Stock to Buy today in India: આજે આ શેર તમને કરાવશે જોરદાર કમાણી, ફટાફટ નફા માટે લગાવો પૈસા
શેર બજારમાં દરરોજના સમાચારોના દમ પર ઘણા શેરોમાં જોરદાર હલચલ રહે છે. પોઝિટિવ સેન્ટીમેન્ટને કારણે તેમાં ઇન્ટ્રાડે માં સારી તેજી જોવા મળે છે. આ શેરોમાં પૈસા લગાવી કમાણી કરી શકાય છે.
Trending Photos
મુંબઈઃ Stocks to Buy Today: દરરોજની જેમ આજે શેરબજારમાં (Stock Market) ઘણા દમદાર ફન્ડામેન્ટલ વાળા સ્ટોક્સ ભરપૂર એક્શનમાં દેખાવા માટે તૈયાર છે. જો તમે બજારમાં પૈસા લગાવી ઇન્ટ્રાડેમાં જ મોટી કમાણી કરવા ઈચ્છો છો તો આવા શેરોનું લિસ્ટ તૈયાર છે. આજના ટ્રેડિંગમાં LAXMI ORGANICS, AXIS BANK, DR REDDY, LAURUS LABS, INOX LEISURE, DYNAMATIC TECH, ISGEC, INDRAPRASTH MEDICAL, TIMKEN, INDUSIND BANK, LAURUS LABS, IFB Agro Industries, Indian Hotels, City Union Bank, Polycab India, Shalby, GSPL, HDFC Bank, Kotak Bank, Infosys અને Polycab India આ લિસ્ટમાં સામેલ છે. આજે ક્યા સ્કોપમાં તમારે પૈસા લગાવવા જોઈએ તે માટે ઝી બિઝનેસ (Zee Business) પોતાના Traders Diary પ્રોગ્રામમાં રોકાણકારો માટે એક્શનવાળા શેર લાવ્યું છે. ઝી બિઝનેસની રિસર્ચ ટીમના આશીષ અને કુશલે તમારા માટે આવા સ્ટોક્સનું લિસ્ટ તૈયાર કર્યું છે.
આશીષના શેર
BUY LAXMI ORGANICS TARGET 284 SL 269
BUY AXIS BANK TARGET 775 SL 740
BUY DR REDDY 4800 CE TARGET 167 SL 125
BUY LAURUS LABS TARGET 750 SL 678
BUY INOX LEISURE TARGET 470 SL 250
BUY DYNAMATIC TECH TARGET 2675 DURATION 18 MONTHS
BUY ISGEC TARGET 800 SL 758
BUY INDRAPRASTH MEDICAL TARGET 85 SL 76
BUY TIMKEN TARGET 1550 SL 1480
BUY INDUSIND BANK TARGET 1060 SL 1033
MY BEST PICK
BUY LAURUS LABS TARGET 750 SL 678
કુશલના શેર
IFB Agro Industries - Buy - 640, sl - 610
SBI Life - Sell - 1100, sl - 1145
Indian Hotels 145 PE@5.3 - Buy - 10, sl - 3
City Union Bank - Buy - 160, sl - 153
Polycab India - Buy - 2200, Duration: 6 months
Shalby - Buy - 270, Duration: 1 year
BUY GSPL TGT 334, SL 320
HDFC Bank - Buy - 1550, sl - 1485
Kotak Bank BUY TGT 1830, SL 1760
Infosys Buy tgt 1700, sl 1645
Best Pick
Polycab India - Buy - 2200, Duration: 6 months
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે