हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
228/ 9
(82)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Took
Took News
gujarat
યુવકે યુવતીને જાહેર રોડ પર બાહોમાં ભરી લીધી પછી યુવતીના ઘરે જઇને શરૂ કર્યું...
ઓઢવમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સગીરાને બાથમાં ભરી દેતા મામલો બીચકયો હતો. સગીરાએ વિરોધ કરતા પ્રેમીએ મિત્રો સાથે મળી સગીરાના ઘરમાં મારામારી કરી હતી. ઓઢવ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આરોપી અનિલ ઠાકોરે એક તરફી પ્રેમમાં પાગલ બનીને પ્રેમિકાના ઘરમાં મારામારી કરી હતી. ઘટના કઈક એવી છે કે, ઓઢવમાં રહેતી એક સગીરા આઈસ્ક્રીમ લેવા ઘરેથી નીકળી હતી.
Apr 12,2022, 19:20 PM IST
Ahmedabad
AHMEDABAD: ત્રણ-ત્રણ લગ્ન છતા મહિલા સુખને ન પામી શકી, ભાઇને મેસેજ કર્યો અને...
અમદાવાદ શહેરમાં એક ખુબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જે દરેક પરિવારો માટે લાલબત્તી સમાન કિસ્સો છે
Jul 3,2021, 0:23 AM IST
Ahmedabad police commissioner
અમદાવાદ પોલીસ કમિશ્નરે સમગ્ર સ્ટાફ પાસે લેવડાવ્યા અનોખા શપથ, લોકો કરી રહ્યા છે વખાણ
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે રાજ્ય સરકાર પણ લોકોને અપીલ કરી રહી છે કે માસ્ક પહેરવું કોરોના કાળમાં હિતાવહ છે. સામાજીક અંતર જાળવું, હાથ ધોવા સહીતની કોવીડ-19 ગાઈડ લાઈનનું પાલન કરવું ખુબ જ જરૂરી છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે પણ એક અનોખી પહેલ કરી છે. અમદાવાદમાં બધા જ પોલીસ સ્ટેશનનાં પોલીસ અધિકારી અને કર્મચારીઓને ખાસ પ્રકારના શપથ લેવડાવવામાં આવ્યા છે. આ શપથમાં કેટલાક ચોક્કસ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Oct 15,2020, 16:16 PM IST
Ahmedabad
અમદાવાદ: યુવતીએ લગ્ન પ્રસંગે માત્ર એક સેલ્ફી પડાવી અને જીવન બદલી ગયું
સાયબર ક્રાઇમે એવા એક આરોપીની ધરપકડ કરી જેણે તેની બહેનની ભાણી સાથે એક પ્રસંગમાં મુલાકાત કરી અને એકતરફી પ્રેમમાં પડ્યો. યુવતી સાથે પડાવેલી સેલ્ફી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી લગ્ન બાબતે દબાણ કરતા આરોપી ની ધરપકડ કરાઈ. અમદાવાદમાં રહેતી એક યુવતી તેના મામાના ઘરે કોઈ પ્રસંગમાં ગઈ હતી. જ્યાં તેને મામીના ભાઈ સાથે મુલાકાત થઈ હતી. પ્રસંગ હોવાથી સેલ્ફી અને ફોટો પણ પડાવ્યા હતા. જોકે બાદમાં યુવક આ યુવતીના પ્રેમમાં પાગલ થતા તેને યુવતીની મંજૂરી વગર ફોટો સોશ્યલ મીડિયામાં અપલોડ કરતા મામલો સાયબર ક્રાઇમમાં પહોંચ્યો હતો.
Sep 21,2020, 23:14 PM IST
Naroda
નરોડામાં અસામાજીક તત્વોએ સમગ્ર રોડ બાનમાં લીધો, મહિલા પર કર્યો છરી વડે હૂમલો
શહેરનું પુર્વ વિસ્તાર જાણે અસામાજિક તત્વોનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણકે શહેરમાં અસામાજિક તત્વો આંતક દિવસે દિવસે વધી રહ્યો છે. નરોડામાં લુખ્ખા તત્વો જાહેર રોડ પર જન્મ દિવસ ઉજવણી કરી રોડને રીતસર બાનમા લીધો હતો અને સમગ્ર રોડ પર આંતક મચાવ્યો હતો. જેમાં અસામાજિક તત્વો સામે સોસાયટી લોકો વિરોધ કર્યો તો જીવલેણ હુમલો કર્યો.
Sep 21,2020, 20:05 PM IST
Piyush Gohil
પીયુષ ગોયલ અને ધર્મેન્દ્ર પ્રધાને મંત્રી તરીકે પદભાર સંભાળ્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રીઓને વિભાગની વહેંચણી કરી છે ત્યારે પીયુષ ગોયલને રેલવે મંત્રી તરીકે પદભાર સંભાળ્યો. તો આ તરફ ધર્મેન્દ્ર પ્રધાન પેટ્રોલિયમ મંત્રી તરીકે પદભાર સંભાળ્યો છે.
May 31,2019, 17:00 PM IST
પીએમ
પીએમ નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા
પીએમ નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા
May 30,2019, 21:15 PM IST
પીએમ
પીએમ નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા
પીએમ નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોએ શપથ લીધા
May 30,2019, 20:10 PM IST
pm
નરેન્દ્ર મોદીએ પીએમ પદે બીજીવાર શપથ ગ્રહણ કર્યા, જુઓ વીડિયો
નરેન્દ્ર મોદીએ પીએમ પદે બીજીવાર શપથ ગ્રહણ કર્યા, જુઓ વીડિયો
May 30,2019, 19:20 PM IST
Government
ઝી 24 કલાકના અહેવાલની અસર, ખાતર કૌભાંડ મામલે તપાસના આદેશ
ફરી એકવાર ZEE 24 કલાકના અહેવાલનો પડઘો પડ્યો છે, ખાતરમાં વજનના કૌભાંડ મમલે કૃષિ મંત્રી આરસીફળદુએ તપાસના આદશે આપ્યાં છે તેમજ વિભાગના અધિકારીઓ પાસે બનાવ અંગેનો રિપોર્ટ મંગાવ્યો છે, ખાતર મામલે રાજ્ય સરકારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે અને સમગ્ર મામલાની કૃષિ વિભાગે ગંભીર લીધી છે
May 9,2019, 16:10 PM IST
વિશ્વ
વિશ્વના સૌથી મોટા વિમાને ભરી પહેલી ઉડાન,જાણો કારણ
હવે ઉપગ્રહોનું સ્પેશ સુધી પહોંચવું બનશે સરળ 6 બોઈન્ગ અને 747 એન્જિનવાળા વિશ્વના સૌથી મોટા વિમાને ભરી પહેલી ઉડાન આશરે અઢી કલાક ચાલ્યું પરિક્ષણ વિમાનનો એક પંખો એક ફૂટબોલ મેદાન કરતાં પણ મોટો
Apr 14,2019, 14:45 PM IST
Trending news
prayagraj mahakumbh 2025
મહાકુંભમાં 7 લેયરની સિક્યોરિટી ગોઠવવામાં આવી, નભથી જમીન સુધી ગોઠવાયો લોખંડી બંદોબસ્ત
IMD
તોફાન-વરસાદ-હિમવર્ષાની ચેતવણી! આ રાજ્યોમાં કાતિલ ઠંડીની આગાહી, જનજીવન અસ્તવ્યસ્ત
PM Svanidhi Yojana
ખુબ ઓછા લોકો આ સરકારી યોજના વિશે જાણે છે, ગેરંટી વગર મળે છે આટલી લોન
Community Health Center
સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નશાની હાલતમાં જોવા મળ્યો ડોક્ટર, વીડિયો થયો વાયરલ
Dileep Shankar
હોટલના રૂમમાંથી મળી આવી આ અભિનેતાની ડેડ બોડી, 2 દિવસ પહેલા જ કર્યું હતું ચેકઈન
Shani gochar 2025
2025માં શનિ-રાહુનો અદ્ભૂત સંયોગ, આ 3 રાશિઓની લાગશે લોટરી! પુરી થશે બધી ઈચ્છાઓ
ceenik exports share price
5 વર્ષમાં 19,853% રિટર્ન આપનારી કંપનીએ 1:5 બોનસ શેરની કરી જાહેરાત, જાણો વિગત
dates
આ લોકોએ ભૂલથી ખજૂર ખાવાની ના કરવી જોઈએ ભૂલ, શરીરમાં થઈ શકે છે ખતરનાક અસર!
plane
6 દુર્ઘટનામાં 234 લોકોના મોત, હવાઈ મુસાફરો માટે 'કાળ' સાબિત થયો ડિસેમ્બર મહિનો
walking
સવારે કે સાંજે? શું તમને ખબર છે ક્યો સમય વોક માટે બેસ્ટ?