हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Surat City bus
Surat city bus News
gujarat
"ભાજપના MLAનો દીકરો છું, ભીખારી સમજે છે...", યુવકે કંડક્ટરનો કોલર પકડી દમ માર્યો
સુરતમાં બીઆરટીએસ બસમાં કંડક્ટર અમરોલી જવા માટે પેસેન્જરને દરવાજા પાસે ઊભો રહીને બોલાવતો હતો, એ દરમિયાન આ યુવક પણ બસમાં ચડ્યો હતો. બસમાં ચડ્યા બાદ તેણે કંડક્ટર સાથે દરવાજા પાસે કેમ ઊભો છે કહી કોલર પકડી લીધો હતો.
Jun 27,2024, 16:05 PM IST
gujarat
સુરત સીટી બસથી દુર રહેજો! ફરી કાળમુખી બસે નોકરીથી પરત ફરતા યુવકને આપ્યું દર્દનાક મોત
સુરત શહેરમાં સિટી બસ જાણે કાળમૂકી બની હોય એમ કહી શકાય છે. બેફામ રીતે આવી રહેલ સીટી બસ ચાલકે સાયકલ ચાલકને અડફેટે લઈ કચડી નાખતા ઘટના સ્થળે જ યુવકનું મોત નીપજ્યું છે.
May 1,2023, 21:37 PM IST
surat
સુરત સિટી બસમાં ટળી મોટી હોનારત!
Smoke rises from Surat City Bus; Awareness of driver, conductor save lives of passengers
Mar 14,2023, 17:05 PM IST
breaking news
સાહેબ...આ પગ પર આખો પરિવાર નિર્ભર હતો, પણ....' સુરતમાં સિટી બસ ચાલકે કચડી નાંખ્યો!
25 વર્ષીય યુવતીના પગ પરથી સીટી બસ ફરી વળતા યુવીતના બંને પગમાં ફેક્ચર થઇ ગયા છે. જોકે યુવતીને સિવિલ હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.યુવતીના બંને પગ બસના પાછળના પેંડામાં આવી જતા તેઓના પગમાં ગંભીર રીતે ઇજાગ્રત થયા હતા.
Jan 28,2023, 18:39 PM IST
Surat City bus
સુરતમાં સીટી બસ ચાલકે અકસ્માત કર્યા પછી બાઈકચાલક સાથે કરી દાદાગીરી
સુરતના વરાછામાં મોડી રાત્રે સીટી બસના ડ્રાઈવરે એક બાઈકને ટક્કર માર્યા પછી દાદાગીરી કરતાં બાઈક ચાલક પર દોષનો ટોપલો ઢોળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ દરમિયાન અહીંથી પસાર થતા લોકો એક્ઠા થઈ ગયા હતા. ડ્રાઈવર અને કન્ડક્ટરની દાદાગીરીને જોતાં ગુસ્સે ભરાયેલા લોકોએ બંનેને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો.
Nov 22,2019, 23:49 PM IST
સુરત
સુરતમાં સીટી બસે ચારને કચડ્યા, ત્રણના ઘટના સ્થળે મોત
સુરત (Surat) ના ડિંડોલી વિસ્તારમાં સવાર સવારમાં ચોંકાવનારો તથા દુખદ બનાવ બન્યો છે. ડિંડોલી વિસ્તારમાં આજે સવારે એક સિટી બસે (City Bus) એકસાથે ચાર લોકોને અડફેટે (Accident) લીધા હતા. જેમાંથી ત્રણના મોત નિપજ્યા છે. મૃતકોમાં 2 વિદ્યાર્થીઓ અને એક આધેડ હોવાનું જાણવા મળ્યું છે. બંને વિદ્યાર્થીઓ સ્કૂલ જવા નીકળ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તો ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
Nov 20,2019, 11:20 AM IST
surat
સુરત: વહેલી સવારે શાળાએ જવા નીકળેલા વિદ્યાર્થીઓને સિટી બસે કચડ્યા, 3ના મોત
સુરત (Surat) ના ડિંડોલી વિસ્તારમાં સવાર સવારમાં ચોંકાવનારો તથા દુખદ બનાવ બન્યો છે. ડિંડોલી વિસ્તારમાં આજે સવારે એક સિટી બસે (City Bus) એકસાથે ચાર લોકોને અડફેટે (Accident) લીધા હતા. જેમાંથી ત્રણના મોત નિપજ્યા છે. મૃતકોમાં 2 વિદ્યાર્થીઓ અને એક આધેડ હોવાનું જાણવા મળ્યું છે. બંને વિદ્યાર્થીઓ સ્કૂલ જવા નીકળ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. તો ઘટનાની જાણ થતા જ ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે.
Nov 20,2019, 12:32 PM IST
Trending news
gujarat government
આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આ 3 અધિકારીઓ સામે ચાલ્યો સરકારનો દંડો, અપાઈ નિવૃત્તિ
astrology
કામ થતા-થતા અટકી જાય છે તો ધારણ કરો આ માળા! મદદ કરવા દોડી આવશે ભગવાન વિષ્ણુ
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર, ભારત-પાક વચ્ચે દુબઈમાં થશે 'મહાસંગ્રામ'
Business
વર્ષો પહેલા ભારતમાં બેન થયેલી કંપની, હવે અંબાણીના કારણે પરત ફરશે ચાઈનીઝ કંપની Shien!
gujarat
પ્રોજેક્ટ સેતુની મદદથી ડિજિટલ ગવર્નન્સમાં ગુજરાતે સેટ કર્યો બેંચ માર્ક, જાણો વિગત
BSNL
BSNL યુઝર્સની બલ્લે-બલ્લે,કંપની મફતમા આપશે OTT પ્લેટફોર્મ;Jio-Airtelની વધશે મુશ્કેલી
Ambedkar controversy
બાબાસાહેબની પ્રતિમા ખંડિત કરનાર બે લોકોની ધરપકડ, ત્રણ ફરાર, લોકોમાં ભારે રોષ
Women
પતિને ઈશારા પર નચાવતી હોય છે આ રાશિની મહિલાઓ, મહારાણીની જેમ જીવે છે જીવન!
Whatsapp
WhatsApp પર આવ્યું ગજબનું ફીચર, હવે કેમેરાની મદદથી કરી શકશો આ કામ, જાણો કેવી રીતે...
Rape case
ગુજરાતમાં નરાધમો બેખૌફ! 35 વર્ષના યુવકે 72 વર્ષના વૃદ્ધા પર બીજીવાર દુષ્કર્મ કર્યું