हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
UAE
KUW
153/ 9
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Terms
Terms News
gujarat
Corona માં ગુજરાતમાં થયો પુષ્કળ વિકાસ, વિદેશી રોકાણ બાબતે ગુજરાત સમગ્ર દેશમાં અવ્વલ
ગુજરાત કોરોનાકાળમાં સતત બીજા વર્ષે વિદેશી રોકાણ આકર્ષવામાં દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના દૃષ્ટીવંત નેતૃત્વમાં ગુજરાત નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧માં ૩૭ % વિદેશી રોકાણ સાથે સતત ચોથા વર્ષે ટોચ પર છે. દેશભરમાં કમ્યુટર સોફ્ટવેર એન્ડ હાર્ડવેર ક્ષેત્રમાં આવેલા કુલ વિદેશી રોકાણનો ૭૮ ટકા હિસ્સો એકલા ગુજરાતમાં જ આવ્યો છે. ભારતમાં ૨૦૧૯-૨૦ના વર્ષના ૭૪.૩૯ બિલિયન અમેરીકી ડોલર એફ.ડી.આઇ.ની તુલનાએ ૧૦ % વધું ૨૦૨૦-૨૧ દરમ્યાન અત્યાર સુધીનું સૌથી વધુ કુલ ૮૧.૭૨ બિલિયન અમેરિકી ડોલરનું એફડીઆઇ રોકાણ આવ્યું છે.
May 24,2021, 21:06 PM IST
Citizenship Bill
Citizenship Bill: રાજ્ય સભામાં ગૃહમંત્રી અમિત શાહે રજૂ કર્યું નાગરિકતા બિલ
રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલ (Citizenship Amendment Bill 2019) બપોરે 12 વાગે રજૂ કરવામાં આવ્યું. 12 વાગે સદનની કાર્યવાહી શરૂ થતાં જ તેના પર સદનમાં ચર્ચા શરૂ થઇ ગઇ. બિલ રજૂ કરતાં ટીએમસી દ્વારા તેનો વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. ગૃહ મંત્રી અમિત શાહે બિલ સદનમાં રજૂ કર્યું.
Dec 11,2019, 15:15 PM IST
Citizenship Bill
નાગરિકતા બિલ: શિવસેનાએ બિલને સમર્થન માટે શરતો મૂકી
આજે રાજ્ય સભામાં નાગરિકતા સંશોધન બિલ રજુ કરવામાં આવશે. સોમવારે ભારે હોબાળા વચ્ચે લોકસભામાં આ બિલ પાસ કરવામાં આવ્યું. સોમવારે રાત્રે બાર વાગ્યા સુધી ભારે હોબાળા બાદ 311 મતથી આ બિલ લોકસભામાં પાસ થયું હતુ. સોમવારે સમગ્ર દિવસ દરમ્યાન નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા થઈ હતી. ત્યાર બાદ મોડી રાત્રે વોટીંગ કરવામાં આવતાં 311 મતની બહુમતી સાથે પાસ થયું હતુ. હવે આ બિલ રાજ્ય સભામાં પાસ કરવા માટે રજૂ થશે. એક સમીકરણ પર મુજબ રાજ્યસભામાં પણ આ બિલ પાસ થઈ જશે.
Dec 11,2019, 10:55 AM IST
Trending news
Mahakumbh Mela
પ્રયાગરાજમા મહાકુંભ માટે રંગારંગ તૈયારીઓ શરૂ,40 કરોડ શ્રદ્ધાળુઓ લગાવશે આસ્થાની ડૂબકી
gujarat
ગુજરાતમાં તો વ્યાજખોરેએ હદ કરી! વ્યાજ ચૂકવી ના શકતા 7 વર્ષની દીકરીને 3 લાખમાં વેચી..
gujarat
ગરીબોને કસ્તુરીએ ખેડૂતોને બનાવ્યા ગરીબ! ભાવ તળિયે જતાં ખેડૂતો રાતા પાણીએ રોયા
gujarat
નારાજ થયા નારાણ કાકા! નકલી જીરૂ બનાવતી અનેક ફેક્ટરીઓ ઊંઝાથી ઝડપાઈ, પણ શું કાર્યવાહી?
Kazan drone attack
યુક્રેને રશિયાની ધરતી પર કર્યું એવું પરાક્રમ જેની દુનિયાને આશા નહોતી! જાણો
gujarat
ગુજરાતના કયા જિલ્લામાં છે આવું નઠ્ઠોર તંત્ર? પ્રજાના પૈસાનો આવો વેડફાટ કરવાનો?
narendra modi
43 વર્ષ બાદ ભારતીય PM કુવૈતની મુલાકાતે, જાણો આરબ દેશની મુલાકાત પાછળનું શું છે કારણો?
gujarat
શું ડુંગળી પકવતા ખેડૂતોના આવશે ખુશીના દિવસ? જાણો રાઘવજી પટેલે શું આપ્યુ મોટું નિવેદન
gujarat
'કાયદો તોડશો તો પોલીસ તમારા ઘર-ટાંટિયા ભાંગશે', ગુંડાઓના ઘર પર ફર્યુ દાદાનું બુલડોઝર
GST
કેટલીક ચીજો સસ્તી અને કેટલીક મોંઘી...મોદી સરકારે GST કાઉન્સિલમાં લીધા મહત્વના નિર્ણય