુજરાતની પેડ ગર્લને, ગરીબ યુવતીઓ માટે શરૂ કર્યું આ અભિયાન
વડોદરાની એક યુવતીએ ગરીબ અશિક્ષિત યુવતીઓને માસિક ધર્મમાં તકલીફ ન પડે અને બીમારીનો ભોગ ન બને તે માટે નિઃશુલ્ક સેનેટરી પેડ્સ વહેંચી રહી છે.
Mar 14,2019, 9:56 AM IST
એસટી
રાજ્યમાં એસ.ટી. કર્મચારીઓની હડતાલનો બે દિવસમાં અંત, મુસાફરોમાં આનંદ
સંકલન સમિતિના આગેવાનો અને સરકાર વચ્ચેની બેઠક બાદ વિવિધ પડતર માંગણીઓ સંતોષાશે એવી ખાત્રી મળ્યા બાદ હડતાલ પૂર્ણ જાહેર કરવામાં આવતા એસ.ટી.ની સેવાઓ રાબેતા મુજબ શરૂ થઈ હતી.
Feb 23,2019, 15:06 PM IST
Trending news
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત
big decision
ખ્યાતિ મોતકાંડ બાદ ગુજરાત સરકારનું મોટું એક્શન, હોસ્પિટલો માટે જાહેર કરી નવી SOP
Reliance Jio
મુકેશ અંબાણીની નવા વર્ષની ભેટ! જબરદસ્ત પ્લાન... 200 દિવસ સુધી અઢળક ફાયદા