हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
326/ 7
(97)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Stock Exchange
Stock exchange News
most expensive shares
તમે રૂ. 1 લાખની કિંમતના MRF શેર માત્ર રૂ. 25,000માં ખરીદી શકશો, જાણી લો કેવી રીતે
most expensive shares : ફ્રેક્શનલ ટ્રેડિંગ એ એવી સિસ્ટમ છે જેમાં રોકાણકાર શેરનો એક અંશ ખરીદી શકે છે. આ કોન્સેપ્ટ અમેરિકન માર્કેટમાં પહેલેથી જ હાજર છે
Oct 11,2023, 15:33 PM IST
Adani Group
અમેરિકાથી આજે આવી એક ખબર...અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 35 ટકા જેટલો કડાકો
ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. છેલ્લા 10 દિવસમાં તેમની નેટવર્થમાંથી 52 અબજ ડોલર જેટલી રકમ ઓછી થઈ ગઈ છે અને તેઓ દુનિયાના અબજોપતિઓની યાદીમાં હવે 21માં નંબરે સરકી ગયા છે. રિસર્ચ ફર્મ હિંડનબર્ગના એક રિપોર્ટ બાદ બગડેલી સ્થિતિ વચ્ચે અમેરિકાથી પણ ખરાબ સમાચાર આવ્યા. જેના પગલે અદાણી એન્ટરપ્રાઈઝના શેર આજે 35 ટકા જેટલા તૂટ્યા.
Feb 3,2023, 11:39 AM IST
Adani Group
ગૌતમ અદાણી હવે ટોપ 20 ધનિકોની યાદીમાંથી પણ બહાર, ઉપરાઉપરી બીજો ઝટકો પણ મળ્યો
Gautam Adani: અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગના રિપોર્ટ બહાર પડ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીના શેરોમાં જે સુનામી જોવા મળી તેણે ગૌતમ અદાણી સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા છે. રોજે રોજ તેમની નેટવર્થમાં પણ મોટો કડાકો સર્જાઈ રહ્યો છે. તાજા આંકડા મુજબ ગૌતમ અદાણઈ હવે દુનિયાના 20 સૌથી ધનિક લોકોની યાદીમાંથી પણ બહાર થઈ ગયા છે. આ ઝટકાની સાથે બીજો એક ઝટકો પણ અદાણીને મળ્યો છે.
Feb 3,2023, 11:37 AM IST
mutual funds
કરોડપતિ બનાવી દેશે રોકાણનો આ નિયમ, જાણો શું છે રૂલ '15×15×15'
શેર બજારમાં તમામ પાસાને ધ્યાનમાં રાખીને રોકાણ કરવાથી તમને મોટો ફાયદો થઈ શકે છે. તમે એસઆઈપી દ્વારા પણ તમારા પૈસા બજારમાં રોકી શકો છો.
Nov 14,2021, 17:17 PM IST
best stocks
આજે આ શેર તમને કરાવશે જોરદાર કમાણી, ફટાફટ નફા માટે લગાવો પૈસા
શેર બજારમાં દરરોજના સમાચારોના દમ પર ઘણા શેરોમાં જોરદાર હલચલ રહે છે. પોઝિટિવ સેન્ટીમેન્ટને કારણે તેમાં ઇન્ટ્રાડે માં સારી તેજી જોવા મળે છે. આ શેરોમાં પૈસા લગાવી કમાણી કરી શકાય છે.
Aug 10,2021, 8:49 AM IST
mirae asset
Mutual Fund: અહીં 5000 રૂપિયા લગાવી કરી શકો છો મોટી કમાણી, 10 ઓગસ્ટ સુધી છે તક
જો તમે મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરવા માટે કોઈ વિકલ્પ શોધી રહ્યાં છો તો તમારી પાસે શાનદાર તક છે. મિરે એસેટ ઇનવેસ્ટમેન્ટ મેનેજર્સ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડે 'મિરે એસેટ મની માર્કેટ ફંડ' લોન્ચ કર્યું છે.
Aug 5,2021, 10:43 AM IST
best stocks
આજે આ શેર તમને કરાવી શકે છે મોટી કમાણી, અહીં લગાવો તમારા પૈસા
આજે શેર બજારમાં ક્વોલિટી શેર જોરદાર એક્શન દેખાડવા માટે તૈયાર છે. ઇન્ટ્રાડેમાં નફાનું વિચારી રહ્યાં છો તો આ સ્ટોક (Best Stocks to Buy Today) પર નજર રાખી શકો છો.
Aug 4,2021, 8:25 AM IST
ipo
આજથી ચાર કંપનીના IPO શરૂ થશે, કમાણીની સારી તક, ક્યા કરશો રોકાણ, જાણો AtoZ વિગત
શેર બજારમાં આજથી કમાણીની સારી તક મળવાની છે. ચાર કંપનીના આઈપીઓની આજથી શરૂઆત થઈ રહી છે. તેના તમામ વિગત જાણો એક ક્લિક પર.
Aug 4,2021, 7:52 AM IST
Zomato
પૈસા કમાવાની તક, આ તારીખે આવશે Zomato નો IPO, જાણો તમામ મહત્વપૂર્ણ વાત
એક રિપોર્ટ પ્રમાણે Zomato નો IPO 19 જુલાઈએ માર્કેટમાં આવી શકે છે. કંપની 70-72 રૂપિયા વચ્ચે પ્રાઇઝ બેન્ડ નક્કી કરી શકે છે.
Jul 6,2021, 21:15 PM IST
Adani Group Company
Adani Group: અદાણી ગ્રુપને મોટો ઝટકો, એક દિવસમાં ગુમાવ્યા 1.03 લાખ કરોડ રૂપિયા
અદાણી ગ્રુપની કંપનીઓના શેરોમાં સોમવારે મોટો ઘટાડો જોવા મળ્યો છે. તેના કારણે તેમનું કુલ માર્કેટ કેપ 10 ટકાથી વધુ એટલે કે 10.03 લાખ કરોડ રૂપિયા ઘટી ગયું છે.
Jun 14,2021, 15:49 PM IST
સેન્સેક્સ
ભારતીય શેરબજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ પ્રથમ વખત 41,207ને પાર
મંગળવારે સવારે ભારતીય બજારમાં સતત તેજી જોવા મળી રહી હતી. આજે કારોબાર શરૂ થતાં જ સેન્સેક્સ 288 પોઇન્ટની તેજી સાથે ખુલ્યો હતો. તેના લીધે આજે સવારે સેન્સેક્સ 41,227ના રેકોર્ડ બ્રેક ઉંચાઇ પર પહોંચી ગયો હતો. સવારે 10.52 વાગ્યા સુધી સેન્સેક્સ +301.78 પોઇન્ટની તેજી સાથે 41,239.47 પર હતો.
Dec 17,2019, 12:50 PM IST
સેન્સેક્સ
રેકોર્ડ સ્તર પર પહોચ્યું શેર બજાર, સેન્સેક્સ 41000ને પાર
મંગળવારે સવારે ભારતીય બજારમાં સતત તેજી જોવા મળી રહી હતી. આજે કારોબાર શરૂ થતાં જ સેન્સેક્સ 288 પોઇન્ટની તેજી સાથે ખુલ્યો હતો. તેના લીધે આજે સવારે સેન્સેક્સ 41,227ના રેકોર્ડ બ્રેક ઉંચાઇ પર પહોંચી ગયો હતો. સવારે 10.52 વાગ્યા સુધી સેન્સેક્સ +301.78 પોઇન્ટની તેજી સાથે 41,239.47 પર હતો.
Dec 17,2019, 12:08 PM IST
શેર બજાર
બજાર માલામાલ: ઘરે બેઠા કરો કમાણી, જાણો શું છે આજની ટીપ્સ?
બજાર માલામાલ : દેશ અને દુનિયામાં મંદીના માહોલમાં કેવી રીતે કરી શકાય કમાણી? ઘરે બેઠા આપ કરી શકશો શેરની (Share) લે (Buy) વેચ (Sell) અને કમાઇ શકશો સારી કમાણી, શું છે આજનો સેન્સેક્સ અને નિફ્ટીનો ટ્રેન્ડ? શેર બજારની તમામ અપડેટ્સ (Updates) સાથે અમારો આ ખાસ કાર્યક્રમ 'બજાર માલામાલ' (Bazar Malamal) હીટ થઇ રહ્યો છે, શેર બજારમાં રોકાણ કરી રોકાણ કરવા માંગતા રોકાણકારો માટે એક્સપર્ટની ટીપ્સ ઘણી ઉપયોગી સાબિત થઇ રહી છે. જુઓ બજાર માલામાલ...
Sep 13,2019, 9:55 AM IST
Trending news
raha kapoor
Video: રાહા કપૂરનો અત્યાર સુધીનો સૌથી ક્યૂટ વીડિયો, આલિયા-રણબીરની પરીએ જીતી લીધુ દિલ
manmohan singh
આધાર, મનરેગા, RTI...જાણો મનમોહન સિંહના 5 ઐતિહાસિક નિર્ણયો વિશે
Diabetes
Diabetes: બ્લડ સુગર હાઈ હોવાના 5 લક્ષણ, ભુલથી પણ આ સંકેતોને ઈગ્નોર કરવા નહીં
CINNAMON
Cinnamon: વજન ઘટાડવા માટે તજનો આ 3 રીતો કરો ઉપયોગ, ઝડપથી ઓગળશે ચરબી
shani gochar 2024
માર્ગી થઈ શનિએ બદલી પોતાની ચાલ, આ 3 રાશિઓના જીવનમાં વધશે ખુશીઓ, ઈનકમ ડબલ થઈ જશે
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ