हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
the family
The family News
gujarat
અનોખી સફર! ‘લાલ પરી'માં બેસીને આ પરિવાર અમદાવાદથી લંડનની મુસાફરી કરશે
ઝી બ્યુરોઅમદાવાદઃ ઠાકોર પરિવારની ત્રણ પેઢી 1950ની બ્રિટીશ વિન્ટેજ કાર લાલ પરીમાં પ્રવાસ કરીને ભારતથી લંડન સુધીનો 12,000 કી.મી.નો પ્રવાસ કરીને 16 દેશોને આવરી લેશે અને પોતાના મૂળ દેશમાં પરત ફરશે. બે વર્ષથી વધુ સમયથી, આ અવિશ્વસનીય પ્રવાસનું આયોજન અને તૈયારી કરવામાં આવી હતી, જેમાં કાર પર સઘન સમારકામ અને 73 વર્ષીય વિન્ટેજ સુંદરીને સફર માટે તૈયાર કરવા માટે વિશ્વભરમાંથી દુર્લભ સ્પેરપાર્ટ્સ મેળવવાનો સમાવેશ થાય છે.
Aug 5,2023, 17:51 PM IST
the family
વડોદરા: વિદ્યાર્થીનું રાઇડમાં મોત નિપજવા મુદ્દે વાલીઓએ મૃતદેહ સ્વિકાર્યો
દિવાલ બલ્લુભાઇમાં ભણતા એક વિદ્યાર્થીનું વડોદરાના માહી રિસોર્ટની રાઇડમાં મૃત્યુ નિપજ્યું હતું. જો કે પરિવારે આરોપ લગાવ્યો હતો કે મૃત્યુ રિસોર્ટની બેદકારીનાં કારણે થયું છે. જો કે આખરે સમજાવટ બાદ તેમણે મૃતદેહનો સ્વિકાર કર્યો છે.
Dec 21,2019, 18:20 PM IST
સંસારનો ત્યાગ
કરોડોની સંપતિ દાન કરી પરિવારના ચારેય સભ્યો એક સાથે અપનાવશે સંયમનો માર્ગ
મુંબઇના ભીંવડી ખાતે રહેતુ અને કરોડપતિ એવુ કોઠારી પરિવારના ચારેય સભ્યો જૈન દિક્ષા લઇને સંયમનો માર્ગ અપનાવશે. કરોડો રુપિયાની સંપતિ દાન કરીને 9મી ફેબ્રુઆરીના રોજ સુરતના કૈલાસનગર ખાતેના જૈન સંઘ ખાતે સંયમનો માર્ગ અપનાવશે. મુળ રાજસ્થાન અને હાલ મુંબઇના ભીંવડીમા રહેતા રાકેશ કોઠારી કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમને પરિવારમા પત્નિ સીમા તથા સંતાનમા શૈલી અને મીત છે. શૈલી ધોરણ 12મા અભ્યાસ કરે છે અને મીત કોલેજના બીજા વર્ષમા અભ્યાસ કરે છે. હાલ આ કોઠારી પરિવારના ચારેય સભ્યો એકસાથે દિક્ષા લેવા જઇ રહ્યા છે.
Feb 6,2019, 21:32 PM IST
Trending news
ipo
3થી 7 જાન્યુઆરી સુધી ખુલશે 7 IPO, લિસ્ટમાં 3 મોટા આઈપીઓ પણ સામેલ, જાણો વિગત
kanya kelavani yojana
દીકરીઓને ભણાવવાની દાદાની પહેલ રંગ લાવી, ઈ-ઓક્શનમાં 3 મહિનામાં ભેગા થયા 36.97 લાખ
Pramod Mittal
દીકરીના લગ્નમાં ખર્ચ કર્યાં 550 કરોડ રૂપિયા, આવ્યો ખરાબ સમય તો જવું પડ્યું જેલ...
Maha Kumbh 2025
Mahakumbh 2025: હિમાલયમાં એકાંતવાસમાં રહેતા નાગા સાધુઓના ત્રણ રહસ્યો, તમે પણ જાણો
banaskantha
નવા જિલ્લાના સર્જનમાં આ 3 તાલુકાવાળાઓને વાંકું પડ્યું, ધારાસભ્યએ કર્યું બંધનું એલાન
lifestyle
મોબાઈલ ચલાવનાર જરૂરથી ફોલો કરો 20-20-20 Rule, તે આંખો માટે છે ખૂબ જ જરૂરી
health
શરીરમાં આ 5 જગ્યા પર દુખાવો, હાર્ટ એટેક આવાનું સિગ્નલ
Good news
શા માટે પ્રેગનેન્સીના ગુડ ન્યૂઝને પહેલા 3 મહિના સુધી સિક્રેટ રાખવામાં આવે છે?
health
આ લોકો માટે અમૃતથી ઓછું નથી બેલપત્ર, સવારે ખાલી પેટ ખાવાથી મળશે ચોંકાવનારા ફાયદા
ipo
મુકેશ અંબાણીની કંપનીનો આવી રહ્યો છે IPO,બની શકે છે દેશનો સૌથી મોટો ઈશ્યુ! જાણો વિગત