हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
taking bribe
Taking bribe News
Vadodara
વડોદરા ભલે મોજ કરતું મન પડે તેટલો દારૂ પીવડાવો, ખાલી અમારા હપ્તાનું ધ્યાન રાખજો
Dec 5,2021, 19:08 PM IST
Vadodara
VADODARA: GST વિભાગના બે અધિકારીઓ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા, ACB ની સફળ ટ્રેપ
સેન્ટ્રલ જીએસટી વિભાગના બે અધિકારી રંગે હાથે લાંચ લેતા ઝડપાયા હતા. સી.જી.એસ.ટી. કચેરીના અધિક્ષક અને ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા હતા. હાલોલના બાસ્કા ખાતે આવેલ જય કુબેર ફ્લોર એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ નામની કંપનીને સિલ નહીં થવા દેવા માટે લાંચ માંગી હતી. રૂપિયા 10 લાખની અધિકારીઓએ લાંચ માંગી હતી.
Jul 6,2021, 23:23 PM IST
Sola Civil
સિવિલ RMO લાખોની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા,કેન્ટીન કોન્ટ્રાક્ટર પાસે માંગી હતી લાંચ
સોલા સિવિલના RMO કેન્ટિન કોન્ટ્રાક્ટનું બિલ પાસ કરાવવા માટે લાંચ માંગતા રંગેહાથ ઝડપાયા હતા. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર આ કામે હકીકત એવી છે કે, કોવિડ-૧૯ અંગે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ માટે પાણી તેમજ સોલા સિવિલ હોસ્પિટલ સ્ટાફને ચા-નાસ્તો, જમવાનું તેમજ પાણી પૂરૂ પાડવા માટે સોલા સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ દ્વારા ઓર્ડર આપવામાં આવ્યા હતા. આ તમામ ઓર્ડર એક ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યો હતો.
Oct 29,2020, 21:38 PM IST
Navsari
ACB નો સપાટો: જિલ્લા શિક્ષણાધિકારી 10 લાખની લાંચ લેતા ઝડપાયા
તાપી જિલ્લામાં આવેલી એક શાળાને તાપીને ફટકારાયેલી નોટિસ પરત લેવાની અવેજમાં 10 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. શિક્ષણાધિકારી બી.એમ પટેલ દ્વારા શાળાના સંચાલકો પાસેથી રૂપિયા 10 લાખની માંગણી કરવામાં આવી હતી. જેમાં રૂપિયાની ડિલીવરી ગઇકાલે રાત્રે થવાની હતી. આ દરમિયાન ACB એ છટકું ગોઠવી ઝડપી પાડ્યા હતા. જો કે લાંચ લેવામાં અધિકારીનો સાથીદાર રવિ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ લાંચ લેતા હોય છે ત્યારે એસીબી દ્વારા આવા લાંચીયાઓને ઝડપી લેવા માટે કાર્યવાહી કરવામાં આવે છે.
Oct 17,2020, 16:41 PM IST
Trending news
RCB
IPLના ઓક્શન પહેલા RCBમાં આ દિગ્ગજ ખેલાડીની એન્ટ્રી, મુંબઈને બનાવ્યું છે ચેમ્પિયન
smart city
સ્માર્ટ સિટી અંતર્ગત ગુજરાતના આ શહેરની થઈ રહી છે કાયાપલટ, બની રહ્યું છે આધુનિક
Buying a home
Property Knowledge: ઘર ખરીદવું કે ભાડા પર લેવું શું છે ફાયદાકારક, અહીં જાણો
Divorce Hotel
આ હોટલમાં બુકિંગ કરતા પહેલા વિચારજો... અહીં રોકાવાથી જ કપલના થઈ જાય છે છૂટાછેડા
Ahmedabad
નખમાં ય રોગ નહોતો તેવા દાદાનું દિલ ચીરી નાંખ્યું, ડો.વજીરાણીનું વધુ એક કારસ્તાન
ntpc green gmp
ફાયદો થશે કે નુકસાન જશે? NTPC Green Energy IPO માં રોકાણ કરતા પહેલા જાણો મોટી વાતો
whatsapp news update
OMG! WhatsApp લાવ્યું Gmail વાળું આ ફીચર; ફટાફટ જાણો ઉપયોગની સાચી રીત
surat
ઝોલાછાપ તબીબોએ ઉભી કરી દીધી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઉદઘાટનના 24 કલાકમાં સીલ
Chest Pain
છાતીના દુખાવોને ક્યારે અવગણશો નહીં, આ ઘરેલું ઉપચારથી મેળવો તાત્કાલિક રાહત
Sunset
સૂર્યાસ્ત બાદ ભૂલેચૂકે ન કરતા આ 5 કામ, નહીં તો જીવનમાં 'ભૂકંપ' આવી જશે, નુકસાન થશે!