हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Today Corona Case
Today corona case News
covid
એક દિવસમાં 27 મોત, 10 હજારથી વધુ નવા કોરોના કેસ, એક્ટિવ કેસ 53 હજારને પાર
Coronavirus Cases: કોરોના ફરી એકવાર દેશમાં મુશ્કેલી ઉભી કરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રોજનો આંકડો 9 હજારને પાર કરી રહ્યો છે.
Apr 15,2023, 10:41 AM IST
gujarat
ગુજરાતમાં કોરોના ખતરાની ઘંટડી વાગી! આજે સૌથી વધુ નોંધાયા અમદાવાદમાં કેસ, એકનું મોત
ગીરસોમનાથમાં એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. આ સાથે જ રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 98.97 ટકા નોંધાયો છે. બીજી બાજુ રાજ્યમાં આજે 258 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પહોંચ્યા છે.
Apr 14,2023, 19:36 PM IST
gujarat
સાવધાન! ફરી કાતિલ કોરોનાએ આજે ગુજરાતમાં બે જિંદગી ઉજાળી, જાણો નવા કેટલા કેસ નોંધાયા?
એટલું જ નહીં, આજે બનાસકાંઠાના ધાનેરા અને લાખણીમાં એક-એક કેસ નોંધાયો હતો. જ્યારે અમદાવાદમાં એક અને સુરતમાં એક કેસ નોંધાયો હતો. લાંબા સમય બાદ રાજ્યમાં કોરોનાના કેસ નોંધાયા હતા.
Jan 21,2023, 22:34 PM IST
breaking news
ગુજરાતમાં આજે કોરોનાની શું છે સ્થિતિ? કેટલા કેસ નોધાયા, કેટલા રિકવર, જાણો કુલ મોત
બીજી તરફ જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 111 એક્ટિવ કેસ છે. જે પૈકી 02 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 109 નાગરિકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં કુલ 12,13,320 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જો કે અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10,943 નાગરિકોનાં મોત પણ થઇ ચુક્યાં છે. પરંતુ રાહતના સમાચાર કહી શકાય કે, આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું નથી.
May 2,2022, 19:42 PM IST
breaking news
શું ગુજરાતમાં ચોથી લહેર આવશે? આજના પોઝિટીવ અને એક્ટીવ કેસ જાણી હવે તમે જ નક્કી કરો
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 98 એક્ટિવ કેસ છે. જે પૈકી એક પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તો બીજી તરફ અત્યાર સુધીમાં 1213184 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ 10943 નાગરિકોનાં મોત થઇ ચુક્યા છે.
Apr 22,2022, 20:07 PM IST
breaking news
ગુજરાતમાં ફરી કોરોનાનો ફૂંફાળો! આજે એકને ભરખી ગયો, અમદાવાદમાં નોંધાયા વધુ કેસ
બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 98 એક્ટિવ કેસ છે. જે પૈકી એક પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તો બીજી તરફ અત્યાર સુધીમાં 91213173 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. તો બીજી તરફ 10943 નાગરિકોનાં મોત થઇ ચુક્યા છે. આજે કોરોનાને કારણે એક નાગરિકનું મોત થયું છે.
Apr 21,2022, 19:43 PM IST
gujarat
ગુજરાતમાં ત્રીજી લહેર જબરદસ્ત 'ઢીલી' પડી, આજે માત્ર આટલા જ કેસ નોંધાયા, રિકવરી રેટ..
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 1428 એક્ટિવ કેસ છે. જે પૈકી 14 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 1414 નાગરિકો સ્ટેબલ છે. 12,10,545 નાગરિકો સ્ટેબલ થઇ ચુક્યાં છે. 10933 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. જેમાં એક મોત વડોદરા કોર્પોરેશનમાં થયું છે.
Mar 2,2022, 20:14 PM IST
Ahmedabad
ગુજરાતમાં કોરોનાનો કાતિલ ફૂંફાળો, આજે સૌથી વધુ મોત નોંધાયા, રિકવરી રેટ ઘટ્યો
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 134261 કુલ કેસ છે. જે પૈકી 255 વેન્ટિલેટર પર છે. 134006 નાગરિકો સ્ટેબલ છે. 9,48,405 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ તઇ ચુક્યા છે. 10302 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે.
Jan 25,2022, 19:37 PM IST
breaking news
ગુજરાતમાં કોરોના વાઈરસ જીવલેણ બન્યો, કેસમાં ઘટાડો, પણ દર કલાકે એક વ્યક્તિનું મોત
એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 135148 કુલ કેસ છે. જે પૈકી 284 વેન્ટિલેટર પર છે. 134864 નાગરિકો સ્ટેબલ છે. 9,30,938 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ તઇ ચુક્યા છે. 10274 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે.
Jan 24,2022, 20:01 PM IST
Corona
ભારતમાં આજે નોંધાયા દોઢ લાખથી વધારે કેસ; 327ના મોત, અમુક હકીકત જાણી લેજો..
વર્તમાન સ્થિતિમાં દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ 5,90,611 છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,44,53,603 લોકો સ્વસ્થ્ય થઈને કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે અને દેશમાં કુલ 4,83,790 લોકોના મોત થયા છે.
Jan 9,2022, 9:53 AM IST
Gujarat Corona Update Case
ગુજરાતમાં એકાએક કોરોનાથી મોતનો આંકડો વધ્યો, કેસ એટલા વધ્યા કે થર્ડવેવ સામે દેખાયો!
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 694 એક્ટિવ કેસ છે. જે પૈકી 08 નાગરિકો વેન્ટિલેટર પર છે. 686 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8,18,198 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે.
Dec 24,2021, 20:11 PM IST
Trending news
gujarat
યુવતી સાથે અનેકવાર શરીરસુખ! પ્રેગ્નન્ટ થતાં મોઢું ફેરવ્યું, માતાએ કહ્યું; મારો છોકરો
bangladesh
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અસહ્ય અત્યાચારો વિરુદ્ધ અમેરિકાથી આવ્યું આ મોટું નિવેદન
Ahmedabad Metro
મહિલાઓ સામે હસ્તમૈથુન કરી યુવકે વિકૃતિની હદ વટાવી, અમદાવાદ મેટ્રોનો VIDEO વાયરલ
flaxseed
શિયાળામાં રોજ 1 ચમચી આ બી ખાઈ લેવા, ગમે એટલી ઠંડી પડશે સાંધામાં દુખાવો નહીં થાય
gujarat
સૌથી વધુ રોજગારી આપતા રાજ્યોમા ગ્રોથ એન્જિન ગુજરાતની પીછેહઠ! આ આંકડાઓએ ફૂગ્ગો ફોડ્યો
Maharashtra politics
દિલ્હીથી લીલીઝંડી મળી ગઈ, હવે મુંબઈ પર નજર...કોણ બનશે CM? જાણો 5 લેટેસ્ટ અપડેટ
Weight loss
Weight Loss: આખો દિવસ ખા-ખા કરશો તો પણ દર 7 દિવસે ઘટશે 2 કિલો વજન, અપનાવો આ ટીપ્સ
gujarat
ગુજરાતમાં બની રોયલ કંકોત્રી! આખા દેશમાં ચર્ચા! 500 વર્ષ સુધી ચાલે એવું છે બોક્સ!
Shanidev
30 વર્ષ પછી શનિએ બનાવ્યો શશ રાજયોગ, આ રાશિઓ થઈ શકે છે માલામાલ, વેપારમાં બંપર લાભ થશે
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ