हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
street animal attack
Street animal attack News
nitin patel
ખરા રાષ્ટ્રભક્ત છે નીતિન કાકા! ઘાયલ થયા છતાં પણ દેશના તિરંગાને પડવા ના દીધો
Cow Attack On Nitin Patel : નીતિન પટેલે અફરા તફડીવાળી પરિસ્થિતિમાં પણ તિરંગાનું માન જાળવ્યું હતું. તેમણે તિરંગો પકડી રાખ્યો અને તેને જમીન સાથે સ્પર્શવા ન દીધો.
Aug 13,2022, 17:39 PM IST
nitin patel
ગાયના હુમલામાં ઘાયલ થયા બાદ નીતિન કાકાએ શું કહ્યું, જાણો
Har Ghar Tiranga : મહેસાણાના કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાયે અડફેટે લીધા, તિરંગા યાત્રા દરમ્યાન કરણપુર શાક માર્કેટમાં બની ઘટના, ઢીંચણના ભાગે ઇજા પહોંચતા નીતિન પટેલ હોસ્પિટલમાં સારવાર લઈ ઘરે પરત ફર્યા
Aug 13,2022, 15:16 PM IST
nitin patel
વહીવટી તંત્રનો પોલ ખોલતો વીડિયો, ગાય દોડીને ટોળા વચ્ચે ઘૂસી અને નીતિન પટેલને નીચે પટ
Cow Attack On Nitin Patel : હર ઘર તિરંગા રેલીમાં કેવી રીતે નીતિન પટેલ પર ગાયે હુમલો કર્યો, ઘટનાનો આવ્યો વીડિયો
Aug 13,2022, 14:49 PM IST
nitin patel
હવે કેમ ચૂપ બેસી છે સરકાર? નીતિન પટેલ પર રખડતી ગાયે કર્યો હુમલો, ઢીંચણમાં ઈજા
સરકારને અત્યાર સુધી ગુજરાતના રસ્તાઓ પર રખડતા ઢોરોનો આતંક દેખાતો ન હતો. સરકાર આંખ આડા કાન કરતી રહી, અને બીજી તરફ રખડતા ઢોરોનો આતંક વધી ગયો. હવે ખુદ સરકારના નેતા જ રખડતા ઢોરોનો શિકાર બન્યા છે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ગાયે અડફેટે લીધા છે. કડીમાં તિરંગા રેલી દરમ્યાન આ ઘટના બની હતી. કરણપુર શાક માર્કેટ નજીક નીતિન પટેલને રખડતી ગાયે અડફેટે લીધા હતા. જેમાં નીતિન પટેલને ઢીંચણના ભાગે ઈજા પહોંચી છે. તેઓને તાત્કાલિક સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, શું સરકાર હવે જાગશે તેવુ નાગરિકો પૂછી રહ્યાં છે.
Aug 13,2022, 14:50 PM IST
Trending news
Kamindu Mendis
સદી પર સદી! 13 ઈનિંગ.. 1000 રન, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવ્યો બીજો બ્રેડમેન
Virat Kohli
7 કલાકમાં 58 KM ચલાવી સાયકલ, વિરાટની બેટિંગ જોવા પહોંચ્યો 15 વર્ષનો છોકરો
Sardar Sarovar Dam
ગુજરાતમાં વરસાદે પુરો કર્યો ટાર્ગેટ! જાણો કયો ડેમ થયો છલોછલ અને ક્યાં ખાલી...?
UNSC seat
UNSC માં સ્થાયી સીટ માટે ભારતના પક્ષમાં લહેર, અમેરિકા અને ફ્રાન્સ બાદ બ્રિટનનો સાથ
gujarat police
મોટી ખુશખબર: ગુજરાત પોલીસમાં 14820 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે, આ રહી સંપૂર્ણ વિગતો
rain forecast
મોટી આગાહી! ગુજરાતમાં ફરી મેઘરાજાની ધડબડાટી, કેટલા દિવસ સુધી પડશે અતિભારે વરસાદ?
Reliance Jio
Jio નો દિવાળી પહેલા મોટો ધમાકો, દરરોજ 10 રૂપિયા ખર્ચમાં મળશે 2GB ડેટા
junagadh breaking news
ગિરનારમાં આભ ફાટ્યું! ભવનાથમાં પાણીનાં ડરામણાં દૃશ્યો, પર્વત પરથી ધોધ વહેતા થયા
Jobs
અગ્નિવીરો માટે સૌથી મોટી ખુશખબર! હવે બ્રહ્મોસમાં પણ નોકરીની તક, મળશે આટલું આરક્ષણ
canada
60 લાખ રૂપિયા પગાર કંઈ ના કહેવાય, આ છોકરી નથી ખુશ : જોઈ લો આ વીડિયો