हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
tuition class
Tuition class News
Valsad
વલસાડમાં બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ, શિક્ષકોની સાથે વાલીઓમાં ચિંતા વધી
વલસાડ જિલ્લામાં (Valsad) પણ કોરોનાનો કહેર ફરી વખત શરુ થયો હોય તેવું લાગી રહ્યું છે. આજે વલસાડના એક ટ્યુશન ક્લાસમાં (Tuition Class) અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ (Students Corona Positive) આવતા ચકચાર મચી ગઇ છે
Mar 9,2021, 16:48 PM IST
surat
સુરત: ટ્યુશન સંચાલકે ક્લાસમાં જ જુગારખાનું ચાલુ કર્યું, જુગારીઓ બન્યા વિદ્યાર્થી
શહેરના કતારગામ સોનાણી ટ્યૂશન ક્લાસ ચલાવતા એક શિક્ષકે ટ્યૂશન ક્લાસિસ બંધ રહેતા જુગારખાનુ ચાલુ કર્યું હતું. કતારગામ પોલીસે દરોડા પાડીને ટ્યૂશન સંચાલક સહિત 7 જુગારીની ધરપકડ કરી 7 ફોન અને રોકડ મળીને 64,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કોરોનાને કારણે ગાઇડલાઇન અનુસાર ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીઓને બોલાવી શકાતા નથી. ત્યારે સંચાલકે જુગારીઓને બોલાવી આવક ચાલુ કરી હતી.
Oct 23,2020, 22:30 PM IST
સુરત
9 વર્ષના બાળક પર ટ્યુશન કરાવતા શિક્ષકે જ કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
વરાછામા ખાનગી ટયુશન કલાસીસના શિક્ષકે 9 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય કરતા હોહાપો મચી ગયો હતો. સ્થાનિક લોકોએ નરાધમને ઝડપી પાડી કાપોદ્રા પોલીસને સોપ્યો હતો. વરાછા ઘરમનગર ખાતે ખાનગી ટયુશન કલાસીસ આવેલુ છે. જ્યાં 9 વર્ષનો બાળક ધોરણ 4માં અભ્યાસ કરતો હતો.
Sep 3,2019, 16:41 PM IST
સુરત કરૂણાંતિકા
સુરત કરૂણાંતિકા: 14 વિદ્યાર્થીઓના કરાયા અગ્નિ સંસ્કાર, સુરતીઓ હિબકે ચડ્યાં
સુરતમાં સરથાણા ખાતે શુક્રવાર સાંજે તક્ષશિલા આર્કેડ કોમ્પ્લેક્સમાં લાગેલી ભીષણ આગમાં ચોથા માળે ચાલતા ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરતા 23 વિદ્યાર્થીઓનાં કરૂણ મોત થયા હતા. 14 વિદ્યાર્થીઓના મૃતદેહોને અગ્નિ સંસ્કાર માટે સુરતના અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં લાવવામાં આવ્યા હતા.
May 25,2019, 14:10 PM IST
શિક્ષક
ટ્યુશન ક્લાસના શિક્ષકે ધોરણ 2માં ભણતી બાળકી સાથે કર્યા અડપલા
શિક્ષકને આપણે જીવનમાં માતા બાદ જીવન ઘડતરમાં સૌથી વધુ મહત્વ આપતા હોઈએ છીએ બાળકો પરિવાર બાદ સૌથી વધુ સમય શિક્ષકની સાથે પસાર કરે છે. ત્યારે આ સમય દરમ્યાન શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધો પર માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। આ હળાહળ કળયુગમાં શિક્ષકના હોદ્દાને લાંછન લાગે તેવું કામ હાલોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક વિસ્તારમાં થયું છે. જ્યાં એક આધેડ વયના ખાનગી ટ્યુશન ચલાવતા શિક્ષકે 6 વર્ષની પોતાની જ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કર્યાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે.
May 4,2019, 22:43 PM IST
Trending news
Terrifying skyquakes
આકાશમાંથી 200 વર્ષથી આવે છે મહાભારતના સમય જેવો અવાજ, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા
Fact Check
બેંગલુરુની ગુફામાંથી મળ્યા 188 વર્ષના બાબા, Fact Check માં સામે આવી સત્ય હકીકત
Unique Records
5 મહાન ક્રિકેટર..જે ક્યારેય રનઆઉટ થયા નથી, યાદીમાં એક ભારતીય ખેલાડી પણ સામેલ
Navratri 2024
દુર્ગા માતાને આ 3 રાશિઓ છે ખુબ જ વ્હાલી; હંમેશા વરસાવે છે કૃપા, કષ્ટોથી દૂર રાખે
Bad Friends
Bad Friends: આવા 1 મિત્ર કરતા 100 દુશ્મન સારા, આવા લોકો સાથે મિત્રતા મોટું જોખમ
GPF Interest
નવરાત્રીમાં સરકારી કર્મચારીઓ માટે આવ્યા ખુશખબર! જાણો શું લેવાયો નિર્ણય?
kutch news
કચ્છને ગુજરાત સરકારની વધુ એક ભેટ, કચ્છની શાન સમા હેણોતરો માટે લેવાયો ખાસ નિર્ણય
CINNAMON
તજનો પાવડર ચમકાવશે ચહેરો, આ વસ્તુ સાથે મિક્સ કરી લગાડશો તો વધી જશે ત્વચાની સુંદરતા
Navratri 2024
નવરાત્રીના ત્રીજા દિવસે કરો માતા ચંદ્રઘંટાની આરાધના, આ મંત્રોનો અવશ્ય કરો જાપ
mangal gochar 2024
દિવાળી પહેલા જ અમીર બનશે આ 5 રાશિના લોકો, મંગળનું રાશિ પરિવર્તન કરી દેશે માલામાલ