हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
267/ 5
(43.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
SUV Cars
Suv cars News
luxury cars
Best Luxury Cars: ભારતમાં આ 5 Luxury Cars ની છે સૌથી વધુ ડિમાન્ડ, તમને કઇ ગમે છે?
Volvo XC90 એ માત્ર ભારતની શ્રેષ્ઠ લક્ઝરી કારમાંની એક નથી પણ સૌથી સુરક્ષિત SUV માંની એક છે. તેમાં 2.0-લિટરની હળવી-હાઇબ્રિડ પાવરટ્રેન છે, જે 303PS અને 420Nmનું આઉટપુટ જનરેટ કરે છે.
Jan 16,2024, 11:15 AM IST
SUV Cars
સસ્તી ઓટોમેટિક એસયુવી શોધી રહ્યાં છો? આ છે 10 લાખથી ઓછી કિંમતની 4 શ્રેષ્ઠ SUV
Automatic SUV Under Rs 10 Lakh: આજકાલ એસયુવીની ઘણી માંગ છે. ગામ હોય કે શહેર, લોકો SUV ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ચાલો અમે તમને 4 ઓટોમેટિક SUV વિશે માહિતી આપીએ, જે 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં મળી શકે છે.
Sep 26,2023, 7:43 AM IST
Tata Nexon
આ SUVની માર્કેટમાં છે ધૂમ! Brezza, Creta કે Punch બધી ગાડીઓ એની સામે છે ફેલ!
છેલ્લા કેટલા સમયથી કારના વેચાણના આંકડા પર નજર કરશો તો ખબર પડશે કે SUV સેગમેન્ટના વેચાણમાં ખૂબ જ ઉછાળો આવ્યો છે. SUV કારની તરફ લોકો વધારે ઢળી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયમાં વેચાણના આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડશે કે લોકોને SUV ખૂબ જ પસંદ આવી રહી છે. SUV કારના સેગમેન્ટના વેચાણમાં વધારો થયો છે. એ જ કારણ છે કે નિર્માતાઓ SUV કારને વધુ પસંદ કરી રહ્યા છે. સૌથી વધુ વેચાણ સબ 4-મીટર SUVની હોય છે. જે બા કોમ્પેક્ટ SUV હોય છે. જો કે, અનેકવાર ક્રેટા સૌથી વધુ વેચાનારી SUV રહી ચૂકી છે. પરંતુ ડિસેમ્બર મહિનામાં એવું નહોતું.
Jan 9,2023, 10:49 AM IST
7 Seater Cars
બજેટમાં ફિટ, પરિવાર માટે હિટ; આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર
Cheap 7-Seater Cars In India: પાંચ સીટર કારની સરખામણીએ મોટાભાગે 7 સીટર કાર મોંઘી હોય છે, જો કે, એવામાં જો તમે કોઈ સસ્તી 7 સીટર કાર ખરીદવા માંગો છો. તો આજે અમે તમને એવી કાર વિશે જણાવી રહ્યા છીએ.
Jun 30,2022, 23:05 PM IST
SUV Cars
Budget SUV: આ સસ્તી કારોમાં મળશે SUV જેવી મજા, આ લિસ્ટ પર નજર નાંખીને જાણો તેના વિશે
ATA નેક્સોનની શરૂઆતની ઓનરોડ કિંમત 8.20 લાખ રૂપિયા છે. આ કારમાં 1,497 CC સુધીનું એન્જિન મળે છે. ટાટા નેક્સોન પેટ્રોલ અને ડીઝલ બંનેમાં ઉપલ્બધ છે. આ એક 5 સીટર કાર છે.
Jan 8,2022, 14:12 PM IST
CNG cars
CNG કારની ઇચ્છા છે, આ છે સૌથી સસ્તી ગાડીઓ; માઇલેજ પણ દમદાર
પેટ્રોલ-ડીઝલની વધતા જતા ભાવ દરેકને હેરાન કરી રહ્યા છે અને એવામાં દરેક વ્યક્તિ વિકલ્પની શોધમાં છે. જો તમે પણ અન્ય લોકોની માફક સસ્તી સીએનજી (CNG) કાર શોધી રહ્યા છે જે સારી માઇલેજ પણ આપી શકે, તો અહીં અમે એવી જ કારોની એક યાદી તૈયાર કરી છે જે ઓછી કિંમતમાં મળી રહી છે.
Sep 2,2021, 0:01 AM IST
Trending news
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ