કાશ્મીરમાં સેનાનું સફાઈ અભિયાન, 24 કલાકમાં 6 આતંકવાદી ઠાર

સુરક્ષા દળોએ બાતમીના આધારે બડગામ જિલ્લાના પરગામમાં છુપાયેલા આતંકવાદીઓને ઘેરી લીધા હતા. સામ-સામે થયેલા ગોળીબારમાં સેનાએ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આતંકવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યા છે. 

Trending news