हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
tik tok video
Tik tok video News
Ahmedabad
અમદાવાદ: લોકઅપમાં આરોપીએ બેધડક બનાવ્યો ટિકટોક VIDEO, મદદ કરનારા મિત્રોની ધરપકડ
ગુજરાત રાજ્ય પોલીસ વડાએ સૂચના આપતા જ પોલીસ દારૂની ડ્રાઇવ કરી કેસો કરી રહી છે. પણ મેઘાણીનગર પોલીસે પકડેલા એક આરોપીએ પકડાયા બાદ પોલીસ સ્ટેશનના લોકઅપને જ સોશિયલ મિડીયાનો અડ્ડો બનાવી દીધો.
Mar 11,2020, 19:42 PM IST
Thasra
ઠાસરાના ધારાસભ્ય પર હુમલાનો ટિક ટોક વીડિયો વાયરલ
ખેડાના ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર ડીએસપી ઓફિસ પહોંચ્યા હતા. ઠાસરાના ધારાસભ્ય ઉપર હુમલાના મામલે ટિક ટોક વિડિઓ બન્યો હતો. કોઈ ઈસમ દ્વારા વિડિઓ સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યો હતો. ટિક ટોકના માધ્યમથી ભરવાડ સમાજના નામે વિડિઓ બનાવ્યો હતો. અતો ખાલી ટ્રેલર છે.. હજુ ફિલ્મતો બાકી છે..નું સંગીત મૂકીને ધમકી આપી હતી. ઠાસરાના ધારાસભ્ય કાંતિભાઈ પરમાર અને મહુધાના ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર પોલીસ આધિક્ષકની કચેરીએ પહોંચી રજુઆત કરી હતી.
Jan 6,2020, 18:48 PM IST
ટીક ટોક વીડિયો
'ટોક ઓફ ધ ટાઉન' બન્યા ગુજરાત પોલીસના Tik Tok વીડિયો, ગૃહ વિભાગમાં હલચલ
છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાત પોલિસના Tik Tok વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે, શુક્રવારે તેમાં ઉમેરો થતાં ડીસીપી મંજીતા વણઝારા, વડોદરાના PSI અરૂણ મિશ્રાનો બીજો વીડિયો અને રાજકોટ પોલીસનો પીસીઆર વાનનો વીડિયો બહાર આવ્યો હતો
Jul 26,2019, 23:14 PM IST
અમદાવાદ
મહેસાણા બાદ હવે અમદાવાદની મહિલા પોલીસકર્મીનો વીડિયો થયો વાયરલ
તાજેતરમાં જ મહેસાણાની એક પોલીસકર્મીનો પોલીસ મથકની અંદર બનાવેલો ટિકટોક વીડિયો વાયરલ થયો હતો. જેના કારણે મહેસાણા જિલ્લા પોલીસવડા નિલેશ જાજાડીયાએ શિસ્તભંગાના પગલાના ભાગ રૂપે હાલ પૂરતી આ મહિલા પોલીસકર્મીને સસ્પેન્ડ કરી છે.
Jul 25,2019, 14:45 PM IST
યાસિર શાહ
પાકિસ્તાનના આ મોટા ખેલાડીએ Tik-Tok પર બનાવ્યો વીડિયો
મહત્વનું છે કે, હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની વનડે સિરીઝમાં પાકિસ્તાનનો 0-5થી પરાજય થયો હતો. આ શ્રેણીમાં યાસિર શાહનું પ્રદર્શન પણ ખરાબ રહ્યું હતું.
Apr 2,2019, 17:07 PM IST
Trending news
Business
અંબાણી માટે ચેલેન્જ બનશે અદાણીનો નવો પ્લાન! થાઈલેન્ડની આ કંપનીએ કર્યો કરાર
Delhi
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, 5મી ફેબ્રુઆરીએ મતદાન થશે અને આ તારીખે મતગણતરી
Yuzvendra Chahal
ડિવોર્સની અફવાઓ વચ્ચે ચહલને મળી ગયો નવો પ્રેમ? મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળ્યો
Agriculture
2025 માં ચમકી જશે ગુજરાતના ખેડૂતોનું નસીબ! રેકોર્ડબ્રેક થયું આ પાકનું વાવેતર
Vadodara
જો તમને ગોડફાધરનાં આશીર્વાદ હોય તો PM-CM બનો! મહિલા કાર્યકરે ભાજપ પ્રમુખને સંભળાવ્યુ
heart attack
હાર્ટએટેક આવે તે પહેલા આંખોમાં જોવા મળે છે આ 5 લક્ષણ, 90 ટકા લોકો કરે છે ઈગ્નોર
Digital Gujarat
ગુજરાતના ગામડા પણ હાઈટેક બનશે : ડિજિટલ ગુજરાતમાં હવે ગામડાના ઘરો પણ બનશે સ્માર્ટ હોમ
Girnar
ગીરના મૌની બાપુ 103 વર્ષની વયે દેવલોક પામ્યા, 30 વર્ષથી એક એક લોટા પાણી પર જીવન પસાર
Gold rate
હાશ..અચાનક ઉછળેલા સોના-ચાંદીમાં સુસ્તી જોવા મળી, જાણો એક તોલા સોનાનો શું છે રેટ
rescue operation
બોરવેલમાં પડેલી યુવતીનો જીવ બચાવવા જંગ, 60 ફૂટે લાવીને અચાનક સાધનો છટકી ગયા અને ફરી