हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tral
Tral News
encounter
J&K: સુરક્ષાદળો આકરા પાણીએ, અથડામણમાં JeM ના ત્રણ આતંકીઓનો ખાતમો
આતંકીઓની હાજરીની બાતમી મળતા સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના અવંતીપોરામાં નાગબેરાન ત્રાલ સ્થિત વન વિસ્તારમાં ખુબ ઊંચાઈવાળા વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન ચલાવ્યું.
Aug 21,2021, 10:09 AM IST
jammu and kashmir
J&K: SPO ની હત્યા કરનારાની ઓળખ થઈ ગઈ, IG બોલ્યા- જલદી ખાતમો કરીશું
જમ્મુ અને કાશ્મીર પોલીસે સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO) ફૈયાઝ અહેમદ ભટ, તેમના પત્ની અને પુત્રીની હત્યામાં જૈશ એ મોહમમદના આતંકીઓ સામેલ હોવાની પુષ્ટિ કરી છે. આઈજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે જૈશના પાકિસ્તાની આતંકી સાથે એક સ્થાનિકની પણ ઓળખ કરી લેવાઈ છે.
Jun 29,2021, 13:34 PM IST
જમ્મુ અને કાશ્મીર
clash between indian army and terrorist in tral of jammu kashmir, one terrorist killed
clash between indian army and terrorist in tral of jammu kashmir, one terrorist killed
Jun 26,2020, 9:20 AM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: ત્રાલમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણમાં ત્રણ આતંકી ઠાર
કોરોનાકાળમાં પણ આતંકીઓ પોતાની નાપાક હરકત છોડતા નથી જો કે સુરક્ષાદળો પણ આકરા પાણીએ છે અને તેમને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે. જમ્મુ અને કાશ્મીરના ત્રાલ (Tral) માં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ છે. આ અથડામણ (Encounter) માં ત્રણ આતંકી ઠાર થયા છે.
Jun 26,2020, 13:06 PM IST
Tral
J&K: પુલવામાના ત્રાલમાં અથડામણ, 3 આતંકીઓ ઠાર
જમ્મુ અને કાશ્મીરના પુલવામાના ત્રાલમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. મોડી રાતે 3 આતંકીઓને ઠાર કરાયા છે. આતંકી સ્થાનિક હોવાનું કહેવાય છે.
Feb 19,2020, 9:25 AM IST
જમ્મુ-કાશ્મીર
VIDEO : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોની મોટી સફળતા, અથડામણમાં 3 આતંકી ઠાર
આતંકવાદીઓની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા પછી સુરક્ષા દળોએ ઘરને ઘેરો નાખ્યો હતો. સુરક્ષા દળો દ્વારા ઘરને ઘેરી લેવાયા પછી આતંકવાદીઓએ સામે ગોળીબાર શરૂ કર્યો હતો.
Oct 22,2019, 21:21 PM IST
ansar gazwat ul hind
જાકીર મુસાને ઠાર મારી ભારતીય સૈન્યએ PM મોદીએ શુભેચ્છા પાઠવી
જમ્મુ કાશ્મીરમાં સેનાએ મોટુ ઓપરેશન પાર પાડ્યું છે. ત્રાલમાં સુરક્ષાદળો દ્વારા મોસ્ટ વોન્ટેડ આતંકવાદી જાકિર મુસાને ઢાર મારવામાં આવ્યાના સમાચાર છે. જો કે અત્યાર સુધી તેની પૃષ્ટી નથી થઇ શકી. જાકીર મુસા કુખ્યાત આતંકવાદી સંગઠન અંસાર ગજવાત ઉલ હિંદનો ચીફ છે. આતંકવાદી જાકીર મુસાને સુરક્ષા એજન્સીઓ લાંબા સમયથી શોધી રહી હતી. રિપોર્ટ અનુસાર આર્મીની 42 રાષ્ટ્રીય રાઇફલ્સ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ અને સીઆરપીએફની એક ટુકડીએ દદસારા ગામમાં એક ઓપરેશનમાં બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
May 23,2019, 23:16 PM IST
જમ્મૂ-કાશ્મીર
જમ્મૂ-કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે એનકાઉન્ટર ચાલુ
જમ્મૂ અને કાશ્મીરના ત્રાલમાં આતંકવાદીઓ અને સુરક્ષાગળોની વચ્ચે રવિવાર સવારે એનકાઉન્ટર શરૂ થઇ ગયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે, સુરક્ષાદળોના વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી.
Apr 7,2019, 9:54 AM IST
jammu kashmir
કાશ્મીરમાં સેનાનું સફાઈ અભિયાન, 24 કલાકમાં 6 આતંકવાદી ઠાર
Mar 29,2019, 23:19 PM IST
જમ્મૂ કાશ્મીર
\J&K: આઇપીએસ અધિકારીના ભાઇ સાથે બન્યો હતો આતંકી, એન્કાઉન્ટરમાં મોત
જમ્મૂ કાશ્મીરમાં સક્રિય આતંકીઓની સામે ઓપરેશન ઓલ આઉટ ચાલાવી રહેલા સુરક્ષા દળને મોટી સફળતા મળી છે. મંગળવારે (5 માર્ચ 2019)ની સવારે સુરક્ષા દળ દ્વારા પુલવામાના ત્રાલ વિસ્તારમાં બે આતંકીઓ માર્યા ગયા છે.
Mar 5,2019, 15:58 PM IST
જમ્મૂ કાશ્મીર
J&K: ત્રાલમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ, 2-3 આતંકીઓને ઘેર્યા
જમ્મૂ કાશ્મીરના ત્રાલમાં સવારથી જ પોલીસ, સીઆરપીએફનું આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ત્રાલમાં 2થી 3 આતંકવાદીઓ છૂપાયેલા હોવાની આશંકા છે.
Mar 5,2019, 8:29 AM IST
Militant Attack
જમ્મુ કાશ્મીરમાં ધુંધવાયેલા આતંકવાદીઓએ સૈન્ય કેમ્પ કર્યો હૂમલો,1 જવાન શહીદ
રાષ્ટ્રીય રાઇફલ્સના કેમ્પ નંબર-42 પર ફાયરિંગ કર્યું હતું, અંધાધુંધ ફાયરિંગમાં 2 જવાનોને ગોળી વાગી હતી
Oct 25,2018, 23:38 PM IST
operation all out
ત્રાલમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકી ઠાર
પ્રાપ્ત માહિતી અનુસાર આ અથડામણમાં એક સીઆરપીએફના જવાનને ઈજા થઈ છે.
Jun 19,2018, 20:32 PM IST
Trending news
Ahmedabad
'માવડિયા અને બહેનોના ભયલા મારી પણ ઈજ્જત લૂંટાઈ, હું પણ પાટીદારની જ દીકરી'
Home Remedies
Home Remedies: તવા પર શેકી લેવાથી પેટના દુખાવાની દવા બની જાય આ 3 મસાલા
OPPO Gujarat
Oppo Reno 13 series લોન્ચ, મળશે પાવરફુલ બેટરી સાથે શાનદાર ફીચર્સ
spiritual
1000 કિલોમીટરથી વધુ દોડી અયોધ્યા પહોંચ્યો 6 વર્ષીય દેસી ટાર્ઝન,બનાવ્યો અનોખો રેકોર્ડ
Unique Cricket Records
દુનિયાનો એકમાત્ર ખૂંખાર ખેલાડી જેણે 1 બોલ પર કર્યા 17 રન, નિર્દયતાથી બોલરોને ઝૂડતો
Devayat Khavad
'જો જે ભાઈ તારા મનની મનમાં ના રહી જાય...બે લોકગાયકો વચ્ચે વિવાદ વધ્યો, ગઢવીનો લલકાર
gujarat
આ જિલ્લામાં શું અંધારપટ છવાશે? 10 નગર પાલિકાએ દેવાળું ફુંક્યું! કરોડોના બિલો બાકી
breaking news
ગુજરાતના ધરતીપુત્રો ફરી ચિંતામાં મુકાયા! DAP ખાતર બાદ હવે યુરિયા ખાતરની મોકાણ!
Kitchen Garden
Kitchen Garden: ઘરે નાનકડા કુંડામાં પણ ઉગાડી શકો છો મીઠો લીમડો, જાણી લો સૌથી સરળ રીત
gujarat
હાથ પકડી યુવકે કર્યું સગીરા સાથે કર્યું એવું કામ કે! યુવતી જિંદગી ટૂંકાવવા તૈયાર થઈ